Shivam Mavi (Cricketer) Biography | શિવમ માવી નો જીવન પરિચય

ભારતીય ક્રિકેટ ની વાત કરીએ તો આમ તો ક્રિકેટ ની ઉત્પત્તિ ઈંગ્લેન્ડ માં થઈ છે પરંતુ ભારત માં ક્રિકેટ રમવા વાળ અને ચાહક ભારત દેશ ના ખૂણે ખૂણે તેમજ દરેક ગળી ગળી માં જોવા મળે છે. એવાજ ખેલાડી જ્યારે ગળી ક્રિકેટ રમી રમી ને મેહનત કરી ભારત દેશ નું પ્રતિનિધિત્વ કરે અને ભારત ને વિજેતા બનાવે એ આપણાં આખા ભારત વર્ષ માંટે ગર્વ ની વાત કહેવાય છે. આજે આપણે એવાજ એક ઊભરતા અને મેહનત કરી પોતાના ક્રિકેટ રમવાના અવનવા ટેલેન્ટ થકી ઘરેલુ લીગ (આઇપીએલ) થકી ઉભરેલા ખેલાડી અને હાલ માં શ્રીલંકા વિરુદ્ધ રમાનાર સીરિઝ માં તેની ટીમ માં પસંદગી થઈ છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો આજે આપણે આઇપીએલ માં જે અનકેપ્ટ ખેલાડી ની સૌથી ઊચી બોલી લાગી છે એવો ખેલાડી Shivam Mavi Biography , Sivam Mavi Village Name , Shivam Mavi Education ,Cast ,Shivam Mavi Bowling Speed તેમજ તેના જીવન ને લગતી કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી આ લેખ ના માધ્યમ થી આપવામાં આવી રહી છે.

shivam mavi
Shivam Mavi

Table of Contents

શિવમ માવી નો જન્મ અને પરિવાર | Shivam Mavi Birthday & Family

શિવમ માવી નો જન્મ 26 નવેમ્બર 1998 ઉત્તર પ્રદેશ માં થયો હતો. તેના પિતાનું નામ પંકજ માવી છે જ્યારે માતા નું નામ કવિતા માવી છે. શિવમ માવી અત્યંત સાધારણ પરિવાર માંથી આવે છે શિવન ને બાળપણ થી ક્રિકેટ રમવાનો ઘણો શોખ હતો જેથી તેણે બાળપણ થી ક્રિકેટ રમવામાં વધારે સામે પસાર કરતો હતો અને તેણે બાળપણ થી ક્રિકેટ ની ટ્રેનિંગ લેવાનું ચાલુ કરી દીધું હતું . આને આજે પોતાનું મેહનત થકી આઇપીએલ તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટ માં તેના નામ ની પાસદગી થઈ છે.

નામ (Name)શિવમ માવી
જન્મતારીખ (Birthdate)26 નવેમ્બર 1998
જન્મસ્થાન (Birthplace)મેરઠ,ઉત્તર પ્રદેશ
ઉંમર (Age)24
વ્યવસાય (Profession)ક્રિકેટર
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
સ્કૂલ (School)સિટી પબ્લિક સ્કૂલ ,નોએડા ,ઉત્તર પ્રદેશ
કોલેજ (Collage)અલ ફલાહ વિશ્વવિધ્યાલય,ફરીદાબાદ
અભ્યાસ (Qualification)BBA
ગૃહનગર (Hometown)નોએડા ,ઉત્તર પ્રદેશ
વિવાહિક સ્થતિ (Marital Status)અવિવાહિત
ઊચાઇ (Height)5 ફૂટ 9 ઇંચ
વજન (Weight)60 કિલોગ્રામ
ઘરેલુ ક્રિકેટ ટીમ (Domestic Cricket team)ઉત્તર પ્રદેશ
જર્સી નંબર (Jersey Number)32

શિવમ માવી પરિવાર | Shivam Mavi Family

પિતા (Father)પંકજ માવી
માતા (Mother)કવિતા માવી
બહેન (Sister)શાલુ માવી
ભાઈ (Brother)

શિવમ માવી ની શિક્ષા | Shivam Mavi Education

શિવમ માવી એ તેની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિટી પબ્લિક સ્કૂલ નોએડા ,ઉત્તર પ્રદેશ થી કર્યું છે જ્યારે તેને તેની આગળી ની શિક્ષા ફરીદાબાદ ની અલ ફલાહ વિશ્વવિધ્યાલય BBA (Bechlar of Business Administration) નો 3 વર્ષ નો કોર્સ કર્યો છે. શિવમે BBA નો કોર્ષ કરતાં કરતાં ખેલ-રમત પણ ચાલુ રાખી હતી.

શિવમ માવી નું લગ્ન જીવન | Shivam Mavi Marriage Life

શિવમ માવી હાલ સિંગલ છે તે અવિવાહિત છે અને કોઈ સાથે અફેર ના સમાચાર નથી.

શિવમ માવી નું ઘરેલુ ક્રિકેટ કરિયર | Shivam Mavi Domestic Cricket Career

 • શિવમ માવી એ દિલ્લી ક્રિકેટ એકેડમી તરફ થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
 • શિવમ માવી નું ક્રિકેટ કરિયર તેના બાળપણ થી જ શરૂ થઈ ગયું હતું સૌ પ્રથમ તેને અંડર-14 ની ટુર્નામેંટ દિલ્લી ટીમ તરફ થી રમી હતી.
 • રાષ્ટ્રીય ખેલ માં સારું પ્રદશન કરતાં દેશ ના દિગ્ગજ કેલાડી અને હાલ ના ભારતીય ક્રિકેટ ટીમ ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એ તેની બોલિંગ થી ઘણા પ્રસન્ન થયા હતા. તે ટુર્નામેન્ટ માં શિવમ નું સારું પ્રદશન હતું જેથી તેને અંડર-19 ની મેચ રમવાનો મૌકો આપ્યો હતો
 • શિવમ ને વર્ષ 2017-2018 માં અંડર-19 ક્રિકેટ માં વિશ્વ કપ ની ટીમ પસંદગી માં તેનું નામ સામેલ કરવાંમાં આવ્યું હતું.

ફસ્ટ ક્લાસ મેચ | Shivam Mavi First Class Match

 • શિવમ માવી એ તેના ફસ્ટ ક્લાસ ક્રિકેટ ની શરૂઆત 1 નવેમ્બર 2018 એ ગોવા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ ની મેચ માં ડેબ્યૂ કર્યું હતું.
 • તે અત્યાર સુધી માં 11 મેચ માં 914 રન આપી 47 વિકેટ લઈ ચૂક્યો છે. જ્યારે બેટિંગ ની વાત કરીએ તો 11 મેચ માં 246 રન માર્યા છે જેમાં સૌથી વધારે 48 રન માર્યા છે.

લિસ્ટ-એ ક્રિકેટ કરિયર | Shivam Mavi List-A Match

 • શિવમ માવી એ લિસ્ટ-એ ક્રિકેટ કરિયર ની શરૂઆત 27 ઓગસ્ટ 2018 માં ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા ની મેચ થી ડેબ્યૂ કર્યું હતું.
 • શિવમ માવી એ વર્ષ 2018 માં લિસ્ટ-એ ની મેચ માં ડેબ્યૂ કર્યું હતું અને તેણે વિજય હજારે ની શરૂઆતી એક મેચ માં ઉત્તર પ્રદેશ વિરુદ્ધ ગુજરાત ની મેચ માં હેટ્રીક વિકેટ લઈ ને લિસ્ટ-એ માં રેકોર્ડ બનાવ્યો હતો.
 • શિવમ અત્યાર સુધી માં 36 મેચ રમી ચૂક્યો છે જેમાં તેને 59 વિકેટ લીધી છે જ્યારે તેને 36 મેચ માં 124 રન બનાવ્યા છે જેમાં તેનો સર્વાધિક સ્કોર 22 રન છે.

શિવમ માવી આઇપીએલ ટી20 કરિયર | Shivam Mavi IPL T20 Career

 • શિવમ માવી એ ટી20 કરિયર ની શરૂઆત આઇપીએલ ની મેચ થી કરી છે.
 • ત્યાર બાદ તેને વર્ષ 2018 માં ભારતીય ઘરેલુ લીગ ઇંડિયન પ્રીમિયર લીગ નબી હરાજી માં આઇપીએલ ની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ એ 3 કરોડ માં ખરીદ્યો. અને તેણે તેની પ્રથમ T20 મેચ 14 એપ્રિલ 2018 એ રમી હતી. 2018 ની સિઝન માં 9 મેચ માં 5 વિકેટ લીધી હતી.
 • વર્ષ 2019 માં ફરી KKR એ તેને 3 કરોડ માં ખરીદ્યો હતો.
 • વર્ષ 2020 માં તેને ફરી 3 કરોડ ની કિમત માં કોલકત્તા નાઈટ રાઈડર્સ એ ખરીદ્યો હતો. ટે સિઝન માં તેણે 8 મેચ રમી ને 212 રન આપી 9 વિકેટ ઝડપી હતી.
 • વર્ષ 2021 માં ફરી એક વાર કોલકત્તા નાઈટ રાઈડર્સ એ શિવમ પર વિશ્વાસ મૂકી 3 કરોડ ખરીદ્યો હતો અને 2021 ની આઇપીએલ સિઝન દરમિયાન તેણે 9 મેચ રમી જેમાં 233 રન આપી 11 વિકેટ લધી હતી.
 • વર્ષ 2022 ની આઇપીએલ સિઝન પણ KKR એ શિવમ માવી ને હરાજી માં ભરી રસાકસી થી 7.25 કરોડ માં ખરીદ્યો જેમાં 6 મેચ રમી 227 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
 • વર્ષ 2023 ની આઇપીએલ હરાજીમાં ગયા વર્ષ ની આઇપીએલ વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ એ શુભમ માવી ને 6 કરોડ ની ઊચી કિમત માં ખરીદ્યો છે.

શિવમ માવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર | Shivam Mavi International Cricket Career

શિવમ માવી ની આંતરરાષ્ટ્રીય કરિયર ની શરૂઆત વર્ષ 2023 શ્રીલંકા વિરુદ્ધ 3 જાન્યુઆરી 2023 એ ડેબ્યૂ કર્યું. શિવમ માવી એ તેની આ પ્રથમ મેચ માં 4 વિકેટ લીધી છે. જેમાં તેણે શ્રીલંકા ના ખેલાડી પથુમ નીસ્સાનકા ,ધંજયા ડી સિલ્વા , વનિંદુ હસરંગા ,મહીશ તીક્ષણા ખેલાડી ની વિકેટ લીધી છે.

શિવમ માવી નેટવર્થ | Shivam Mavi Networth

Shivam Mavi Networth23 Cr (Indian Rupees)

Read More : Tanmay Agarwal Profile & Biography | તન્મય અગ્રવાલ નો જીવન પરિચય

Shivam Mavi FAQ’s

Q. શિવમ માવી નો જન્મ કયા અને ક્યારે થયો હતો ?

Ans : 26 નવેમ્બર 1998 – Meerath (UP)

Q. શિવમ માવી કયા નો રહેવાસી છે ? Where is Shivam mavi From ?

Ans : મેરઠ,ઉત્તર પ્રદેશ

Q. શિવમ માવી ની ઉંમર કેટલી છે ? What is the Age of Shivam Mavi ?

Ans : 24 Year

Q. Shivam Mavi Village Name શું છે ?

Ans : સીના ગામ (Seena Village ,Meerath)

Q. શિવમ માવી ની ઊચાઇ કેટલી છે ? How Tall is Shivam Mavi ?

Ans : 5 Ft 9 inch

Q. Shivam Mavi bowling Speed કેટલી છે ?

Ans : 140 KMPH

Q. Shivam Mavi Wife કોણ છે ?

Ans : Unmarried

Q. Shivam Mavi Education કેટલું મેળવ્યું છે ?

Ans : BBA (Bechlar of Business Administration)

5 thoughts on “Shivam Mavi (Cricketer) Biography | શિવમ માવી નો જીવન પરિચય”

 1. Generally I don’t read article on blogs, but I would like to say that this write-up very forced me to try and do so! Your writing style has been amazed me. Thanks, quite nice post.

  Reply
 2. I like what you guys are up too. Such clever work and reporting! Keep up the excellent works guys I抳e incorporated you guys to my blogroll. I think it will improve the value of my website 🙂

  Reply

Leave a Comment