Vande Bharat Express : bullet train કરતાં પણ વધારે speed ,જાણો શું છે વિશેષતા

Vande Bharat Express : ભારત દેશ એક એવો દેશ છે જે દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યો છે અને વિદેશ સાથે સરખામણી  કરી રહ્યો છે. દેશ ની પ્રગતિ કરવા માટે વિકાસ કરવો જરૂરી છે, પણ સૌથી વધારે જરૂર હોય તે છે ટ્રાન્સપોર્ટ સર્વિસ અને આમાં દિવસે ને દિવસે સ્પીડ વધારો થતો જોવા મળે છે તેમ પણ ટ્રેન એક મહત્ત્વ નો ભાગ છે. તો ચાલો જાણીએ ભારતીય ટ્રેન માં કઈ ટ્રેન છે જે જાપાની બુલેટ ટ્રેન ને પણ ટક્કર આપે છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Vande Bharat Express

 ભારતીય ટ્રેન ની વાત કરીએ તો ભારત માંજ સ્વદેશી ટેકનોલોજી(technology) દ્વારા  ઘણી બધી ટ્રેન બનાવવામાં આવી છે પરતું હાલ ના ઝડપી ભરી જિંદગી માં ટ્રેન ની સ્પીડ પણ જોવામાં આવે છે અને લોકો કયા ઓછા સમય ની પહોંચી સમય ની બચત કેમ થાય એના માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express)બનવામાં આવી હતી અને તેનું પરીક્ષણ 2018 માં ચેન્નાઈ માં કરવામાં આવ્યું હતું.  

ત્યાર પછી હાલ માં વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ન્યુ લોન્ચ કરવામાં આવી છે અને તેનું પરીક્ષણ પણ થઈ ગયું છે.વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નું ટ્રાઈલ વખતે 52 સેકન્ડ માં 0 થી 100 કિમી પ્રતિ કલાક ની ગતિ ની રફતાર થી બુલેટ ટ્રેન નો રેકોર્ડ પણ તોડી દીધો છે આ ટ્રેન ની જાણકારી વર્તમાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ આપી હતી, તેના સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે તે ફોટોકેટલીટીક એર પ્યૂરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત (Vande Bharat Express)ટ્રેન ને કોરોના રહિત ફેલવા વાળી હવા થી તમામ પ્રકાર ની બીમારીથી મુક્ત રહશે. 

(Vande Bharat Express)
Vande Bharat Express

કયા થી કયા દોડશે આ ટ્રેન ? 

આ ટ્રેન આગળી ના કેટલાક સમય માં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલવાની તૈયારી માં છે .

ઝડપ પકડવા માટે લાગશે 52 સેકન્ડ | Vande Bharat Express Speed

ટ્રાયલ રન ના પરિણામ ની ઘોષણા કરતાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે વંદે ભારત નું ત્રીજું પરીક્ષણ સફળ રહ્યું છે અને તેણે 0 થી 100 કિમી પ્રતિ કલાક ની ઝડપ 52 સેકન્ડ માં પૂરી કરી છે જ્યારે બુલેટ ટ્રેન ની ઝડપ 54.6 સેકન્ડ છે. What is the top speed of Vande Bharat Express ? આ નવી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન ની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે ત્યારે જૂની વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ટ્રેન ની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાક હતી. 

તેમજ આ ટ્રેન એવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે જે વંદે ભારત એક્સપ્રેસ જૂની માં ન હતી. વિશ્વ સ્તર પર ટ્રેનો નું માપદંડ 2.9 છે ત્યારે આ વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન નો સ્કોર 3.2 છે. 

વંદે ભારત એક્સપ્રેસ માં શું છે વિશેષતા | Vande Bharat Express Speciality

(Vande Bharat Express)

  • ફોટોકેટલીટીક એર પ્યૂરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત (Vande Bharat Express) ટ્રેન ને કોરોના રહિત ફેલવા વાળી હવા થી તમામ પ્રકાર ની બીમારીથી મુક્ત રહશે.
  •  રેલવે મંત્રાલય પ્રોજેક્ટ ના અંતર્ગત નવી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) માં antiviral સિસ્ટમ લગાવવા માં આવી રહી છે . આ ટ્રેન ની સફળતા મળ્યા બાદ બધી 400 વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેન માં આ યોજના લાગુ કરી દેવામાં આવશે. 
  • નવી વંદે ભારત એક્સપ્રેસ માં 32 ઇંચ ની led ડિસ્પ્લે(Display)હશે જે આની પેહલા ની ટ્રેન માં 24 ઇંચ ની હતી. 
  • ટેક્શન મોટર (Tection motor) ની ધૂળ અવરોધક સ્વચ્છ વાયુ કૂલિંગ (Cooling) ની સથે 15 ટકા વધારે ઉર્જા સાથે આરામદાયક બનાવી દેશે. 
  • આમાં ત્રણ કલાક ની બેટરી બેકઅપ (Battery Backup) હશે જેનો વજન 430 ટન થી ઘટાડી ને 290 ટન કરવામાં આવ્યો છે. 

Leave a Comment