રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL Recruitment 2023) દ્વારા ખાસ વરિષ્ઠ જગ્યા માટે ભરતી ની જાહેરાત

RNSBL Recruitment 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા ભરતી 2023 માં ખાસ વરિષ્ઠ અધિકારી ની ભરતી ની જગ્યા અરજી જાહેરાત કરવામાં આવી છે આ રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ના પદ માટે તારીખ 16 માર્ચ 2023 થી રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જે ઉમેદવાર આ રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 માં અરજી કરવા માંગતા હોય તે ઉમેદવાર રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) ભરતી 2023 ની અધિકારીક વેબસાઇટ પર જઈ અરજી ફોર્મ ભરી શકે છે તેમજ વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ના પદ માટે ની માહિતી જેમકે ફોર્મ ભરવાની તારીખ,વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત જેવી તમામ બાબતો આ લેખ માં બતાવવામાં આવેલ છે.

RNSBL Recruitment 2023
RNSBL Recruitment 2023

RNSBL ભરતી 2023 અવલોકન | RNSBL Recruitment 2023 Overview

ભરતી કરનાર સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL)
પોસ્ટ નામવરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2023
નોકરી સ્થળરાજકોટ
Official Website https://rnsbindia.com

પોસ્ટ નામ | Post Name

RNSBL Recruitment 2023 માં રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા પોસ્ટ 1 અનુસાર વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ના પદ ની જગ્યા ની અરજી મંગાવવામાં આવી છે.

  • વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી

શૈક્ષણિક લાયકાત | Education Qualification

વરિષ્ઠ અધિકારી – સાયબર સિક્યુરિટી ની પોસ્ટ માટે ઉમેદવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી સ્નાતક અથવા અનુસ્નાતક તેમજ સાયબર સિક્યુરિટી માં વિશેષતા ધરાવતી કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી સંસ્થાકીય કાર્ય માં નિષ્ણાત.

  • આ ભરતી માં હાલ સાયબર સિક્યુરિટી નું ભણી બહાર નીકળેલા ઉમેદવાર પણ અરજી કરી શકે છે.

Also Check : AMC Recruitment 2023 : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન માં નીકળી 171 જગ્યા પર બમ્પર ભરતી

વય મર્યાદા | Age Limit

આ ભરતી માટે વધુમાં વધુ એટલે કે મહત્તમ ઉંમર 30 વર્ષ ની રાખવામાં આવેલ છે.તેમજ અનુભવ ધરાવતા ઉમેદવાર ને 15 વર્ષ ની છૂટછાટ આપવામાં આવેલ છે.

પસંદગી પક્રિયા | Selection Process

RNSBL Recruitment 2023 માં રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL) દ્વારા બહાર પાડવામાં આવેલ જગ્યા ની પસંદગી નીચે મુજબ ના સ્ટેપ અનુસરી કરવા માં આવશે.

  • લેખિત પરીક્ષા (Written Exam)
  • વ્યકતિગત પૂછપરછ (Personal Interview)
  • દસ્તાવેજ ચકાસણી (Document Verification)

Also check : BSF Constable Recruitment 2023 : 10 પાસ માટે આવી કોન્સ્ટેબલ ની બમ્પર ભરતી

અરજી કેવી રીતે કરવી ? | How To Apply

  • સૌ પ્રથમ RNSBL ભરતી 2023/ RNSBL Recruitment 2023 ની જાહેરાત વાંચો અને જણાવેલ લિંક પર ક્લિક કરો.
  • https://rnsbindia.com ની વેબસાઇટ પર જરૂરી માગ્યા મુજબ વિગત ભરો.
  • વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યાર બાદ સબમિટ કરી અરજીની પ્રિન્ટ કાઢી લો.

1 thought on “રાજકોટ નાગરિક સહકારી બેંક (RNSBL Recruitment 2023) દ્વારા ખાસ વરિષ્ઠ જગ્યા માટે ભરતી ની જાહેરાત”

Leave a Comment