RCM Ahmedabad Recruitment 2023 : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા માં પરીક્ષા વગર સીધી ભરતી

RCM Ahmedabad Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા માં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા બહાર પાડેલ RCM Ahmedabad Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

RCM Ahmedabad Recruitment 2023
RCM Ahmedabad Recruitment 2023

RCM Ahmedabad Recruitment 2023 | પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાપ્રાદેશિક કમિશનર નગરપાલિકા
પોસ્ટ નામવિવિધ
નોટિફિકેશન તારીખ 24 ઓગસ્ટ 2023
ઈન્ટર્વ્યૂની તારીખ 31 ઓગસ્ટ 2023 (બપોરે 12:00 કલાકે)
અરજી કરવાની પદ્ધતિઇંટરવ્યૂ
RCM Ahmedabad Official Websitehttps://communi.gujarat.gov.in/en

પોસ્ટનું નામ | RCM Ahmedabad Recruitment 2023 Post Name

પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મ્યુનસિપલ ઇજનેર(જીયુડીસી),પ્રોજેક્ટ ઇજનેર(હાઉસિંગ),એમઆયએસ/આઇટી એક્સપર્ટ,અર્બન ઇનફાસ્ટરકચર એક્સપર્ટ તેમજ મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર નિયત તારીખે ઇંટરવ્યૂ આપી શકે છે.

કુલ જગ્યા | RCM Ahmedabad Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
મ્યુનસિપલ ઇજનેર(જીયુડીસી)02
પ્રોજેક્ટ ઇજનેર(હાઉસિંગ)04
એમઆયએસ/આઇટી એક્સપર્ટ01
અર્બન ઇનફાસ્ટરકચર એક્સપર્ટ01
મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટ01

શૈક્ષણિક લાયકાત | RCM Ahmedabad Recruitment 2023 Qualification

RCM Ahmedabad ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાત લિન્ક પર જઈ ડાઉનલોડ કરી વાંચી લેવી.

વયમર્યાદા | RCM Ahmedabad Recruitment 2023 Age Limit

પ્રાદેશિક કમિશનર નગરપાલિકા અમદાવાદ ભરતી 2023 માં ઉમેદવાર ની પ્રોજેક્ટ ઇજનેર(હાઉસિંગ) ની પોસ્ટ માટે વધુ માં વધુ 42 વર્ષ જ્યારે અન્ય પોસ્ટ માટે વધુ માં વધુ 35 વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | RCM Ahmedabad Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું આપવામાં આવશે જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવામાં આવેલ છે.

પોસ્ટ નામપગાર ધોરણ
મ્યુનસિપલ ઇજનેર(જીયુડીસી)રૂ 30,000
પ્રોજેક્ટ ઇજનેર(હાઉસિંગ)રૂ 50,000
એમઆયએસ/આઇટી એક્સપર્ટરૂ 30,000
અર્બન ઇનફાસ્ટરકચર એક્સપર્ટરૂ 50,000
મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સ્પેશિયાલિસ્ટરૂ 50,000

પસંદગી પક્રિયાં | RCM Ahmedabad Recruitment 2023 Selection Process

RCM Ahmedabadની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવશે, જે 31 ઓગસ્ટ 2023 (બપોરે 12:00 કલાકે) લેવામાં આવશે અને આ ભરતી 11 મહિના ના કરાર આધારિત કરવામાં આવી રહી છે જેની સૌ ઉમેદવારે નોંધ લેવી.

મહત્ત્વની તારીખ | RCM Ahmedabad Recruitment 2023 Apply online

નોટિફિકેશન તારીખ 24 ઓગસ્ટ 2023
ઈન્ટર્વ્યૂની તારીખ 31 ઓગસ્ટ 2023 (બપોરે 12:00 કલાકે)

ઇંટરવ્યૂ સ્થળ અને તારીખ | RCM Ahmedabad Recruitment 2023 Interview Date and Place

આ ભરતી માટે 31 ઓગસ્ટ 2023 (બપોરે 12:00 કલાકે) કલાકે નીચે આપેલ સ્થળે ઇંટરવ્યૂ લેવામાં આવશે.

ઇંટરવ્યૂ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરી,અમદાવાદ ઝોન,પાંચમો માળ,ગુજરાત હાઈસિંગ બોર્ડ બિલ્ડિંગ,પ્રગતિ નગર ,અમદાવાદ

ઇંટરવ્યૂ માટે જરૂરી દસ્તાવેજ | RCM Ahmedabad Recruitment 2023 Important Document

  • ફોટો -2
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | RCM Ahmedabad Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (RCM Ahmedabad Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (RCM Ahmedabad Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

2 thoughts on “RCM Ahmedabad Recruitment 2023 : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા માં પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment