National education day : રાષ્ટ્રીય શિક્ષા દિવસ કેમ માનવવામાં આવે છે ? શું છે ઇતિહાસ

National education day 2023 | National education day Essay |National education day Speech

WhatsApp Group Join Now
Telegram Group Join Now

National education day 2023 : આપણાં ભારત દેશ ના પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલમ આઝાદ ની જયંતી પર દર વર્ષે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવાસ મનાવવા પાછળ ની ઉદેશ દેશ ના લોકો માં શિક્ષા નો વિકાસ દર વધારવાનો હતો. અને આ દિવસ નું મહત્ત્વ અને ઇતિહાસ શું છે તો ચાલો જાણીએ રાષ્ટ્રીય શિક્ષા દિવસ નો શું છે ઇતિહાસ અને મહત્ત્વ.

National education day 2022

રાષ્ટ્રીય શિક્ષા દિવસ નો ઇતિહાસ | National education day History

રાષ્ટ્રીય શિક્ષા દિવસ ની ઉજવણી 11 નવેમ્બર 2008 થી શરૂ કરવામાં આવી હતી. આ દિવસ એ ભારત ના મહાન સ્વતંત્રતા સેનાની,ભારત રત્ન સમ્માનિત અને સારા એવા શિક્ષા ના જાણકાર મૌલાના અબુલ કલમ આઝાદ ની જન્મ જયંતી ના અવસર પર આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય ની ઘોષણા થો દર વર્ષે 11 નવેમ્બરે ભારત ના પહેલા શિક્ષા મંત્રી મૌલાના અબુલ કલમ આઝાદ ની યાદ માં માનવવાં આવે છે. તેમજ મૌલાના અબુલ કલમ આઝાદ નું માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તેમની યાદ માં આપણાં ભારત દેશ ના આ વીર સપૂત નો જન્મદિવસ ની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય શિક્ષા દિવસ મહત્ત્વ | National education day Importance

રાષ્ટ્રીય શિક્ષા દિવસ મનવવાનો ઉદેશ ભારત દેશ માં શિક્ષા ને પ્રતિ લોકો માં જાગૃતતા આવે અને ભારત માં રહેતા તમામ વ્યક્તિ શિક્ષા નું શું છે મહત્ત્વ એ પોતાની સક્ષમ થઈ જાની શકે.

જાણો મૌલાના અબુલ કલમ આઝાદ મૌલાના અબુલ કલમ આઝાદ વિશે

આખું નામ અબુલ કલમ ગુલામ મહિયુંદ્દીન
જન્મ તારીખ 11 નવેમ્બર 1888
જન્મ સ્થાન મક્કા,સાઉદી અરબ
પિતાનું નામ મુહમ્મદ ખેરૂદ્દીન
માતાનું નામ આલિયા
પત્ની નું નામ જુલેખા બેગમ
નાગરિકતા ભારતીય
એવાર્ડ ભારત રત્ન
મૃત્યુ22 ફેબ્રઆરી 198
મૃત્યુ સ્થળનવી દિલ્હી

પારંભિક જીવન અને શિક્ષા | Life and education

અબુલ કલામ આઝાદ સાચું નામ અબુલ કલમ ગુલામ મહિયુંદ્દીન અહમદ અથવા તો ફિરોઝ હતું માનવામાં આવે છે. તેનો જન્મ 11 નવેમ્બર 1888 ઈસ માં થયો હતો.તેમની માતા નું નામ આલિયા હતું,અને પિતા નું નામ મુહમ્મદ ખેરૂદ્દીન હતું જે અફઘાન ઉલ્માનો ના ખડાન સાથે સબંધ ધરાવે છે.જે બાબર ના સમય માં હેરાત થી ભારત આવી ને બેસી ગયા હતા.તેમના પિતા 1857 ના વિપ્લવ માં ભારત છોડી મક્કા ચાલ્યા ગયા હતા.અને ઈસ 1890 માં પાછા ભારત પરત ફર્યા હતા.અને તેજ સાલ માં તેમની માતા નું દેહાંત થયું હતું.અબુલ કલામ આઝાદ ની શિક્ષા ઇસ્લામિક તરીકે થી શરૂ થઈ હતી.ઘણી નાની ઉંમર જ માં જ તેને સારી એવી શિક્ષા પ્રાપ્ત થઈ ગઈ હતી.

ગણિત,ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર જેવા વિષય ની પણ શિક્ષા પ્રાપ્ત થઈ ગઈ હતી.તેમજ અબુલ કલામ આઝાદએ હિન્દી, અંગ્રેજી, ફારસી,ઉર્દૂ જેવી ભાષા પણ શીખી હતી.આ તમામ ભાષા માં તેઓ મહારથી હતી અને સારું એવું ભાષા ની જ્ઞાન ધરાવતા હતા.

લગ્ન જીવન | Marraige Life

અબુલ કલામ આઝાદ ના 13 વર્ષની લગ્ન ઘણી નાની ઉંમરમાં જુલેખા બેગ સાથે થઈ ગયા હતા.

શિક્ષણ મંત્રી નું કાર્ય | Education Minister work

આપણો ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 ના રોજ સ્વતંત્ર ભારત નો પ્રથમ શિક્ષા મંત્રી બનાવવામાં આવ્યો હતો.અને તે શિક્ષા મત્રી તરીકે 22 જાન્યુઆરી 1958 ના રોજ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે શિક્ષા મંત્રી દરમિયાન શિક્ષા પદ્ધતિમાં ફેરબદલ લાવી નવી રૂપ રેખા તૈયાર કરી હતી.

1 thought on “National education day : રાષ્ટ્રીય શિક્ષા દિવસ કેમ માનવવામાં આવે છે ? શું છે ઇતિહાસ”

Leave a Comment