Jcb full From : jcb કંપનીનો માલિક કોણ છે | જાણો jcb કંપની ની સંપૂર્ણ માહિતી

jcb full from જાણવા પહેલા આપણે આપની આસપાસ ના માહોલ વિષે ની ચર્ચા કરીએ બીજા દેશો માં તો ખબર નથી પરંતુ આપણા ભારત દેશ માં jcb નો ઘણો ક્રેજ જોવા મળે છે બુલડોઝર નું જય પણ કામ ચાલતું હોય ત્યાં કોઈ ને કોઈ તો તે દ્રશ્ય ને જોવા માટે અનેક લોકો ત્યાં થંભી જાય છે. jcb બુલડોઝર ને કૃષિ કામ માં તેમજ કોઈ પણ ખોદકામ કરી ઘણું સરળતાથી કરી લે છે ટે દ્રશ્ય એ લોકો માં મગજ માં અલગ જ લોકપ્રિયતા મેળવી લીધી છે અને આ ક્રેજ ના કારણે દેશ વિદેશ ની બુલડોઝર કંપની માં ઉન્નતિ થઈ છે જેમાં થી સૌથી શક્તિશાળી અને લોકપ્રિયતા ધરાવતી કંપની JCB વિષે માહિતી મેળવીશું તો ચાલો જાણીએ JCB ના માલિક કોણ છે ? JCB કંપની કયા ની છે ? JCB કંપની ના માલિક કોણ છે ?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજ થી લગભગ એક વર્ષ પહેલા jcb બુલડોઝર દરેક સોશિયલ મીડિયા પ્લેટ્ફ્રોમ પર ટ્રેન્ડિંગ ટૉપિક રાજી ચૂક્યો છે. ત્યાર થી લઈ આજ સુધી લોકો ના મન માં અનેકો સવાલ પેદા થાય હતા અને ટે સવાલો આજ સુધી તમારા અને મારા મન માં ચાલી રહ્યા છે તો આપણે એવાજ સવાલો ના મતભેદો તમારા મગજ માંથી દૂર કરીશું અને તમારા ડાઉટ ક્લિયર કરીશું.

JCB મશીન એક એવી મશીન છે જે 2 દિવસ નું કામ 2 કલાક માં કરી નાખે છે, JCB મશીન મોટી મોટી બિલ્ડિંગ ના નિર્માણ તેમજ ધ્વસ્ત કરવા માંટે,જમીન નું ખોદાણ કરવા માંટે એવા નાના મોટા અનેકો કાર્ય કરે છે અને કાર્ય ને ઝડપી બનાવે છે.

JCB
JCB Full From

JCB કંપની ની શરૂઆત

JCB ની સ્થાપન સન્ 1945 માં થઈ હતી. જે શરૂઆત માં ગેરેજ એક નાની કંપની હતી તે શરૂઆત માં કૃષિ ઉપકરણ ની નિર્માણ કરતી કંપની હતી. શરૂઆત કંપની માં માલિક જોસેફ સિરિલ બેમફોર્ડ એ જૂનું સેકન્ડ હેન્ડ વેલ્ડિંગ મશીન અને અન્ય મશીન લઈ તેણે તેનું પહેલું વાહન બનાવ્યું હતું.

JCB Full From શું છે ? What is the Full from of JCB Trector ? What is the Full from of JCB | what is the meaning of JCB

JCB નું full from કંપની ના સંસ્થાપક જોસેફ સિરિલ બેમફોર્ડ ના નામ પર થી JCB નું નામ રાખવા માં આવ્યું છે અને JCB નું full from – Josef Cyril Bemford આખું નામ છે .

JCB કંપની ના માલિક અને JCB ની વ્યાખ્યા | What JCB means ?

જેસીબી કંપની ના માલિક જોસેફ સિરિલ બેમફોર્ડ છે જેણે આ કંપની ની શરૂઆત 1945 ની સાલ માં કરી હતી.JCB કંપની ના માલિક જોસેફ સિરિલ બેમફોર્ડ એ બીજા વિશ્વ યુદ્ધ દરમિયા ન જે યુદ્ધ જહાજો ભંગારમાં પડેલા હતા તે ધાતુ નો ઉપયોગ કરી તેને પહેલું સાધન બનાવ્યું હતું.

JCB નો રંગ પીળો કેમ હોય છે ? Why Is JCB yellow in color ?

jcb નો રંગ પીળો એટલા એટલા માંટે રાખ્યો કે જય પણ ભયજનક ભરી જગ્યા પર કામ ચાલતું હોય અથવા કોઈ પણ જગ્યા એ કન્સ્ટ્રક્શન નું કામ ચાલતું હોય ત્યાં સરળતા થી jcb મશીન નરી આખે અને રાત્રે સરળતાથી દેખાઈ એટલા માટે jcb નો રંગ પીળો રાખવામાં આવે છે. કંપની એ શરૂઆત માં અન્ય બીજા રંગ માં પણ મશીન બનાવ્યા હતા જેમ કે સફેદ,લાલ આ રંગ દૂર થી અને રાત્રે સરળતા થી દેખાતા ના હતા એટલા માટે પીળો રંગ મશીન ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.

jcb કંપની કયા કયા પ્રોડક્ટ બનાવે છે

1Backhoe Loader
2Compactors
3Skid Steer Loader
4Wheeled Loaders
5Telescopic handlers
6Tracked Excavators

JCB FAQ’s

Q. Where is the jcb headquarters ? JCB નું મુખ્ય મથક કયા છે ?

Ans : Rocester- United Kingdom

Q. Where is the jcb factories UK ? UK માં JCB ની ફેક્ટરી કયા છે ?

Ans : Rocester- United Kingdom

Q. How many jcb factories are there in the world ? આખી દુનિયામાં jcb ની કેટલી ફેક્ટરીઓ છે ?

Ans : 22 Plants

Q. ભારત દેશમાં jcb નું ઉત્પાદન કયા થાય છે ? Where is Jcb manufactured in india ?

Ans : બલલબગઢ-નવી દિલ્લી

What is full from of JCB ? jcb નું આખું નામ શું છે ?

Ans : JCB -Josef Cyril Bemford