Rivaba Jadeja : રિવાબા જાડેજા નો જીવન પરિચય | Rivaba Jadeja Biography in Gujarati

Rivaba Jadeja Biography in Gujarati | Age | Education | father | Mother | Husband | Rivaba Jadeja Daughter | Rivaba Jadeja date of birth

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ ગુજરાત માં Ravindra jadeja ની પત્ની Rivaba Jadeja ની ખૂબ ચર્ચા થઈ રહી છે તે ઘણા સમય થી ગુજરાત માં સામાજિક કાર્ય કરી લોકો ને મદદ કરી છે. રિવાબ જાડેજા જેમને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે 17 એપ્રિલ 2016 માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા Rivaba Jadeja રીવા સોલંકી ના નામ થી જાણીતી હતી. અને તેનું વાસ્તવિક નામ રીવા છે.

Rivaba jadeja
Rivaba jadeja Biography in Gujarati

જન્મ | Rivaba jadeja profile | Rivaba Jajeja Age 

Rivaba Jadeja નો જન્મ 02 નવેમ્બર 1990 માં રાજકોટ માં થયો હતો તેનો પરિવાર રાજકોટ માં સ્થિત છે. તેમના પિતા હરદીપસિંઘ સોલંકી રાજકોટ ના મોટા કોન્ટ્રાકટર છે. અને તેની માતા પરફૂલબા રાજકોટ રેલ્વે માં કાર્ય કરે છે રિવાબા જાડેજા ના લગ્ન ભારત ના મશહૂર ક્રિકેટેર Ravindra jadeja સાથે થયાં છે.અને તેમની એક છોકરી પણ છે જેનું નામ નિધ્યાના છે .

`નામ ( Name)રિવાબા સોલંકી જાડેજા
જન્મતારીખ (Birthdate)02 નવેમ્બર 1990
ઉંમર (Age) 32 વર્ષ
જન્મ સ્થાન (Birthplace)રાજકોટ
માતા નું નામ(Mother name) પ્રફુલલબા સોલંકી
પિતાનું નામ (Father name)હરદેવસિહ સોલંકી (Hardevsingh Solanki)
અભ્યાસ (Education)મેકેનિકલ એન્જિનિયર
કોલેજ (Collage)આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ
નાગરિકતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
પતિનું નામ (Husband Name)રવિન્દ્રસિહ જાડેજા
વ્યવસાય (Profession)ક્રિકેટર
દીકરી નું નામ (Doughter Name)નિધ્યાના
વજન (Weight)52 કિલોગ્રામ
ઊચાઇ (Height)5.5 ફૂટઇંચ

શિક્ષા | Rivaba Jadeja Education 

Rivaba Jadeja એ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ કોલેજ રાજકોટ થી મેકેનિકલ એન્જિનયરિંગ કર્યું છે.

રિવાબા જાડેજા ખાસ ચર્ચા માં ક્યારે આવી

ભારત ની મશહૂર અભિનેત્રી દિપીકા પાદુકોણ ની ફિલ્મ પદ્માવત ના વિરુદ્ધ વર્ષ 2018 માં મોટા પ્રમાણ માં વિરોધ પ્રદશણ કર્યું હતું. અને ત્યાર બાદ તેને ક્ષત્રિય સમુદાય ની દક્ષિણપંથી સંસ્થા કારની સેનામાં ની મહિલા વિભાગ ની પ્રમુખ બનાવવામાં આવી. ત્યાર બાદ વર્ષ 2018 માં જ રિવાબા જાડેજા ની કાર ને ટક્કર મારવા પર એક ગુજરાત પોલીસ ના કોન્સ્ટેબલ ને તમાચો મારવા પર તેની રાજનીતિ માં એન્ટ્રી થઈ હતી. અને વર્ષ 2019 માં તે ગુજરાત રાજ્ય ના કૃષિ મંત્રી આર સી ફળદુ ની ઉપસ્થિતિ માં વિધિવત રીતે ભાજપ માં જોડાઈ. અને હાલ માં Rivaba Jadeja જાડેજા ને ભાજપ દ્વારા જામનગર થી વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

રિવાબા જાડેજા ની અન્ય જાણકારી

  • તેને 17 નવેમ્બર 2016 માં 3 દિવાસ ના લાંબો સમારોહ રાખી લગ્ન કર્યા હતા. 
  • Rivaba Jadeja ની સગાઈ રવિન્દ્ર જાડેજા સાથે 5 ફેબ્રુઆરી 2016 માં રવિન્દ્ર જાડેજા ના રેસ્ટોરન્ટ માં માં થઈ હતી.
  • રિવાબા ના માતા પિતા એ Ravindra jadeja ને ઓડી ક્યૂ-7 વર્લ્ડ 97 ગિફ્ટ કરી હતી.
  • લગ્ન પહેલા રિવાબા જાડેજા Ravindra jadeja ની બહેન નૈના ની સારી મિત્ર હતી. ત્યાર બાદ રાજકારણ માં આવવા થી બંને વચ્ચે મતભેદો ઊભા થયાં હતા. 

વર્ષ 2022 ડિસેમ્બર માં યોજાયેલ ગુજરાત વિધાન સભા ની ચુંટણી માં રિવાબા સોલંકી એ ભારતીય જનતા પાર્ટી માંથી જામનગર ઉત્તર ની સીટ પર નામાંકન કર્યું હતું અને તે જ્મનગર ઉત્તર માં ધારાસભ્ય તરીકે વિજેતા થયા છે. તે આ ચુંટણી માં 88110 મત સાથે વિજય થયા છે.

Rivaba jadeja
Rivaba Solanki Jamnagar North MLA

Rivaba jadeja FAQ’s

Q.રિવાબ જાડેજા નો જન્મ કયા અને ક્યારે થયો હતો ? Rivaba jadeja Birthday

Ans : 02 નવેમ્બર 1990-રાજકોટ

Q.Cricketer Ravindra Jadeja ની પત્ની કોણ છે ? Who is the wife of Ravindra jadeja ?

Ans : રિવાબા જાડેજા

Q.Rivaba jadeja Age કેટલી છે ?

Ans: 32 વર્ષ

Q.Riva solanki MLA છે ?

Ans : હા,જામનગર નોર્થ થી

Q. રીવા સોલંકી કયાની છે ? Where is riva solnki from ?

Ans : રાજકોટ

Leave a Comment