RBI Recruitment 2023 : RBI દ્વારા જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી,જાણો વધુ માહિતી

RBI Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, આરબીઆઇ બેન્ક માં બેન્ક અધિકારીની પોસ્ટ પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RBI ભરતી 2023 માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો રિઝર્વ બેન્કએ બહાર પાડેલ RBI Recruitment 2023 notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો. જે આ ભરતી થકી આરબીઆઇ બેન્કમાં નોકરી મેળવી ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે.

RBI Recruitment 2023
RBI Recruitment 2023

RBI Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામ જુનિયર એન્જિનિયર (સિવિલ,ઇલકટ્રિકલ)
અરજી કરવાની શરૂઆત 09 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
પગાર Rs 33900 થી Rs 71032 સુધી
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
Official website www.rbi.org.in

પોસ્ટનું નામ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં જુનિયર એન્જિનિયર (સિવિલ,ઇલેક્ટ્રિકલ) પોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં ઉમેદવાર પોતાની લાયકાત અનુસાર અરજી ઓનલાઈન કરી શકશે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 35 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.  

જુનિયર એન્જિનિયર (સિવિલ) 29 
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) 06

શૈક્ષણિક લાયકાત

RBI ભરતી 2023 માં જુદી જુદી પોસ્ટ મુજબ અલગ અલગ વિશેષતાઓ તેમજ લાયકાત રાખવામાં આવેલ છે જેની વિગત નીચે જાહેરાત માં આપેલ છે.

જુનિયર એન્જિનિયર (સિવિલ) ડિપ્લોમા સિવિલ એન્જિનિયર 
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનયર

પગાર ધોરણ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ભરતી 2023 માં ઉમેદવાર ની પસંદગી થાય બાદ અલગ અલગ પોસ્ટ મુજબ પગાર આપવાંમાં આવશે જેની માહિતી નીચે કોષ્ટક માં દર્શાવેલ છે.

જુનિયર એન્જિનિયર (સિવિલ) Rs 33900 થી Rs 71032 સુધી
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) Rs 33900 થી Rs 71032 સુધી

પસંદગી પક્રિયા

આ ભરતી માં ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા નામ માધ્યમથી કરવામાં આવશે.  Language Proficiency Test (LPT) પરીક્ષા લેવામાં આવશે જે કુલ 300 ગુણની હશે.

RBI Exam Date 2023 

આ ભરતી ની ઓનલાઈન અરજી પક્રિયા પૂરી થયા બાદ 15 જુલાઇ 2023 ના રોજે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. 

RBI Rcruitment 2023 Last Date to Apply | મહત્ત્વની તારીખ

RBI ભરતી માં અરજી ની તારીખ 09 જૂન 2023 થી લઈ 30 જૂન 2023 સુધી માંઓનલાઈન કરવાની રહશે, અરજી ફોર્મ આરબીઆઇ સત્તાવાર વેબસાઇટ પર ભરવાં રહશે.

અરજી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

RBI FAQ’s

RBI Jr Engineer Rcruitment 2023માં અરજી અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

તારીખ 09 જૂન 2023 થી લઈ 30 જૂન 2023 સુધી

2 thoughts on “RBI Recruitment 2023 : RBI દ્વારા જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી,જાણો વધુ માહિતી”

Leave a Comment