JSW Steel Ltd વિશે જાણો

JSW Steel Ltd : આપના ભારત દેશ માં ઘણી બધી કંપનીઓ છે જે અલગ અલગ ક્ષેત્ર માં કાર્ય કરી છે અને લાખો લોકો ને રોજગારી આપી રહી છે તેમજ દેશ ને એક નવા મોખરે લઈ જવા માટે મહત્ત્વ ની ભૂમિકા ભજવી રહી છે.ટો આજે અઆપણે એમની જ એક કંપની JSW Steel ltd વિશે વાત કેવા જઈ રહ્યા છે અને જાણીએ JSW નું Full from શું છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

JSW ગ્રુપ ની શરૂઆત સાલ 1982 માં કરવામાં આવી હતી.એટલે કે આ ગ્રુપ ની સ્થાપના આજ થી 40 વર્ષ પહેલા કરવામાં આવી હતી.આ jsw steel ltd કંપની ના સસ્થાપક સજ્જન જિંદાલ છે.JSW  નું મુખ્યાલય મુંબઈ ,મહારાષ્ટ્ર માં આવેલ છે. અને આ કંપની ફક્ત ભારત દેશ પૂરતી સીમીત નથી આ કંપની વિગદેશ માં પણ કાર્ય કરે છે. JSW ના ભારત દેશ માં ઘણી જગ્યા એ પ્લાન્ટ સ્થિત છે અને અલગ અલગ ક્ષેત્ર માં કાર્ય કરે છે.તે મુખ્ય રૂપ થી વિધ્યુત ઉર્જા અને સ્ટીલ ઉત્પાદન ની કાર્ય કરે છે.

જ્યારે આ ગ્રુપ ની સ્થાપના થઈ હતી ત્યારે આ કંપની નું નામ જિંદાલ સાઉથ વેસ્ટ રાખવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ કંપની ની નામ બદલી ને હાલ નું નામ JSW એક બ્રાન્ડ ના રૂપ ની રચના ના આધારે આ નામ રાખવામાં આવ્યું. આ કંપની અલગ અલગ ક્ષેત્ર માં સ્ટીલ,ઉર્જા,મિનરલ,બદરગાહ,અને ઇનફાસ્ટ્રક્ચર ની સાથે સાથે સિમેન્ટ બનાવતી કંપની છે ભારત સમેત દક્ષિણ આફ્રિકા,અમેરિકા,અને દક્ષિણ અમેરિકા માં સ્થાપિત કરવામાં આવેલ છે. 

JSW Steel Ltd નું આખું નામ |  JSW Full From 

Jindal South West 

JSW Steel Ltd ને સહાયક કંપનીઓ

  1. JSW Steel એક નીજી ક્ષેત્ર ની સ્ટીલ ઉત્પાદ કરતી કંપની છે. JSW ની પાસે 4.8 MTPA ક્ષમતા ની સાથે દુનિયા ની સૌથી મોટી સિંગલ બ્લાસ્ટ ફરનેસ માંથી એક છે. જેની JSW ની કુલ સ્થાપિત કરવાની ક્ષમતા 23 MTPA થઈ ગઈ છે અને વધી રહી છે.
  2.   JSW એનર્જી ની વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા 4531 મેગા વૉલ્ટ છે. અને તે ઘણી જગ્યા એ વીજળી સપ્લાય ચેઇન ચલાવે છે.
  3. JSW ઇનફાસ્ટ્રક્ચર લિમિટેડ મુંબઈ માં સ્થિત છે. આ કંપની નો પ્રાથમિક ધંધો-વ્યવસાય માર્ગ,રેલ સબંધિત બુનિયાદી ઢાંચા ઓ અને બંદરગાહ ના વિકાસ માટે નું કાર્ય કરે છે. 
  4. JSW એ 2019 માં JSW પેઈન્ટ ની સ્થાપના કરી અને 600 કરોડ નિવાસ કરવામાં આવ્યો હતો. 
  5. JSW સ્પોર્ટ્સ ના માધ્યમથી IPL(આઇપીએલ) ની ટીમ Delhi Capital(દિલ્લી કેપિટલ) (GMR-જીએમઆર ગ્રુપ ની ભાગીદારીથી) ઇંડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ બેગલોર FC અને પ્રો કબડ્ડી લીગ માં હરિયાણા સ્ટીલર્સ ની ટીમ ના માલિક છે. 

મહત્ત્વ ના પદ | JSW Compny 

અધ્યક્ષ : સજ્જન જિંદલ 
અધ્યક્ષ : સંગીત જિંદલ 
એમડી : પરથી જિંદલ 
સીએફઓ : શેષગીરી રાવ એમવીએસ 
કર્મચારી :
JSW કંપની માં હાલ 55000 હજાર જેટલા કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. 
 

FAQ

Q. JSW  નો મતલબ શું થાય છે ?

Ans : Jindal South West 
 

Q.JSW નો માલિક કોણ છે ? JSW Steel ltd Owner

Ans :JSW ગ્રુપ 
 

Q.JSW સ્ટીલ શું કરે છે ? JSW Steel Ltd Work

Ans :JSW સ્ટીલ વિવિધ us$ 22 મિલિયન JSW ગ્રુપ નો મુખ્ય વ્યવસાય છે. ભારત ના પ્રમુખ વ્યાપારિક રૂપ માં JSW ગ્રુપ ને ઉર્જા, સિમેન્ટ,પેઈન્ટ,ખેલ માં પોતાની રુચિ ધરાવે છે. 
 

Q.JSW ફાઉન્ડેશન નું આખું નામ શું છે ? JSW Faundation Full From

Ans :1989 માં સ્થાપિત JSW ફાઉન્ડેશન હાલ માં જિંદલ એડ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અને જિંદલ સાઉથ-વેસ્ટ ફાઉન્ડેશન નામ છે જે સામાજિક વિકાસ તરફ કાર્ય કરે છે. 
 
અન્ય વાંચો

1 thought on “JSW Steel Ltd વિશે જાણો”

  1. Борьба с грызунами, в виде уничтожения крыс, мышей а так же кротов, как в домашнем хозяйстве так и в ангарном, производственном или промышленном помещении, называется дератизацией. … Борьба с грызунами, в виде уничтожения крыс, мышей а так же кротов, как в домашнем хозяйстве так и в ангарном, производственном или промышленном помещении, называется дератизацией.

    Reply

Leave a Comment