અર્જુન તેંડુલકર જીવન પરીચય | Arjun Tendulkar Biography

અર્જુન તેંડુલકર ભારત તેમજ વિશ્વ ના ખ્યાતનામ ક્રિકેટ ના ભગવાન સચિન તેંડલકરનો દીકરો છે જે આજ ના યુવા પેઢી નો હોનહાર ક્રિકેટ ખેલાડી બની ગયો છે તેણે તેની માત્ર 23 વર્ષ ની નાની વય માં પોતાના પિતા સચિન તેંડુલકર ના રણજી ટ્રોફી ક્રિકેટ ના રેકોર્ડ ની બરાબરી કરી દીધી છે.અર્જુન તેંડુલકર એક ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી છે જે ડાબી બાજુ થી ક્રિકેટ રમે છે.અર્જુન તેંડુલકર ને આઈપીએલ ની પ્રસિદ્ધ ટીમ અને સૌથી વધારે વખત આઈપીએલ ની ટ્રોફી જીતનારી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ માં સામેલ છે મુંબઇ ઇન્ડિયન એ તેણે વર્ષ 2021 માં 20 લાખ માં અને વર્ષ 2022 માં 30 લાખ માં ખરીદ્યો હતો તો ચાલો આજે આપણે જાણીએ Arjun tendulkar Biography ની કેટલીક પળો અને કરિયર વિશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Arjun Tendulkar

અર્જુન તેંડુલકર નો જન્મ અને પરિવાર | Arjun Tendulkar Birthday & Family

અર્જુન તેંડુલકર નો જન્મ 24 સપ્ટેમ્બર 1999 માં મુંબઇ માં થયો હતો તેના પિતા ક્રિકેટ જગત ના ભગવાન સચિન તેંડુલકર છે જે એક મહાન ક્રિકેટર રહી ચૂક્યા છે તેમને ક્રિકેટ માં અનેકો નવા નવા રેકોર્ડ બનાવ્યા છે.જે રેકોર્ડ ખેલ જગત માં અવિશ્વનીય છે.તેની માતા નું નામ અંજલિ તેંડુલકર છે જે એક ડોકટર છે.તેની એક બહેન પણ છે જેનું નામ સારા તેંડુલકર છે જે અર્જુન કરતા 2 વર્ષ મોટી છે.જે ભવિષ્ય માં બોલીવુડ માં અભિનેત્રી તરીકેની ભૂમિકા માં આવી શકે છે.

નામ અર્જુન તેંડુલકર
જન્મતારીખ 24 સપ્ટેમ્બર 1999
જન્મસ્થાન મુંબઈ
ગૃહ નગર મુંબઈ
શિક્ષા ખબર નથી
વ્યવસાય ક્રિકેટર
રાષ્ટ્રીયતા ભારતીય
ધર્મ હિન્દુ
ઊચાઇ 5 ફૂટ 10 ઇંચ
વજન 65 કિલોગ્રામ
કોચ સચિન તેંડુલકર
મનપસંદ ખેલાડી સચિન તેંડુલકર
વિવાહની સ્થિતિ અવિવાહિત
ઘરેલુ ક્રિકેટ ટીમ મુંબઈ
શોખ ક્રિકેટ રમવું
સરનામું 19-A,પેરી ક્રોસ રોડ,બાંદ્રા,મુંબઈ

અર્જુન તેંડુલકર નો પરિવાર | Arjun Tendulkar Family

પિતાનું નામ સચિન તેંડુલકર
માતાનું નામ અંજલી તેંડુલકર
બહેનનું નામ સારા તેંડુલકર
Arjun Tendulkar family

અર્જુન તેંડુલકર ની શિક્ષા | Arjun Tendulkar Education

અર્જુન તેંડુલકર ની શિક્ષા મુંબઇ ની Dhirubhai ambani International school માં પ્રાપ્ત કરી છે આ સ્કૂલ માં ખાસ કરી ને અમીર લોકો ના છોકરા ઓ ભણે છે આ સ્કૂલ માં સેલિ્રિટીઝ ના છોકરાઓ ને લાઇમ લાઈટ થી દુર રાખવા માં આવે છે મીડિયા થી દૂર રાખવા માં આવે છે જેથી કરી છોકરાઓ ની શિક્ષા માં કોઈ પણ પ્રકાર ની બાધા ના આવે

અર્જુન તેંડુલકર બાળપણ થી ક્રિકેટ માં ઋચ ધરાવતો હતો સ્કૂલ ની શિક્ષા દરમિયાન તેણે ક્રિકેટ ઘણા સારા અંસે રમી સ્કૂલ ટીમ ને વિજેતા બનાવી હતી.અર્જુન તેંડુલકર ડાબા હાથે બોલિંગ કરે છે અને જે લગભગ 140 Kmph Bolling Speed થી કરે છે.

અર્જુન તેંડુલકર નું ક્રિકેટ કરિયર | Arjun Tendulkar Cricket Career

  • તે બાળપણ થી જ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતું અને લગભગ 8 વર્ષ ની વયે ક્રિકેટ ક્લબ માં સમાવેશ થઈ ગયો હતો.
  • વર્ષ 2010 માં તેણે અંડર 13 ની પ્રથમ મેચ માં રમી હતી અને આજ વર્ષ માં તેણે નેશનલ મેચ પણ રમી હતી છે
  • તેણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ તરફ થી રમતા 22 રન આપી ને 8 વિકેટ ઝડપી હતી.
  • વર્ષ 2012 માં ખર જિમખાના તરફ થી રમતા તેણે તેની કરિયર ની શુરુઆત ની પહેલી સદી મારી હતી.આ મેચ માં અર્જુન તેંડુલકર નું શરુ એવું પ્રદશન રહ્યું હતું જેના થકી
  • વર્ષ 2014 માં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આયજિત મેચ અંડર 14 માટે પસંદગી કરવામાં આવી હતી.
  • વર્ષ 2018 માં અર્જુન તેંડુલકર ની અંડર 19 ની શ્રીલંકા વિરૂદ્ધ રમાવનાર મેચ માટે પસંદગી થઈ હતી.જેમાં તેણે ઈન્ટરનેશનલ મેચ રમી હતી.
  • વર્ષ 2022 માં રણજી ટ્રોફી માં ગોવા તરફ થી રમતા તેની પ્રથમ મેચ માં ડેબ્યૂ કરતાં સદી મારી પોતાના પિતા સચિન તેંડુલકર ની બરાબરી કરી દીધી છે .

અર્જુન તેંડુલકર આઈપીએલ કરિયર | Arjun Tendulkar IPL

  • અર્જુન તેંડુલકર નું અંડર 19 તેમજ સૈયેદ મુસ્તાક અલી ટ્રોફી ની મેચ નું પરફોર્મન્સ જોતા આઈપીએલ ટીમ મુંબઇ ઇન્ડિયન્સે તેને વર્ષ 2021 માં 20 લાખ નીં કિંમત આપી ને પોતાની ટીમ માં સામેલ કર્યો હતો.
  • વર્ષ 2022 માં મુંબઇ ઇન્ડિયન્સે તેને 30 લાખ માં ખરીદ્યો હતો.આ સીઝન માં તે પ્રેક્ટિસ બોલર ના રૂપ માં જોવા મળ્યો હતો.

અર્જુન તેંડુલકર આઇપીએલ ટીમ મુંબઈ ઇંડિયન માં છે જેમાં ક્રિકેટ જગત ના દિગ્ગજ ખેલાડીઓ છે જેમાં રોહિત શર્મા. સૂર્યકુમાર યાદવ,જસપ્રીત બૂમરાહ,કાયરન પોલાર્ડ,ઇશાન કિશન જેવા ખેલાડી ના અનુભવ થકી તે પોતાની ક્રિકેટ સ્કિલ ને નવી રૂપ રેખા આપી રહ્યો છે.

Arjun Tendulkar
Arjun Tendulkar

Arjun Tendulkar FAQ’s

Q. અર્જુન તેંડુલકર નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? Where and When was arjun tendulkar bron ?

Ans : 24 સપ્ટેમ્બર 1999-મુંબઈ

Q.અર્જુન તેંડુલકર ની ઉંમર કેટલી છે ?Arjun tendulkar age

Ans : 23 વર્ષ

Q.અર્જુન તેંડુલકર ની ઊચાઇ કેટલી છે ? What is Arjun Tendulkar Height ?

Ans : 5 ft 10 inch

Q.અર્જુન તેંડુલકર ગોવા તરફ થી કેમ રમે છે ? Why Arjun Tendulkar Playing For Goa ?

Ans : પોતાના પિતા ના પડછાયા થી દૂર રહી પોતાની મેહનત અને ક્ષમતા થકી પોતાનું નામ ઊચું કરવાના ઉદેશથી અર્જુન તેંડુલકરે ગોવા તરફ થી રમવાનું નક્કી કર્યું હતું.

Q.અર્જુન તેંડુલકરે અભ્યાસ કયા કર્યો હતો ? Where Did Arjun Tendulkar Study ?

Ans : ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેટ સ્કૂલ-મુંબઈ

Q.અર્જુન તેંડુલકર હાલ શું કરી કરી રહ્યો છે ? What Arjun Tendulkar is doing now ?

Ans : અર્જુન તેંડુલકર અત્યારે ગોવા તરફ થી પ્રતિનિધિત્વ કરતાં રણજી ટ્રોફી રમી રહ્યો છે

Leave a Comment