Pitru Paksha Shradh 2023 : પિતૃ પક્ષ નું શું છે વિશેષ મહત્વ અને લાભ જાણો સંપૂર્ણ વિધિ

Pitru Paksha Shradh 2023 : ભાદવરા માસ માં પિતૃ પક્ષ ની શરૂઆત થઈ જાય છે.હિન્દુ ધર્મ માં પિતૃ પક્ષનું ઘણું મહત્ત્વ છે.પિતૃ પક્ષ ને બીજા શબ્દ માં શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.પિતૃ પક્ષ ના માસ માં મૃત્યુ પામેલા પૂર્વજો માટે શ્રાદ્ધ,તર્પણ કરવામાં આવે છે.આ કાર્ય ભાદવરા માસ માં આવતા પિતૃ પક્ષ માં આ કરવામાં આવે છે આ કરવાથી પૂર્વજો તરફ થી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પિતૃ પક્ષ માં મૃત્યુ થયેલ વ્યક્તિ ની તિથિ જોયા બાદ તે આધારિત શ્રાદ્ધ કરવામાં આવે છે.

Pitru paksha

2023 માં ક્યારે શરૂ થશે પિતૃ પક્ષ (શ્રાદ્ધ) ? Pitru paksha 2023 start Date and Time 

પિતૃ પક્ષ ની શરૂઆત 29 Sptember ના દિવસ થી શરૂ થશે અને 13 Octoberએ સમાપ્ત થઈ જશે.

પિતૃ પક્ષ (શ્રાદ્ધ)નું મહત્વ | Importance of Pitru paksha (Shradh)

  • પિતૃ પક્ષ (શ્રાદ્ધ) પૂર્વજો માટે પિંડ દાન,તર્પણ કરવાથી વ્યક્તિ ના જીવન માં ઘણી બધી ખુશીઓ આવે છે અને પૂર્વજો ના આશીર્વાદ મળે છે.
  • પિતૃ દોષ ની મુક્તિ માટે શ્રાદ્ધ – તર્પણ કરવું એ શુભ સંકેત માનવામાં આવે છે.

પિતૃ પક્ષ માં શ્રાદ્ધ ની તિથિ | Pitru Paksha Shradh tithi

પક્ષ તિથિ દિવસ
પૂર્ણિમા શ્રાદ્ધ 29 September 2023શુક્રવાર
પ્રતિપદા શ્રાદ્ધ30 September 2023શનિવાર
દ્વિતીય શ્રાદ્ધ01 October 2023રવિવાર
તૃતીય શ્રાદ્ધ02 October 2023સોમવાર
ચતુર્થી શ્રાદ્ધ03 October 2023મંગળવાર
પંચમી શ્રાદ્ધ04 October 2023બુધવાર
શષ્ટમી શ્રાદ્ધ05 October 2023ગુરુવાર
સપ્તમી શ્રાદ્ધ06 October 2023શુક્રવાર
અષ્ટમી શ્રાદ્ધ07 October 2023શનિવાર
નવમી શ્રાદ્ધ08 October 2023રવિવાર
દશમી શ્રાદ્ધ09 October 2023સોમવાર
એકાદશી શ્રાદ્ધ10 October 2023મંગળવાર
દાર્દશી શ્રાદ્ધ11 October 2023બુધવાર
ચતુર્દશી શ્રાદ્ધ12 October 2023ગુરુવાર
અમાવશ્ શ્રાદ્ધ13 October 2023શુક્રવાર

શ્રાદ્ધ કરવાની વિધિ | Pitru Paksha Shradh Vidhi

  • કોઈ વિશેષ વિદ્વાન બ્રાહ્મણ ને મળી શ્રાદ્ધ પિંડ દાન તર્પણ કરાવવું જોઈએ.
  • શ્રાદ્ધ કરતી વખતે બ્રાહ્મણને તો દાં આપવામાં આવે જ છે પરંતુ કોઈ ગરીબ અથવા જરૂિયાતમંદોને દં કરવામાં આવે તો ઘણું પુણ્ય મળે છે 
  • તેમજ ગાય,કાગળો,કૂતરા,ને પણ ભોજન આપવું જોઈએ (માનવા માં આવે છે કે આ તમામ ને ભોજન કરાવવા થી પિતૃ સુધી ભોજન પહોંચી જાય છે )
  • આ શ્રાદ્ધ તમે કોઈ પણ નદી કિનારે કરી શકો છો.(પરંતુ ખાસ કરી ને ઘણા લોકો ગંગા નદી આ વિધિ કરવા માટે જાય છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાત ના લોકો નર્મદા નદી ચાદોદ ખાતે આ વિધિ કરવા માટે મોટી પ્રમાણ માં લોકોને છે)
  • નદી કિનારે વિધિ કરવી ફરજિયાત નથી,ઘરે પણ બ્રાહ્મણ ની રાય લઈ વિધિ કરી શકો છો.
  • શ્રાદ્ધ ની વિધિ ખાસ કરીને બપોર ના સમયે કરવા માં આવે છે,બપોર નો સમય શ્રાદ્ધ વિધિ કરવાની ઉત્તમ સમય માનવામાં આવે છે.

Pitru Paksha FAQ’s

પિતૃ પક્ષ (શ્રાદ્ધ) માં આપણે શું કરીએ છીએ ?

પિતૃ પક્ષ એ 16 દિવસ ની અવિધી છે આ દિવસો દરમિયાન લોકો પોતાના પૂર્વજો ની પૂજા કરે છે એ તેમના પૂર્વજો ને પસંદીદા ભોજન,કપડાં અને પસંદ ની અન્ય બીજી વસ્તુઓ આપવાની આને સમ્માન કરવાનો અવસર હોય છે.લોકો તેમના પૂર્વજો ના નામે ભોજન અને વસ્ત્ર દાન કરે છે.

પિતૃદોષ ની પૂજા ક્યાં થાય છે ? | pitru dosh puja

પૂર્વજો ને શ્રાપ થી મુક્તિ મેળવવા માટે પિતૃ દોષ ની પૂજા કરવામાં આવે છે મુખ્યત્વે આ પૂજા ત્યંબકેશ્વર,નાશિક,ગયા, રામેશ્વરમ,હરિદ્વાર અને ઉજ્જૈન માં કરવામાં આવે છે.

ઘર માં પિતૃ નું સ્થાન ક્યાં હોય છે ? 

ઘર માં પિતૃ નું સ્થાન ઉત્તર દિશા માં હોવું જોઈએ,દક્ષિણ દિશા માં મુખ હોય તેવી જગ્યા એ ફોટો લગાવવો જોઈએ ,દક્ષી દિશા ને યમ ની દિશા માનવામાં આવે છે.

પિતૃ ની ઉંમર કેટલી હોય છે ?

ધર્મશાસ્ત્ર અનુસાર પિતૃઓનો નિવાસ સ્થાન ચંદ્રમા અને ઉદ્વભાગમાં માનવામાં આવે છે.આત્માઓ મૃત્યુ પછી 1 થી લઇ 100 વર્ષ સુધી મૃત્યુ અને પુનઃ જન્મ ની મધ્ય સ્થિતિ માં રહે છે.

પિતૃ ના દેવતા કોણ છે ? | Pitru God

પિતૃ ના દેવતા અર્યમાં છે.

Leave a Comment