Isudan Gadhvi Biography in Gujarati : જાણો ઇસુદાન ગઢવી વિશે

હાલ ગુજરાત માં વિધાનસભા 2022 ચુંટણી નો માહોલ જોર જોર માં ચાલી રહ્યો છે. તેમ દરેક પાર્ટી તરફથી નવા નવા ચેહરાઑ ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણી લડવા માટે નામો બહાર આવી રહ્યા. તેમાં આમ તો ઘણા બધા નામો જાણીતા અને મોટા નામો છે તો આજે આપણે ગુજરાત ના CM ના ઉમેદવાર તરીકે બહાર આવેલ એક પૂર્વ પત્રકાર vtv ના પૂર્વ હેડ Isudan Gadhvi ના જીવન વિષે ની સંપૂર્ણ માહિતી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Isudan Gadhvi Biography in Gujarati

Isudan Gadhvi ની પ્રોફાઈલ | Isudan Gadhvi profile

નામ (Name)ઇસુદાન ગઢવી
જન્મતારીખ ( Birthplace)10 જાન્યુઆરી 1982
ગામ (Village)જમખાંભાળિયા
ઉંમર (Age)40 વર્ષ
નાગરિકતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
જાતિ (Caste)ચારણ-OBC
ભણતર (Edication)બેચલર ઓફ માસ કમ્યુનિકેશન – માસ્ટર ડીગ્રી
વ્યવસાય (Profession)પત્રકારીતા અને રાજકારણ
રહેવાનું ( Present Address)અમદાવાદ
પિતાનું નામ (father name)ખેરજીભાઈ ગઢવી
માતા નું નામ (Mother name)
પત્ની નું નામ (Wife name)
પાર્ટી નામ (Party name)આમ આદમી પાર્ટી
નેટ વર્થ (Net Worth)

જાણો Isudan Gadhvi વિશે

Isudan Gadhvi એક ભારતીય રાજનીતિ ના જાણકાર વ્યક્તિ છે તેઓ ગુજરાત માં આમ આદમી પાર્ટી તરફ થી એક વરિષ્ટ નેતા અને મુખ્યમંત્રી પદ ના ઉમેદવાર છે. તેઓ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સયુક્ત મહાસચિવ પણ છે. તેઓ ભૂતકાળ માં પત્રકાર પણ રહી ચૂક્યા છે. તેઓ vtv માં હેડ હતા અને પ્રખ્યાત ટીવી શો મહામંથન થકી ગુજરાતની સામાન્ય જાણતા ,ખેડૂત,આર્થિક પછાત વર્ગ ના લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડી ઘણા એવા કાર્ય કર્યા હતા. ત્યાર બાદ Isudan Gadhvi એ સામન્ય જાણતા ની ન્યાય અપેક્ષા માં વધારો થતાં તેઓ એ પત્રકારીતા છોડી રાજનીતિ માં આવ્યા અને આમ આદમી પાર્ટી માં જૉઇન થયાં અને તેઓ આમ આદમી પાર્ટી તરફ થી એક લોકપ્રિય ચેહરો છે.

પત્રકાર તરીકે ની શરૂઆત કઈ ટીવી ચેનલ થી કરી ?

Isudan Gadhvi એ પત્રકાર તરીકે ની શરૂઆત દૂરદર્શન થી 2007 થો 2011 સુધી રહ્યા હતા. અને ત્યાર બાદ તેમણે 2015 માં vtv ન્યૂઝ ચેનલ જોઇન કરી.

પત્રકાર તરીકે પ્રસિદ્ધિ

Isudan Gadhvi લોકપ્રિય નેતા બનવા પહેલા એક નીડર પત્રકાર હતા અને પત્રકાર તરીકે ની Isudan Gadhvi ની મોટી પ્રસિદ્ધિ 150 કરોડ ના કૌભાંડ અને ડાંગ તેમજ કપરાડા તાલુકા માં ગેરકાયદેસર ઝાડ કપાતા હોવાનો અહેવાલ સરકારને આપ્યો હતો અને ત્યાર બાદ ગુજરાત સરકાર એક્શન માં આવી હતી. આ ઘટના બાદ Isudan Gadhvi નીડર પત્રકાર તરીકે ની ઉપલબ્ધિ મેળવી અને પત્રકાર ની ઊચી ઓળખ મેળવી.

Isudan Gadhvi એ Aam Adami Party કયારે Join કર્યું ?

ગુજરાત માં ટીવી પત્રકાર અને vtv એડિટર Isudan Gadhvi એ 14 જૂન 2021 ના દિને Aam Adami Party નો ખેસ ધારણ કર્યો હતો.

Aam Adami Party માં જોડાયા ત્યારે Isudan Gadhvi કહ્યું હતું કે – હું લોકો ની સેવા કરવા માટે મીડિયા માં આવ્યો હતો અને લોકો એ મને પસંદ કર્યો પરંતુ મને લાગ્યું કે મીડિયા માં રહી ને ફાકી થોડા લોકો ની જ સેવા કરી શકું છે. એટલા માટે મી આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને રાજનીતિ માં આવી ગયો કેમેકે વધારે માં વધારે લોકો માટે કામ કરું શકું.

FAQ

Q.Isudan Gadhvi કોણ છે ?

Ans. Isudan Gadhvi લોકપ્રિય પત્રકાર હતા અને હાલ આમ આદમી પાર્ટી ના મુખ્યમંત્રી પદ ના દાવેદાર છે.

Q.Isudan Gadhvi શું education મેળવ્યું છે ?

Ans. Isudan Gadhvi એ બેચલર ઓફ માસ કમ્યુનિકેશન – માસ્ટર ડીગ્રી મેળવી છે.

Leave a Comment