Rishi Sunak : જીવન પરિચય તેમજ બ્રિટન ના વિત્તમંત્રી બનવા સુધી ની કહાની !

 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઋષિ સુનક(Rishi Sunak)નો જીવન પરિચય👍 | Rishi Sunak Biography in Gujarati | Hindi 

 

    ઋષિ સુનક(Rishi Sunak) નો જન્મ 12 મે 1980માં સાઉથેથેમ્પ્તન હેમ્પશાયર ઇંગ્લેન્ડ માં ભારતીય પંજાબી હિન્દુ સુર્ણકર માતા પિતા યશવિર અને ઉષા સુનક ના ઘરે થયો હતો. તેઓ ત્રણ ભાઈ બહેન માંથી સૌથી મોટા છે.તેમના દાદા દાદી પંજાબ પ્રાંત ભારતમાં જન્મ થયો હતો.1960 ની આસપાસ તેઓ ભારત થી UK ચાલી ગયા હતા. ઋષિ સુનકે ભારતીય અરબપતિ ઉદ્યોગકાર ઇફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ ની દીકરી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે તેઓ જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં માં અભ્યાસ કરતા હતા ત્યારે મુલાકાત થઈ હતી.

 

ઋષિ સુનક (Rishi Sunak) History 

      તે એક ભારતીય મૂળ ના બ્રિટિશ રાજ નેતા છે. જેણે 2020 થી 2022 સુધી યુનાઇટેડ કિંગડમ રાજકોષ ના ચાંસ્લર ના રૂપ માં કરી કર્યું હતું  એના પેહલા ઋષિ સુનક 2019 થી 2020 સુધી ટ્રેજરી ના મુખ્ય સચિવ તરીકે કરી હતું. સૂનક એ કંજરવેટિંવ પાર્ટીના એક સદસ્ય છે.અને તેઓ 2015 માં યાર્કશાયર માં રિચમન્ડ યાર્ક માટે પણ સદસ્ય રહ્યા હતા.


ઋષિ સુનક નું શિક્ષણ | Rishi Sunak Education level 

  ઋષિ સુનક એ વિન્ચેસ્ટર કોલેજ માં સ્કૂલ નો અભ્યાસ કર્યો હતો.અને લિંકન માં કોલેજ પૂરી કરી તેમજ ઓકસફોર્ડ યુનિવર્સિટી માં દર્શનશાસ્ત્ર,રાજનીતિ અને અર્થશાસ્ત્ર માં પેહલા નંબર સાથે સ્નાતક કર્યું અને 2006 માં તેઓએ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય થી MBA ની ડીગ્રી મેળવી.

 

Rishi Sunak એ દિવાળી ના સમયે મહાત્મા ગાંધી ના નામ આને કમળ ના ફૂલ ના સિક્કા બહાર પાડ્યા

    Rishi Sunak એ બ્રિટન ના વિત્ત મંત્રી તરીકે હતા ત્યારે ભારત ના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી ના નામ ના સિક્કાઓ બહાર પાડ્યા  જેમાં ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અને માં સરસ્વતી નું સિહાસન કમળ ના ફૂલ નું ચિત્ર પણ અંકિત કર્યું.

Rishi Sunak FAQ’s

 

Q.ઋષિ સુનક(Rishi Sunak) કોણ છે ?

Ans :ઋષિ સુનક એ એક બ્રિટિશ રાજનેતા છે તેમજ ભારતીય અરબપતિ ઉદ્યોગકાર ઇફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ ના જમાઈ પણ છે.

Q.ઋષિ સુનક(Rishi Sunak) networth

Ans :ઋષિ સુનકની networth 730 મિલિયન પાઉન્ડ છે.

Q.ઋષિ સુનક(Rishi Sunak) wife કોણ છે ?

Ans : Akshta Murthy

    Ans : ઋષિ સુનકે 2009માં ભારતીય અરબપતિ ઉદ્યોગકાર ઇફોસિસના સંસ્થાપક એન આર નારાયણમૂર્તિ ની દીકરી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે.

Q.ઋષિ સુનક(Rishi Sunak) height

Ans :ઋષિ સુનક ની ઊંચાઈ (height) 5 ફૂટ 6 ઇંચ છે.

Q.Where is Rishi Sunak from originally ?

Ans :ઋષિ સુનક નો જન્મ(Bron) ઇંગ્લેન્ડ માં થયો હતો પરંતુ એમના દાદા દાદી મૂળ પંજાબ પ્રાંત ના હતા.

Q.ઋષિ સુનક(Rishi Sunak) cast કઈ છે ? What religion is Rishi Sunak

Ans : ઋષિ સુનક નો હિન્દુ ધર્મ છે અને એમની cast બ્રાહ્મણ છે.

 

Leave a Comment