Rohini Sindhuri (IAS Officer) Biography | રોહિણી સિંધુરી નો જીવન પરિચય

રોહિણી સિંધુરી નો જન્મ,ઉંમર,શિક્ષા ,અભ્યાસ,ઊચાઇ,વજન તેમજ તેના જીવન વાસ્તવિક બાબતો તેમજ તેના કરિયર ની કેટલીક રોચક વાતો આ લેખ ના માધ્યમ થી સંજીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Rohini Sindhuri Biography
(Rohini Sindhuri Biography,Wiki,Age, Networth,Husband, Instagram)

રોહિણી સિંધુરી જન્મ અને પરિવાર (Rohini Sindhuri Birthday & Family)

રોહિણી સિંધુરી નો જન્મ 30 મે 1984 ના રોજ આંધ્રપ્રદેશ દક્ષિણ ભારત રાજ્ય માં થયો હતો તેના માતા નું નામ લક્ષ્મી રેડ્ડી છે. રોહિણી ના પિતા નું નામ ની કોઈ હાલ માહિતી નથી.

Rohini Sindhuri Biography and Profile

નામ (Name)રોહિણી સિંધુરી
જન્મતારીખ (Birthdate)30 મે 1984
જન્મસ્થળ (Birthplace)આંધ્રપ્રદેશ
ઉંમર (Age)38
શિક્ષા (Education Qualification)B.Tech (Chemical Engg)
સ્કૂલ (School)
કોલેજ (Collage)હૈદરાબાદ યુનિવર્સિટી
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
ગૃહ નગર (Hometown)આંધ્રપ્રદેશ
ઊંચાઈ (Height)
વજન (Weight)
વ્યવસાય (Profession)સિવિલ સર્વન્ટ
વિવાહિક સ્થિતિ (Marital Status)વિવાહિત
નેટવર્થ (Networth)2 to 3 million

Rohini Sindhuri Family

Rohini Sindhuri Sister
Rohini Sindhuri Sister
પિતાનું નામ (Father Name)
માતાનું નામ (Mother Name)લક્ષ્મી રેડ્ડી
ભાઈનું નામ (Brother Name)
બહેનનું નામ (Sister Name)
પતિનું નામ (Husband Name)સુધિર રેડ્ડી

રોહિણી સિંધુરી શિક્ષા (Rohini Sindhuri Education Qualification)

રોહિણી સિંધુરી એ તેની પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેનું ગૃહનગર અને ગૃહરાજ્ય આંધ્રપ્રદેશ માં મેળવ્યું છે. ત્યાર બાદ તેણે તેનું કોલેજનું  શિક્ષણ હૈદરાબાદ યુનિવર્સિટી માંથી કેમિકલ એન્જિનિયરિંગ માં બી. ટેક કર્યું છે.

રોહિણી સિંધુરી લગ્ન જીવન (Rohini Sindhuri Marriage Life)

રોહિણી સિંધુરી ના લગ્ન એક સોફ્ટવેર એન્જિનિયર સુધિર રેડ્ડી સાથે થયા છે. અને તેઓ ના બે છોકરા પણ છે.

Rohini Sindhuri Husband & children
Rohini Sindhuri Husband & Children

રોહિણી સિંધુરી કરિયર (Rohini Sindhuri Career)

  • રોહિણી સિંધુરી IAS એ સિવિલ સેવક તરીકે ની શરુઆતી ફરજ વર્ષ 2011 થી વર્ષ 2012 સુધી તુમ કુર માં Asaistant Commissioner તરીકે ની તેના જીવન ની પહેલી પોસ્ટીંગ આપવામાં આવી હતી. તુમ કુર માં રોહિણી એ શહેરી વિકાસ વિભાગ ની પ્રભાતી તરીકે નું કાર્ય કર્યું છે.
  • ત્યાર બાદ વર્ષ ઓગસ્ટ 2013 થી લઇ મે 2014 સુધી ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગ માં ફરજ બજાવી.લગભગ એક વર્ષ સુધી મંડ્યા જિલ્લા માં પંચાયત વિભાગ ની મુખ્ય અધિકારી તરીકે પણ કાર્ય કર્યું છે.
  • રોહિણી ને વર્ષ 2014 માં માંડ્યા જિલ્લા પાંચ વિભાગ ના ચીફ બનાવતા વર્ષ 2015 સુધી માં 1 લાખ થી વધુ શૌચાલય બનાવવા માટે નું અભિયાન ચલાવવામાં આવ્યું.સ્વચ્છ ભારત અભિયાન થકી તેણે આ દિશા માં કામ કર્યું.સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ તેમજ ખેડૂત ને સસ્તી અને પાકૃતિક આધારિત ખેતી કરવા માટે પોત્સાહન આપવામાં આવ્યું.
  • ત્યાર બાદ તેણે વિસ્તાર માં સ્ત્રી ભ્રણહત્યા ની પરિસ્થિતિ ને નીડર માં અને ગંભીરતાથી લઇ યોગ્ય નિવારણ ની સક્ષમતા દાખવી.

Rohini Sindhuri Networth

Rohini Sindhuri Networth$2-$3 Million

Rohini Sindhuri FAQ’s

Q.રોહિણી સિંધુરી નો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો ?

Ans : 30 મે 1984 – આંધ્રપ્રદેશ

Q.રોહિણી સિંધુરી ની ઉંમર કેટલી છે ?

Ans : 38 વર્ષ

Q.Rohini Sindhuri Present Posting કયા છે ?

Ans : Tumkuru

Q.રોહિણી સિંધુરી નો પતિ કોણ છે ? Who is Rohini Sindhuri Husband ?

Ans : Shudhir Reddy

Q.Rohini Sindhuri IAS Rank કેટલો છે ?

Ans : 43 Rank

Q.Rohini Sindhuri IAS Instagram Account નામ છે ?

Ans: Rohini Sindhuri

1 thought on “Rohini Sindhuri (IAS Officer) Biography | રોહિણી સિંધુરી નો જીવન પરિચય”

Leave a Comment