SAIL Recruitment 2023 : વિવિધ 244 જગ્યા માટે ભરતી

SAIL Recruitment 2023 : Steel Authority of India(SAIL) દ્વારા કુલ 244 જેટલી ખાલી પડેલી જગ્યા માટે ભરતી નું આયોજન કરી ભરતી પક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. SAIL Recruitment 2023 ભરતી માં મેડિકલ ઓફિસર,આસિસ્ટન્ટ મેનેજર,ટાઈપિંગ ઓપરેટર,સર્વેયર જેવી અનેક પોસ્ટ પર જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે થી ઓનલાઇન અરજી 25 માર્ચ 2023 થી લઈ 15 એપ્રિલ 2023 સુધી માં મંગાવવા માં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SAIL Recruitment 2023 ને લગતી વધુ માહિતી મેળવવી હોય તો આ લેખ ના માધ્યમ થી તમામ જાણકારી જેમ કે અરજી કરવાની પદ્ધતિ,વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,અરજી ફી જેવી માહિતી મેળવીશું.

SAIL Recruitment 2023
SAIL Recruitment 2023

પોસ્ટ નામ | SAIL Recruitment 2023 Post Name

ભરતી કરનાર સંસ્થા (Organization)Steel Authority of India(SAIL)
જગ્યા નું નામ(Post Name) Medical Officer,Managment Trainee,Assistant manager, Oprator Cum Techanical Trainee,Mining Foreman,Mining Mate,Attendant cum Technician Trainee & Mining Sirdar,Surveyor
કુલ જગ્યા (Total Vacancy)244
અરજી કરવાની શરૂઆત (Apply online Start Date)25/03/2023
અરજી કરવાની છેલ્લી તારીખ (Apply Online Last Date)15/04/2023
નોકરી સ્થળ (Job Location) બોકારો-ઝારખંડ
SAIL Official Website www.sailcareers.com
SAIL Recruitment 2023 Notification

કુલ જગ્યા | SAIL Recruitment 2023 No of Vacancy

આ ભરતી SAIL Recruitment 2023 માં 244 જગ્યા અલગ અલગ પોસ્ટ પ્રમાણે વિભાજિત કરવામાં આવેલ છે જે આપણે આ કોષ્ટક ના માધ્યમથી સમજીશું.

Executive Posts

પોસ્ટ નામ જગ્યા
Medical officer13
Consultant10
Assistant Manager04
Managment Trainee03

Non-Executive Posts

Oprator cum Technical trainee87
Mining Sirdar50
Attendant cum Technician Trainee42
Mining Mate20
Surveyor06
Mining Foreman09
Total Post244

શૈક્ષણિક લાયકાત | SAIL Recruitment 2023 Education Qualification

SAIL Recruitment 2023 માં અરજી કરવાં માંગતા ઉમેદવારે 10 પાસ/આઇટીઆઇ/ડિપ્લોમા/બીટેક/એમઇ/એમટેક/એમબીબીએસ/પીજી ડિગ્રી કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી માંથી પાસ કરેલું હોવું જરૂરી છે.

Also Read : Gujarat Housing Board-GHB Recruitment 2023

વય મર્યાદા | SAIL Recruitment 2023 Age Limit

આ ભરતી માં ઉમેદવાર ની ઉંમર મર્યાદા અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ ઉંમર મર્યાદા રાખવામાં આવી છે.

  • Assistant Manager-30 વર્ષ
  • Medical officer-34 વર્ષ
  • Consultant-41 વર્ષ

બીજી બધી જગ્યા માટે વધુ માં વધુ 28 વર્ષ ની વય મર્યાદા રાખવામાં આવેલ છે.

અરજી ફી | SAIL Recruitment 2023 Application Fee

Post Application Fee (General, EWS and OBC candidates)Processing Fee SC/ST/PwBD/
Departmental/ ESM candidates
Executive posts (E-3 & E-1)Rs700/-Rs200/-
Posts in Grade S-3Rs500/-Rs150/-
Posts in Grade S-1Rs300/-Rs100/-
SAIL Recruitment 2023 Application Fee

પગાર ધોરણ | SAIL Recruitment 2023 Salary

SAIL Recruitment 2023 ભરતી પક્રિયા માં જગ્યા લાયકાત પ્રમાણે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે.

Medical officerRs 80000-220000
ConsultantRs 80000-220000
Assistant ManagerRs 80000-220000
Managment TraineeRs 80000-220000
SAIL Recruitment 2023 Salary
Oprator cum Technical traineeRs 26600-160000
Mining SirdarRs 25070-35070
Attendant cum Technician TraineeRs 25070-35070
Mining MateRs 25070-35070
SurveyorRs 26600-160000
Mining ForemanRs 26600-160000
SAIL Recruitment 2023 Salary

Also Read : Indian Post office Recruitment 2023

પસંદગી પક્રિયા | SAIL Recruitment 2023 Selection Process

આ ભરતી માં પસંદગી પક્રિયા written exam/Interview/Trade Test / Skill Test થકી થસે જે તમને કોલ લેટર ના માધ્યમ થી તારીખ અને સમય જણાવવા માં આવશે.

  • Written Exam
  • Interview
  • Trade Test
  • Skill Test

અરજી કેવી રીતે કરવી ? How to Apply ?

  • SAIL ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • ક્લિક કરો કેરિયર પર અને એડવર્ટિસમેન્ટ સ્ટીલ પ્લાન્ટ પોસ્ટ પર જાઓ.
  • જાહેરાત માં સંપૂર્ણ જાણકારી વાંચો.
  • ત્યાર બાદ અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મ માં જરૂરી માંગ્યા મુજબ વિગત ભર્યા બાદ,અરજી ફી ની રકમ ભરો.
  • છેલ્લે સબમિટ કરી અરજી ની પ્રિન્ટ કાઢી લો.