સુરેશ રૈના નો જીવન પરિચય | Suresh Raina Biography In Gujarati

Suresh raina

 ભારતીય ખેલ જગત ના દિગ્ગજ ખેલાડી Suresh Raina એ તમામ ક્રિકેટ માંથી સન્યાસ લઈ લીધો છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પેહલા જ સન્યાસ લઈ લીધો હતો હવે ઘરેલુ ક્રિકેટ અને ટી20 માંથી પણ સન્યાસ લઈ લીધો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ક્રિકેટ જગત ના મહત્ત્વના અને દિગ્ગજ ખેલાડી ના એક Suresh raina એ ક્રિકેટ ના તમામ ફોર્મેટ માંથી સન્યાસ લઈ લીધો છે ઓગસ્ટ 2020 માં તેમણે મહેન્દ્ર સિહ ધોની સાથે સન્યાસ લીધો હતો, હવે તેમણે domestic cricket અને ટી 20 માંથી નિવૃતિ લઈ લીધી છે હવે આઇપીએલ માં રમતો જોવા નહીં મળે. જ્યારે ઓગસ્ટ 2020 માં International Cricket માંથી સન્યાસ લીધા બાદ ટી 20 IPl માં નિરાશજનક perfomance રહ્યું હતું. એટલા માટે તેને 2022 ના મેગા ઓક્શન માં કોઈ ખરીદદાર મળ્યો ન હતો. એટલા માટે હવે સુરેશ રૈના એ તમામ ફોર્મેન ને અલવિદા કહી દીધું છે.

જન્મ અને જીવન | Suresh Raina biography in Gujarati | hindi | Suresh Raina Birth Place 

Suresh Rainનો જન્મ 27 નવેમ્બર 1986 મુરાદનગર,ઉત્તરપ્રદેશ માં થયો હતો. તેમના માતા  પિતા નું નામ ત્રિલોકચંદ રૈના અને પ્રવેશ રૈના છે. તેમના પિતા ત્રિલોકચંદ એક સેવાનિવૃત સૈન્ય અધિકારી હતા. 

   Suresh Raina એ 2000 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે ઉત્તરપ્રદેશ અંડર 16 ના કેપટેન બન્યો. તે 16 વર્ષ ની ઉંમર માં ફેબ્રુઆરી 2003 માં ઉત્તરપ્રદેશ તરફ થી રણજી ટ્રોફી ની શરૂઆત કરી પણ તે એક પણ મેચ રમી શક્યો નહીં. 2003 માં અંડર 19 માં એક દિવસીય ચેમ્પઑનશીપ માટે પાકિસ્તાન ની સફર કરી. ત્યાર પછી 2005  માં પ્રથમ શ્રખલા માં 53.75 ની ઔસત થી 645  રન બનાવ્યા હતા.

    2005 ના શરૂઆતમાં ચેલેન્જર સીરિઝ માં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યો. sachin tendulkar ને ચોટ લાગી હતી અને સૌરવ ગાંગુલી પ્રબંધ પછી સુરેશ રૈના 2005 માં ઇંડિયન ઓઇલ કપ માટે પસંદગી કરવામાં આવી હતી. 

suresh raina Femily 

ત્યાર પછી 2010 માં દક્ષિણ આફ્રિકા ના સફર માંSuresh Raina ને બીજી ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો. તેને ભારતીય ટીમ ની કપ્તાની જિમ્બાબ્વે માં શ્રીલંકા વિરુદ્ધ ત્રિકોણીય મુકાબલા માં મળી હતી. તે અત્યાર સુધીમાં તમામ ફોર્મેટ માં શતક લગાવનાર ભારત નો એકમાત્ર ખેલાડી છે.  

આઇપીએલ-IPL માં mr ipl સુરેશ રૈના(Suresh raina) ના નામે અનેક રેકોર્ડ(Record) છે | Suresh Raina ipl Runs | Suresh Raina chennai super kings

cricketer Suresh raina આઇપીએલ માં ચેન્નાઈ સુપર કિંગ (chennai super king) તરફ થી રમ્યો છે તેને શરૂઆત માં ચેન્નાઈ સુપર કિંગ તરફ થી 5 મિલિયન ડોલેર 3 વર્ષ ના કરાર સાથે મળ્યા હતા. તેને આઇપીએલ માં સૌથી સુંદર પ્રદશન કર્યું. 

સુરેશ રૈના(Suresh raina) એ આઇપીએલ-IPL માં 208 મેચ રમી છે અને 5528 રન બનાવ્યા છે આઇપીએલ માં એમને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેણે પ્લેઓફ માં સૌથી વધારે 714 રન નો રેકોર્ડ છે તેણે ફેનલ અને પ્લે ઓફ મળીને સૌથી વધારે સિક્સ(40) ,ચોગ્ગા(51) નો પણ રેકોર્ડ બનાવ્યો છે

 પાવરપ્લે માં પણ મોટો સ્કોર 87 રન બનાવ્યા છે. તે એકમાત્ર એવો ખેલાડી છે જે ફાયનલ ,પ્લે ઓફ ,ક્વોલિફાયર માં પ્લેયર ઓફ ધ મેચ ની ખિતાબ જીતીચૂક્યો છે. સુરેશ રૈના(Suresh raina) એ આવા ઘણા બધા રેકોર્ડ બનાવ્યા હોવાથી તેને (Mr IPL) મિસ્ટર આઇપીએલ-IPL પણ કહેવામાં આવે છે.  

FAQ : SURESH RAINA 

Q.Suresh raina ના કેટલા શતક છે ? Suresh Raina Centuries | Suresh Raina ipl century |Suresh Raina total Centuries

Ans : Suresh raina એ વનડે માં – 05/36 ,ટી20આઇ  માં – 0 1/05 , ટેસ્ટ માં – 01/07 ,આઇપીએલ માં – 01/39, ફસ્ટક્લાસ માં- 14/45, લિસ્ટ એ માં-07/55,ટી 20 માં-04/53 

Q.Suresh raina ની networth કેટલી છે ?

Ans : રિપોર્ટ અનુસાર સુરેશ રૈના ની કુલ સંપતિ 25 મિલિયન ડોલર છે જેની ભારતીય કિમત લગભગ 185 કરોડ ની આસપાસ થાય છે. 

Q. Suresh raina wife ?

Ans : પ્રિયંકા ચૌધરી, જે Suresh raina ના બાળપણ ના ટ્રેનર સતપાલ ની દીકરી છે જેની સાથે Suresh raina એ લગ્ન કર્યા છે. 

 

Q.Suresh raina એ ipl માં કેટલા રન બનાવ્યા છે ?Suresh Raina ipl records

Ans : Suresh raina એ 205 મેચ માં કુલ 5528 રન બનાવ્યા છે . જેમાં 1 શતક અને 39 અર્ધસતક સામેલ છે. જેમાં 506 ચોગ્ગા અને 203 સિક્સ સામેલ છે . 

Q.Suresh raina કયા નો રેહવાસી છે ?

Ans : Suresh raina ઉત્તરપ્રદેશ મુરદબાદ નો રેહવાસી છે 

Q.Suresh raina  ને કઈ ટીમે ખરીદ્યો ? 

Ans : Suresh raina ચેન્નાઈ સુપર કિંગ અને ગુજરાત લાયન્સ તરફ થી રમી ચૂક્યો છે 

2 thoughts on “સુરેશ રૈના નો જીવન પરિચય | Suresh Raina Biography In Gujarati”

Leave a Comment