ઑસ્કર એવાર્ડ નો ઇતિહાસ અને ભારતીય વિજેતાના નામ

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 Oscar-Academy Award 2022 Winners History in Gujarati 

ફિલ્મ જગત માં સારું કાર્ય અને સારું પર્ફોમન્સ કરનાર ને અનેક એવાર્ડ  આપી તેને સમ્માનિત કરવામાં આવે છે.આપણા ભારત દેશ માં તો ઘણા બધા એવાર્ડ આપવાં આવે છે અને દર વર્ષે સારા કાર્ય માટે એવાર્ડ આપવામાં આવે છે. તો આજે આપણે એવો જ એક એવાર્ડ વિશે વાત કરવા ના છે પણ તે એવાર્ડ અમેરિકા દ્વારા આયોજિત કરવામાં આવે છે.તે છે ઑસ્કર એવાર્ડ . 

 

અમેરિકા ની એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાઇસેઝ(AMPAS) દ્વારા આપતો એકેડમિક પુરસ્કાર જેને ઑસ્કર એવાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મ કરિયર સાથે જોડાયેલા તમામ ડિરેક્ટરો,કલાકારો,લેખકો તથા ટેક્નિશિયન ને આપવામાં આવતો આ એક પ્રતિસ્થિત વર્ષ માં એક વાર આપવામાં આવતો એવાર્ડ છે. આ એવાર્ડ વિશ્વ ના પ્રમુખ પુરસ્કાર માનો એક પુરસ્કાર છે. અને આ પુરસ્કાર જ્યારે આપવામાં આવે છે ત્યારે 200 થી વધારે દેશો માં આનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે.આ મીડિયા નો સોઉતી જૂનો પુરસ્કાર પણ છે.

ઑસ્કર એવાર્ડ નો ઇતિહાસ (Oscar-Academy Award History) oscar award 2022

આ એકેડમિક એવાર્ડ આપવાની શરૂઆત 16 મે 1929 થી થઈ હતી. અને આ આયોજન હોલીવુડ રોસવેલ્ટ હોટલ માં થયું હતું. જો કે તે એક પ્રાઇવેટ પાર્ટી રાખવામાં આવી હતી.જેમાં લગભગ 270 જેટલા લોકો શામેલ થયા હતા. ત્યારે આ આયોજન થયું હતું ત્યારે સામાન્ય જનતા ને કોઈ પણ પ્રકાર ની જાણ નહતી. આનું આયોજન AMPAS દ્વારા કરવામાં આવ્યું હતું. આ શરૂ કરવાનો ઉદેશ ફક્ત સારા પ્રતિભાસળી વ્યક્તિ ને સમ્માનિત કરવાનો હતો. પહેલા ઑસ્કર એવાર્ડ માં 12 કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં 2 સ્પેસિયલ સમ્માન હતા. આ 2 સમ્માન એવા વ્યક્તિ ને આપવામાં આવ્યા હતા જેને 1927-28 માં હોલીવુડ માં વિશેષ કામ કર્યું હતું.ત્યારે આ સમારોહ ના એવાર્ડ વિજેતા ના નામ 3 મહિના પહેલા જ બહાર પડી દીધા હતા. અને મુખ્ય સમારોહ માં એવાર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એવાર્ડ આપવાની પ્રક્રિયા ફક્ત 15 મિનિટ માં થઈ ગયો હતો. અને આ સમારોહ ના પહેલા અધ્યક્ષ ડગલસ ફેયરબેકસ હતા અને તેમણે આ સમારોહ ના આયોજન માં મહત્ત્વ ની ભૂમિકા છે. 

પહેલો ઑસ્કર એવાર્ડ,બેસ્ટ ઍકટર નો એવાર્ડ – એમિલ જિન્નઈગ ને ફિલ્મ ધ લાસ્ટ કમાન્ડ અને ધ વે ઓફ આલ ફ્લેશ માટે મળ્યો હતો. અને બેસ્ટ ઍક્ટર્સ નો એવાર્ડ ” જેનેટ ગય્નોર ને ફિલ્મ ‘ 7 હેવન “,” સ્ટ્રીટ એન્જલ ” અને ” સનરાઇઝ ” માટે મળ્યો હતો. ડિરેક્શન માટે 2 એવાર્ડ આપવામાં આવ્યા હતા એક એવાર્ડ ડ્રામા ફિલ્મ માટે ફ્રેક બ્રોજોગ અને એક કોમેડી ફિલ્મ માટે જે લેવિસ માઇલસ્ટોન ને એવાર્ડ મળ્યો હતો અને સમ્માનિત કરવામાં આવ્યા હતા. 

 

 એવાર્ડ ની પ્રતિમા (Oscar award 2022 -Academy Award Trophy)

ઑસ્કર એવાર્ડ ની પ્રતિમા જોર્જ સ્ટેનલે દ્વારા બનાવવા માં આવેલ આ ઓસ્કર પ્રતિમા એક વીર યોદ્ધા ની છે. જેને આર્ટ ડેકો માં બનાવવામાં આવી હતી. આ પ્રતિમાં માં એક યોદ્ધા પોતાના હાથ માં તલવાર લઈ પાંચ લાકડીઓ વાળી ફિલ્મ ની રીલ પર ઊભો છે. આ પાંચ લાકડીઓ અકાદમી ની પાંચ શાખાઓ ની પ્રતિનિધિત્વ દર્શાવે છે જેમ કે તે – અભિનેતા,લેખક,નિર્દેશક,નિર્માતા,અને ટેક્નિશિયન ને બતાવે છે . આ પ્રતિમા પિત્તળ ની બનેલી હોય છે. જેના ઉપર સોનાની પરત ચઢાવવા માં આવેલ હે છે. આ પ્રતિમા નું માપ 13 ઇંચ (34 સેમી) લાંબી છે.  

ઑસ્કાર એવોર્ડ કેટેગરી (Oscar award 2022-Academy Award Categories)

ઑસ્કાર એવોર્ડ માં 24 કેટેગરી માં એવોર્ડ આપી સમ્માનિત કરવા માં આવે છે. 29 મો ઑસ્કાર એવોર્ડ 27 માર્ચ 1957 માં બેસ્ટ ફોરેન લેન્ગવેજ એવોર્ડ કેટેગરી ને જોડવામાં આવ્યું હતું.આના પહેલા ફોરેન લેન્ગવેજ ફિલ્મ ને સ્પેશ્યલ અચિવમેન્ટ એવોર્ડની રૂપ માં સમ્માનિત કરવામાં આવતું હતું.74માં ઑસ્કાર એવોર્ડ માં 2002 માં બેસ્ટ એનિમેશન ફિલ્મ ની કેટેગરી નો પણ સમાવેશ કરવામાં આવી.

 • બેસ્ટ પિક્ચર – 1928
 • બેસ્ટ ડાયરેક્ટર -1928
 • બેસ્ટ એક્ટર ઈન લેડિંગ રોલ -1928
 • બેસ્ટ એક્ટર ઈન સપોર્ટગ રોલ – 1936
 • બેસ્ટ એનિમેશન ફીચર – 2001
 • બેસ્ટ એનિમેશન શોર્ટ ફિલ્મ – 1931
 • બેસ્ટ સીનેમેત્રોગ્રાફી -1928
 • બેસ્ટ ડ્રેસ ડિઝાઇન – 1948
 • બેસ્ટ ડોક્યુન્ટ્રી ફીચર -1943
 • બેસ્ટ ડોક્યુન્ટ્રી શોર્ટ સબજેક્ટ -1941
 • બેસ્ટ ફિલ્મ એડિટિંગ -1934
 • બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ -1947
 • બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ -1931
 • બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ- 1981
 • બેસ્ટ ઓરીજનલ સ્કોર -1934
 • બેસ્ટ ઓરીજનલ સોંગ -1934
 • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન -1928
 • બેસ્ટ સાઉન્ડ એડીટિંગ -1963
 • બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ -1930
 • બેસ્ટ વિસ્યુલ ઇફેક્ટ -1939
 • બેસ્ટ રાઇટિંગ -1928

ભારત ની ઑસ્કાર વિજેતા ફિલ્મ અને નામો (List of Indian Academy Award Winners)- Oscar Award 2022

Oscar Award winners

 • મધર ઇન્ડિયા -1958
 • ધી કિયેશન ઓફ વિમેન -1961
 • અન એન્કાઉન્ટર વિથ ફેમશ -1979
 • ગાંધી -1983 (વિજેતા)
 • એ રૂમ વિથ અ વ્યું -1987
 • સલામ બોમ્બ -1989
 • હોવર્ડસ એન્ડ -1993
 • ધી રીમેસ ઓફ ધી ડે -1994
 • લગાન -2002
 • લિટલ ટરેરિસ્ટ – 2005
 • વાટર-2007
 • સ્મલ્ડોગ મિલેનિયાર-2009 (વિજેતા)
 • 127 ઓવર-2011
 • લાઇફ ઓફ પાય -2013

 

letst post 

1 thought on “ઑસ્કર એવાર્ડ નો ઇતિહાસ અને ભારતીય વિજેતાના નામ”

Leave a Comment