Mc Square નો જીવન પરિચય | Mc Square Biography

Mc Square એક ભારતીય રેપર ,સિંગર,ગીતકાર,કોરિયોગ્રાફર તેમજ સંગીતકાર છે તેણે MTV ટીવી ચેનલ પર આવતો TV Show Hustle 2.0 વર્ષ 2022 માં ભાગ લીધો હતો,તેમાં તેણે તેનું શાનદાર પર્ફોમન્સ અને શાનદાર ગીત ના પ્રદશન થકી દેશ ના ખૂણે ખૂણા ના યુવાનો ના દિલ જીતી લીધી હતા MTV ટીવી શો hustle 2.0 માં તેણે ram ram નામ નું સોંગ બનાવ્યું અને ગાયું હતું તે સોંગ થકી Mc Square ને ઘણી પ્રસિદ્ધિ મળી અને ટે આ શો જીતવા માં સફળ રહ્યો. આ શો માં જેટલા માં રેપર હતા ટે એકબીજાથી ચડિયાતા હતા છતાં તે પોતાની પ્રતિભા થકી આ MTV Hustle 2.0 શો નો વિજેતા બન્યો. તો ચાલો જનીયતે Mc Square Biography વિશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mc Square જન્મ અને પરિવાર | Mc Square Birth & family

Mc Square નો જન્મ 20 સપ્ટેમ્બર 1999 માં ભાવના,પલવાલ, ફરીદાબાદ હરિયાણા માં થયો હતો. Mc Square ની ઉંમર 23 વર્ષ છે. તેના પિતા નું નામ અશોક લંબરદાર છે જે એક સામન્ય મિડલ ક્લાસ માંથી આવી છે. અને તેઓ હિન્દી ધર્મ ને માને છે.

Mc Square નો જીવન પરિચય | Mc Square Biography

નામ (Name)એમ સી સ્ક્વેર – અભિષેક બૈસલા
જન્મતારીખ (Birthdate)20 સપ્ટેમ્બર 1999
જન્મસ્થાન (Birthplace)ભવના,પલવાલ
ઉંમર (Age)23 વર્ષ
વ્યવસાય (Profession)રેપર,ગીતકાર. સંગીતકાર,કોરિયોગ્રાફર
શિક્ષા (Qaulification Education)સિવિલ એન્જિનયરિંગ
સ્કૂલ (School)જ્ઞાન નથી
કોલેજ (Collage)જ્ઞાન નથી
ધર્મ (Religion)હિન્દુ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ગૃહનગર (Hometown)ફરીદાબાદ,હરિયાણા
ઊચાઇ (Height)5 ફૂટ 3 ઇંચ
વિવાહ સ્થતિ (Marital Status) અવિવાહિત
ફેમ (Fame)MTV Hutsle 2.0 (2022)

Mc Square ની પરિવાર | Mc Square Family

પિતાનું નામ (Father Name)અશોક લંબરદાર
માતાનું નામ (Mother Name)જ્ઞાન નથી
ભાઈનું નામ (Brother Name)સક્ષમ બૈસલા
બહેનનું નામ (Sister Name)જ્ઞાન નથી

Mc Square શિક્ષા | Mc Square Education

Mc Square તેની સ્કૂલ ની શિક્ષા હરિયાણા માં પર્પત કરી છે ત્યાર બાદ તેણે સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે અને સિવિલ એન્જિનયરિંગ અભ્યાસ બાદ તેને રેપર,સિંગિંગ કરિયર માં હાથ અજમાવ્યો અને ટે આજે સફળ આ કરિયર માં સફળ રહ્યો છે.

Mc Square કેરિયર | Mc Square Career

  • Mc Square અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે સૌપ્રથમ યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી પરંતુ તેને તેમાં એવી સફળતા. લોકચાહના ના મળી હતી કે તે પોતાનું કરી શકે
  • ત્યાર બાદ વર્ષ 2022 માં તેણે MTV ટીવી શો hustle 2.0 માં ઓડિશન આપ્યું તેમાં તે સિલેક્ટ થઈ ગયો.
  • આ ટીવી શો દરમિયાન તેને ઘણી લોકચાહના મળી. ઘણા એવા ગીત ગાયા હતા કે લોકો ને ઘણા પસંદ આવ્યા.

Mc Square નું ” Ram Ram ” ગીત વાયરલ થયું હતું અને તે ગીત પર મિલિયન મિલિયન વ્યૂ આવ્યા.

  • Mc Square ગીત પ્રસિદ્ધ થતાં તેના સોશિયલ મીડિયા અકાઉંટ માં ફ્લૉવર માં વધારો થયો હતો હાલ Mc Square ના instagram પર 1.3 million ફોલોવર છે.
  • Mc Square એ MTV Hustle 2.0 શો માં Ram Ram ‘Chore NCR Aale.Naina Ki Talwar,Badmas chora જેવા ગીત ગાયા હતા.

Mc Square Networth

Mc Square ની Networth મળતી માહિતી મુજબ 50 Lakh થી 1 Cr વચ્ચે માનવામાં આવે છે.

Mc Square Networth 50 Lakh to 1Cr

Mc Square Social Media Accounts

InstagramMC SQUARE/LAMBARDAR
Facebook
Twitter

આના વિશે પણ વાંચો : સરગમ કૌશલ નો જીવન પરીચય | Sargam Koushal Biography

Mc Square FAQ’s

Q. Where is Mc Square from ? Mc Square કયા નો રહેવાસી છે ?

Ans : Faridabad,Hariyana

Q. Where is Mc Square Now ? Mc Square હાલ કયા રહે છે

Ans : Faridabad,Hariyana

Q. Who is Mc Square ? Mc Square કોણ છે ?

Ans : Mc Square Is Indian Rapper

Q. What is the age of Mc Square ? Mc Square ની ઉંમર કેટલી છે ?

Ans : 23

Q. What is the real Name of Mc Square ? Mc Square નું સાચું નામ શું છે ?

Ans : Abhishek Bensla

Q. Who Is winner of Hustle 2.0 2022 ? હસલ 2.0 2022 વિજેતા કોણ છે ?

Ans : Mc Square-Abhishek Bensla

Q. What team is Mc Square ? હસલ 2.0 માં Mc Square ની કઈ હતી ?

Ans : The EPR Team

Leave a Comment