NIC Recruitment 2023 : Online Apply કરો 598 ની જગ્યા માટે

NIC Recruitment 2023 : આપણાં માટે National Informatics Center(NIC) ખાલી પડેલી જગ્યા માટે ઓનલાઇન અરજી માંગવી રહ્યું છે આ અરજી દેશ ના તમામ ભણેલા BE/B.Tech/ME/M.Tech/M.Sc/M.phil ની ડિગ્રી ધરાવતા ઉમેદવાર પાસે ઉમેદવારી નોંધાવવા તેમજ 598 જગ્યા ( Scientist,Engineer,Techanical Assistant) માટે NIC 04 માર્ચ 2023 થી ઓનલાઇન અરજી મંગાવવા માં આવે છે અને આ અરજી તમે 04 માર્ચ 2023 થી NIC નો official Website www.nic.in જઈ આવેદન કરી શકે છે, તેમજ બાકી ની વિગતો આ આર્ટીકલ માં ચર્ચા કરીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
NIC Recruitment 2023
NIC Recruitment 2023

National Informatics Center(NIC) એ નવી ભરતી ની શરૂઆત કરી દીધી છે, NIC Scientist B,Scientific Officer/Engineers-B/Technical Assistant-A ની Post પર આ જગ્યા ને પસંદ કરતાં ઉમેદવાર અરજી ફૉમ ભરી શકે છે. આ ખાલી પડેલી જગ્યા ની વિગત વાર માહિતી કોષ્ટક થી જાણીશું.

ભરતી કરનાર સંસ્થા (Organization)National Informatics Center(NIC)
જગ્યાનું નામ (Post Name) Scientist B,Scientific Officer/Engineers-B
Technical Assistant-A
જગ્યા ની સંખ્યા (Vacancies)598
અરજી કરવાની પદ્ધતિ (Application Mathod)Online
અરજી કરવાની શરૂઆત (Registration Start Date)04 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ (Registration End Date)04 એપ્રિલ 2023
અરજી કરવાની વેબસાઇટ (Official Website)https://www.nic.in/
NIC Recruitment 2023

યોગ્યતા | NIC Recruitment 2023 Education Eligibilty

આ ભરતી માં Scientist B ના પદ માટે એન્જિનિયરિંગ કે ટેકનોલોજી માં સ્નાતક તમજ કમ્પ્યુટર તો કોર્ષ કરેલો હોવો જરૂરી છે બાકી ની વધારાની વિગત તમે તમે નીચે કોષ્ટક માં તેમજ NIC એ બહાર પાડેલી નોટિફિકેશન વાંચી માહિતી મેળવી શકો છો.

પોસ્ટ (Post)શૈક્ષણિક યોગ્યતા ( Education Qualification)ઉંમર (Age)
Scientist BBE/B.Tech/ME/M.Tech/M.sc/M.Phil
કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી પૂર્ણ કરેલો હોવો જરૂરી
18 થી 30 વર્ષ
Scientific Officer/EngineerBE/B.Tech/ME/M.Tech/M.sc/MCA
કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જરૂરી
18 થી 30 વર્ષ
Scientific Technical AssistantBE/B.Tech/ME/M.Tech/M.sc/MCA
કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જરૂરી
18 થી 30 વર્ષ
NIC Recruitment 2023 Education Eligibilty

NIC Recruitment 2023 Notification PDF

NIC Recruitment 2023 ની ભરતી 04 માર્ચ 2023 થી અરજી સ્વીકારવાનું શરૂ થઈ રહ્યું છે.,અને આ ભરતી અરજી 04 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન સ્વીકારવામાં આવશે. જો તમે National Informatics Center(NIC) ની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવા માંગતા હોય તો નો Notification NIC ની સહાયક વેબસાઇટ પર તપાસ કરી વાંચી શકો છો. આ ભરતી માં આવનાર તમામ માહિતી તમે www.nic.in પર જઈ મેળવી સકશો.

NIC Recruitment 2023 Notification PDF અહી ક્લિક કરો

NIC Recruitment 2023 Total Vacant Post SC/ST/OBC/EWS

National Informatics Center(NIC) બહાર પાડેલ જાહેરાત અનુશાર Advt no:NIELIT/NIC/2023/1 પ્રમાણે રિસર્વ ક્વોટા માં જગ્યા ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

Post/Reserved For Scientist BScientific Officer/EngineerScientific Technical Assistant
UR3081134
SC102949
ST051424
OBC195288
EWS072032
NIC Recruitment 2023 Total Vacant Post
NIC Recruitment 2023

Salary | પગાર ધોરણ

NIC Recruitment 2023 માં Scientist B ને leval -10 પ્રમાણે 56100-177500 રૂપિયા,Scientific Officer/Engineer ને Leval -7 પ્રમાણે 44900-142400 રૂપિયા અને Scientific Technical Assistant ને leval -6 પ્રમાણે 35400-112400 રૂપિયા પગાર મળવાપાત્ર રહશે.

NIC Recruitment 2023 Application Fee | અરજી ફી

NIC માં અરજી કરવા માટે કેટેગરી પ્રમાણે અરજી ફી નક્કી કરવામાં આવી છે, જનરલ અને બીજી કેટેગરી માટે 800 રૂપિયા ની ફી ભરાવપાત્ર રહેશે. તેમજ SC/ST/PWD ના અરજી ઉમેદવારે એક પણ રૂપિયો ફી ભરવાપાત્ર નથી.

કેટેગરી (Cataegory)અરજી ફી (Application Fee)
જનરલ Rs.800 /-
SC/ST/PWDNo
NIC Recruitment 2023 Application Fee

Read Also : Bank of Baroda Recruitment 2023 : બેંક ઓફ બરોડા ભરતી 2023,અત્યારે જ એપ્લાઈ કરો

Age Limit | વય મર્યાદા

How to apply NIC Recruitment 2023 | કેવી રીતે અરજી કરવી ?

  1. https://www.nic.in/ વેબસાઇટ વિઝિટ કરો
  2. સ્ક્રોલ કરી નીચે જઈ Recruitment Page ને open કરો.
  3. ત્યાર બાદ એક નવું Page https://recruitment.nic.in/ ઓપન થશે.
  4. Advt no:NIELIT/NIC/2023/1 જોઈ https://www.calicut.nielit.in/nic23 ક્લિક કરવું.
  5. આ પેજ પર ખૂલતાં Registration પર ક્લિક કરી NIC Recruitment 2023 માં અરજી કરી શકો છો.

NIC Recruitment 2023 FAQ’s

Q. NIC Full From શું છે ?

Ans : National Informatics Center

Q. NIC Recruitment 2023 નું online Registration ક્યાર થી શરૂ થઈ રહ્યું છે ?

Ans : 04 માર્ચ 2023

Q NIC Recruitment 2023 કેટલી ભરતી નીકળી છે ?

Ans : 598

1 thought on “NIC Recruitment 2023 : Online Apply કરો 598 ની જગ્યા માટે”

Leave a Comment