Sana Saeed નો જીવન પરિચય | Sana Saeed Biography

આજે આપણાએ બોલિવૂડ અભિનેત્રી Sana Saeed Biography જીવન વિશે ની એક ઝલક જોશું જેણે Kuch Kuch Hota Hai,Student of the Year ,Student of the year 2 ,Har Dil Jo Pyaar Karega,Badal જેવી હિન્દી ફિલ્મો માં કામ કરી ચૂકી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sana Saeed તેના સારા એક્ટિંગ ના ગુણ ના કારણે બાળપણ થી જ ઘણી લોકપ્રિય કલાકાર રહી છે તેણે વર્ષ 1998 માં સૌ પ્રથમ બાળ કલાકાર તરીકે ” કુછ કુછ હોતા હૈ ” ફિલ્મ થી શરૂઆત કરી હતી.Sana Saeed એ આ ફિલ્મ માં અંજલિ ખન્ના નામ ના પાત્ર ની ભૂમિકા ભજવી હતી અને તે ફિલ્મ ઘણી પ્રચલિત અને હિટ રહી ચૂકી છે.

Sana Saeed
Sana Saeed Biography

Sana Saeed નો જન્મ અને પરિવાર | Sana Saeed Birthday & Family

sana saeed નો જન્મ 22 સપ્ટેમ્બર 1988 માં મુંબઇ શહેર મહારાષ્ટ્ર રાજ્ય માં થયો હતો. તે એક મુસ્લિમ પરિવાર માંથી આવે છે તેના પિતા નું નામ અબ્દુલ અહદ સઈદ છે જ્યારે માતા નું નામ સાદીયા સઈદ છે તેની એક બહેન પણ છે જેનું નામ નયેલા સઈદ કપાડિયા છે જે એક Fitness Expert છે. Sana Saeed ના પિતા ને મલ્ટિપ્લ ઓર્ગાન ફેલ થવા ના કારણે વર્ષ 2020 માં તેનું નિધન થઈ ગયું છે.

Sana Saeed Biography in Gujarati

નામ (Name) સના અબ્દુલ અહદ સઈદ
જન્મતારીખ (Birthdate)22 સપ્ટેમ્બર 1988
જન્મસ્થાન (BirthPlace)મુંબઈ
ઉંમર (Age)34
વ્યવસાય (Proffession)અભિનેત્રી
સ્કૂલ (School)વિધ્યા વિહાર રેસિડેન્શિયલ સ્કૂલ મુંબઈ
કોલેજ (Collage)
અભ્યાસ (Education)બેચલર ઓફ કોમર્સ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ગૃહનગર (Hometown)મુંબઈ
ધર્મ (Religion)ઇસ્લામ
ઊચાઇ (Height)5 ફૂટ 5 ઇંચ
વજન (Weight)
વિવાહિક સ્થિતિ (Marital Status)Engaged
નેટવર્થ (Networth)$5 Million

સના સઈદ નો પરિવાર | Sana Saeed Family

પિતા (Father) અબ્દુલ અહદ સઈદ
માતા (Mother)સાદીયા સઈદ
બહેન (Sister) નયેલા સઈદ કપાડિયા
ભાઈ (Brother)

સના સઈદ લગ્ન જીવન | Sana Saeed Marraige

સના સઈદ એ એના સોશિયલ મીડિયા પર જાણ કરી છે કે તેણે હોલિવૂડ ના સાઉન્ડ ડિઝાઇનર એન્જિનિયર Csaba Wagner સાથે લોસ એન્જલસ માં સગાઈ કરી લીધી છે.

Sana Saeed ની શિક્ષા | Sana Saeed Education

Sana Saeed એ તેનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિધ્યા વિહાર રેસિડેન્શિયલ સ્કૂલ-મુંબઈ થી પૂર્ણ કર્યું છે ત્યાર બાદ તેણે કોલેજ ના અભ્યાસ માં બેચલર ઓફ કોમર્સ માં સ્નાતક કર્યું છે.

સના સઈદ કરિયર | Sana Saeed Career

સના સઈદ એ તેની ફિલ્મી કરિયર ની શરૂઆત બાળ કલાકાર તારીખે શાહરુખ ખાન,કાજોલ અને રાની મુખર્જી ની ” કુછ કુછ હોતા હૈ ” નામની ફિલ્મી શાહરુખ ખાન ની દીકરી અંજલી નામની ભૂમિકા ભજવી તેની ફિલ્મી કરિયર ની ત્યાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ” હર દિલ જો પ્યાર કરેગા ” તેમજ ” બાદલ ” ફિલ્મ માં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયા કદમ રાખ્યા બાદ તેણે લાંબા અંતર બાદ વર્ષ 2012 માં ડિરેક્ટર કરન જોહર ની ફિલ્મ Student Of The Year થી શરૂઆત કરી ત્યાર બાદ તેણે અનેક ફિલ્મો માં તેમજ ટીવી શો માં કામ કર્યું છે.

Sana Saeed Movies

1998Kuch Kuch Hota Hai
2000Har Dil Jo Pyaar Karega
2000Badal
2002Dil Churaya Apne
2003Samay : When Time Strikes
2012Student Of the Year
2014Caught in the web
2014Fugly
2017Munna Michael
2018Social media Murder Society
2019Student of the Year 2

Sana Saeed TV Shows

2005Nach Baliye
2009Comedy Circus
2008Fear Fector : Khatron Ke Khiladi
2008-2009LO Ho Gayi Pooja iss Ghar ki
2008-2009Babul Ka Aangann Chootey Na
2013-2016Yeh Hai Aashiqui
2019MTV Pantaloons Style Super Star
2006-2022Jhalak Dikhla jaa
7th Sense

Sana Saeed Networth

Sana Saeed Networth $5 Million

Read More : Radhika Merchant Biography | રાધિકા મર્ચન્ટ નો જીવન પરિચય

Sana Saeed FAQ’s

Q. સના સઈદ કોણ છે ? Who Is Sana Saeed ?

Ans : Film & Tv Actress

Q. સના નો જન્મ ક્યારે થયો હતો ? When Was Sana Bron

Ans : 22 સપ્ટેમ્બર 1988

Q. સના સઈદ ની ઉંમર કેટલી છે ? What is the age of Sana Saeed ? How Old is Sana saeed ?

Ans : 34 year

Q. Where is Sana Saeed From ?

Ans : Mumbai

Q. સના સઈદ હાલ શું કરી રહી છે ? What is Sana Saeed Doing Now ?

Ans : ફિલ્મ તેમજ ટીવી શો માં અભિનય નું કાર્ય

Q. સના સઈદ ની ઊચાઇ કેટલી છે ? What is the height of Sana Saeed ?

Ans : 1.55 m / 5 ft 5 inch

Leave a Comment