ONGC Apprentice Recruitment 2023 : ONGC માં 445 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી

ONGC Apprentice Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન માં એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો ONGC Apprentice Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
ONGC Apprentice Recruitment 2023
ONGC Apprentice Recruitment 2023

ONGC Apprentice Recruitment 2023 | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
પોસ્ટ નામએપ્રેન્ટિસ
અરજી કરવાની શરૂઆત તારીખ20 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
ONGC Official Websitehttps://ongcindia.com/

પોસ્ટનું નામ | ONGC Recruitment 2023 Post Name

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ સ્નાતક એપ્રેન્ટિસ,ડિપ્લોમા એપ્રેન્ટિસ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  • સિવિલ એક્ઝિક્યુટિવ
  • કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવ
  • E&T એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવ
  • ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવ
  • ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવ
  • મિકેનિકલ એક્ઝિક્યુટિવ
  • ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવ
  • પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવ

કુલ જગ્યા | ONGC Recruitment 2023 Vacancy

આ ભરતી માં 2500 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે અલગ અલગ પોસ્ટ મુજબ ની કુલ જગ્યા છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
ડિપ્લોમા એપ્રેન્ટિસ,સ્નાતક એપ્રેન્ટિસ445

શૈક્ષણિક લાયકાત | ONGC Recruitment 2023 Qualification

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી માં ડિપ્લોમા/સ્નાતક પાસ ઉમેદવારી નોંધાવી શકે છે.

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
સિવિલ એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
કમ્પ્યુટર સાયન્સ એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
E&T એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
ઇલેક્ટ્રિકલ એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
ઇલેક્ટ્રોનિક્સ એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
ઇન્સ્ટ્રુમેન્ટેશન એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
મિકેનિકલ એક્ઝિક્યુટિવડિપ્લોમા એન્જિનિયરિંગ
ફાયર સેફ્ટી એક્ઝિક્યુટિવડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી
પેટ્રોલિયમ એક્ઝિક્યુટિવજીઓલૉજી માં સ્નાતક

વયમર્યાદા | ONGC Recruitment 2023 Age Limit

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન માં ઉમેદવાર ની ઉંમર લઘુત્તમ 24 વર્ષ હોવી જરૂરી છે, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

મહત્તમ વયમર્યાદા18 વર્ષ
લઘુત્તમ વયમર્યાદા24 વર્ષ

સ્ટાઇપેન્ડ | ONGC Recruitment 2023 Stipend

ઓએનજીસીની આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર મહિને આટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

ડિપ્લોમા એપ્રેન્ટિસરૂ.8,000/-
સ્નાતક એપ્રેન્ટિસ (B.Sc/B.E./ B.Tech)રૂ.9,000/-

પસંદગી પક્રિયાં | ONGC Recruitment 2023 Selection Process

ONGC ની ભરતી પક્રિયા નીચે મુજબ ના સ્ટેપ મુજબ કરવામાં આવશે.

  • મેરીટ લિસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

મહત્ત્વની તારીખ | ONGC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત20 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023

ONGC રજિસ્ટ્રેશન કરવા માટે જરૂરી દસ્તાવેજ | ONGC Recruitment 2023 Important Document

  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર
  • શિક્ષણ પ્રમાણપત્ર(ITI/ડિપ્લોમા/ડિગ્રી)
  • SSLC/SSC/મેટ્રિક માર્કશીટ
  • HSC માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • પાન નંબર (જો ઉપલબ્ધ હોય તો)
  • આધાર નંબર

nats પોર્ટલ પર અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | ONGC Recruitment 2023 Important Document

  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • આધાર કાર્ડ
  • ડિગ્રી/ડિપ્લોમા પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • સૌ પ્રથમ એપ્રેન્ટિસ પોર્ટલ https://nats.education.gov.in પર રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ http://ongcapprentices.ongc.co.in પર જાઓ.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | ONGC Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (ONGC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (ONGC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

1 thought on “ONGC Apprentice Recruitment 2023 : ONGC માં 445 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment