ITI Ahwa Recruitment 2023 : આહવા આઇટીઆઇ માં આવી પ્રવાસી સુપરવાઇઝર ની જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

ITI Ahwa Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, આહવા આઇટીઆઇમાં પ્રવાસી સુપરવાઇઝરની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ITI Ahwa Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

iti government job
iti government job

ITI Ahwa Pravasi Supervisor Instructor Recruitment 2023 | ITI Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઔદ્યોગિક તાલીમ સંસ્થા-આહવા
પોસ્ટ નામપ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર
જાહેરાત તારીખ 10 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ19 ઓકટોબર 2023
પગારરૂ.14040
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
Official websitehttps://labour.gujarat.gov.in/

પોસ્ટનું નામ | ITI Ahwa Recruitment 2023 Post Name

ઔદ્યોગિક તાલીમ સંસ્થા-આહવા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓફલાઇન અરજી કરવાની છે.

શૈક્ષણિક લાયકાત | ITI Ahwa Recruitment 2023 Education Qualification

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આહવા પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ની ભરતી માંટે નીચે મુજબ લાયકાત છે.

પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર

  •  NCVT/GCVT વ્યવસાયો પૈકી બ્યુટી & વેલનેસ ગ્રુપ, ગારમેન્ટ ગૃપ, મેડિક્લ અને નર્સિંગ ગ્રુપ)

ઉમર મર્યાદા | ITI Ahwa Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉંમર મર્યાદા ને લગતી કોઈ માહિતી આપવામાં આવી નથી.

પગાર ધોરણ | ITI Ahwa Recruitment 2023 Salary

પિરીયડ દીઠ 390 લેખે મહત્તમ દૈનિક 6 ક્લાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.540 ના દરે માસિક રૂ.14040 થી વધુ નહીં તે રીતે ચુકવવામાં આવશે.

અરજી ફી | ITI Ahwa Recruitment 2023 Fees

આ ભરતી માં અરજી કરવા માટે એક પણ રૂપિયા ની ચુકવણી કરવાની નથી,અરજી નિશુલ્ક રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા | ITI Ahwa Recruitment 2023 Selection Process

આ ભરતી ઇંટરવ્યૂ દ્વારા થઈ શકે છે જેની જાણકારી તમને અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ આપવામાં આવશે.

  • પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોનો અન્ય કોઈ સેવા વિષયક હક્કદાવો રહેશે નહિ તે મુજબનું લેખિતમાં બાહેંધરી પત્ર આપવાનું રેહશે. 

મહત્વની તારીખો | ITI Ahwa Recruitment 2023 Date

  • જાહેરાત તારીખ – 10/10/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 19/10/2023
  • પ્રમાણપત્રની ચકાસણી અને રૂબરૂ મુલાકાતની તારીખ – 21/10/2023

અરજી કેવી રીતે કરવી? How to Apply ITI Ahwa Recruitment 2023

  • આ ભરતી માં ઉમેદવારે ઓફલાઇન અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહીત તારીખ 19/10/2023 સુધી માં મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

અરજી મોકલવાનું અને રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું આચાર્યશ્રીની કચેરી  :

ઔધોગિક તાલીમ સંસ્થા આહવા, સસ્કારી કોલેજ પાસે, તા.આહવા, જી-ડાંગ,394710  

મહત્ત્વની લિન્ક | ITI Ahwa Recruitment 2023 Link

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :