સંજુ સેમસન નો જીવન પરિચય | Sanju Semson Biography in Gujarati

 Sanju Semson Career :  ભારતીય ક્રિકેટ માં આમ તો ઘણા બધા ખેલાડીઓ છે પરતું ભારત માં ઓછી ઉંમર માં રેકોર્ડ બનાવવા વાળા  ખેલાડીઓ છે. તેમથી સંજુ સેમસન પણ એક ખેલાડી છે. સંજુ સેમસન નો જન્મ તિરુઅનંતપુરમ કેરળ માં થયો હતો. અને તેણે તેની આટલી ઉંમર ઘણી બધી ઉપલબ્ધીઓ હાસિલ કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

sanju semson નો જન્મ 11 નવેમ્બર 1994  ના દિને થયો હતો.તેના પિતા સેમસન વિશ્વનાથ દિલ્લી પોલીસ માં કોન્સ્ટેબલ હતા તેના માતા નું નામ લીજી છે.તેણે તેની શિક્ષા જોસેફ હાયર સેકેન્ડરી સ્કૂલ તિરુઅનંતપુરમ  માં પૂરી કરી હતી. તે એક વિકેટકીપર અને બેટ્સમેન છે. તે તિરુઅનંતપુરમ કેરળ નો નિવાસી છે. તે કેરળ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. અને તે આઇપીએલ તેમજ ચેલેન્જર્સ લીગ ટી 20 માં અર્ધસતક લગાવવા વાળો સૌથી ઓછી ઉંમર નો ખેલાડી છે. સંજુ સેમસન નું નામ આમ તો સંજુ વિશ્વનાથ સેમસન છે પરતું તેણે સંજુ સેમસન થી લોકો ઓળખે છે.

sanju semson જીવન પરિચય | Sanju Semson Biography in Gujarati

નામસંજુ સેમસન 
જન્મ11 નવેમ્બર 1994 
જન્મ સ્થાનતિરુઅનંતપુરમ,કેરળ
પિતાનું નામવિશ્વનાથ સેમસન
માતાનું નામલીજી સેમસન
પત્ની નું નામચારુથલા 
લગ્ન તારીખ22 ડિસેમ્બર 2018
શિક્ષાB.A
ધર્મહિન્દુ 
ઊચાઇ5 ફૂટ 7 ઇંચ 
બેટિંગજમણી બાજુ 
ભૂમિકાવિકેટકીપર 
જર્સી ન

sanju semson નું ઘરેલુ ક્રિકેટ કરિયર  | Sanju Semson Domestic Cricket Career 

 • સંજુ સેમસન એ 3 નવેમ્બર 2011 માં રણજી ટ્રોફી કેરળ તરફ થી રમત ડેબ્યૂ કર્યું હતું અને 2015-16 ના સિઝન દરમિયાન સંજુ સેમસન ને કેરળ ટીમ નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 
 • 12 ઓકટોબર 2019 માં કેરળ અને ગોવા ની વચ્ચે 2019-20 વિજય હઝારે ટ્રોફી માં લિસ્ટ ક્રિકેટ માં સૌથી ઝડપી 129 બોલ માં 212 રન બનાવી ડબલ સતક લગાવવા વાળો ખેલાડી હતો. 

sanju semson ઇન્ટરનેશનલ કરિયર  | Sanju Semson International Cricket Career 

 • sanju semson નું સારું પ્રદશન ના કારણે તેને 2014 માં ઈંગ્લેન્ડ ના સફર માટે બેકઅપ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 
 • ત્યાર બાદ સંજુ સેમસન ને 2015 માં ઝીમબાવે ના વિરુદ્ધ અંબાતી રાયડુ ની જગ્યા એ બોલાવવામાં આવ્યો હતો. પરતું તેને પ્લેઇંગ 11 માં જગ્યા મળી ન હતી. પરતું સંજુ સેમસન ને ઝીમબાવે વિરુદ્ધ ની ટી 20 મેચ પ્લેઇંગ 11 માં મોકો મળ્યો હતો. 
 • 2020 માં તેને ન્યુઝીલેન્ડ ના વિરુદ્ધ ટી 20 માં પસંદગી કરવાંમાં આવી હતી અને પ્લેઇંગ 11 માં પણ જગ્યા આપવામાં આવી હતી. 

sanju semson નો આઇપીએલ કરિયર  | Sanju Semson IPL Cricket Career 

 • સંજુ સેમસન 2012 ની સિઝન દરમિયાન કોલકત્તા નાઇટ રાઈડર્સ નો હિસ્સો હતો,પણ ત્યારે સંજુ સેમસન એ એક પણ મેચ રમી નહતી. 
 • સંજુ સેમસન જ્યારે 19 વર્ષ નો હતો ત્યારે તે આઇપીએલ ટીમ રાજસ્થાન રોયલ માટે 10 લાખ માં રમ્યો હતો. પરતું ત્યારે તેનું પ્રદશન સારું રહેવાના કારણે તેણે પાછો 4 કરોડ માં  રિટર્ન કર્યો હતો. 
 • તેનું સારું પ્રદશન કારણે તેણે પાછો રાજસ્થાન એ લીધો હતો અને ત્યારે વિકેટકીપર યાજ્ઞિક ઇજા ને કારણે બહાર થયો હતો ત્યારે તેણે મેચ માં ડેબ્યૂ કર્યું હતું અને સંજુ સેમસન ને સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી નો પુરસ્કાર મળ્યો હતો. 
 • સંજુ સેમસન ને રાજસ્થાનએ 2014-2015 ની સિઝન માટે રિટર્ન કર્યો હતો. સંજુ સેમસન ને 2016 માં દિલ્લી કેપિટલ 4.2 કરોડ માં ખરીદ્યો હતો . 
 • સંજુ સેમસન એ 2017 માં રાઇજિંગ પૂણે સુપરજાઈન્ટસ ના વિરુદ્ધ સતક બનાવ્યો હતો. 
 • આઇપીએલ 2018 માં સંજુ સેમસન ને ખેલાડીઓ ની હરાજી દરમિયાન રાજસ્થાન રોયલે પાછો તેને 8 કરોડમાં  ખરીદ્યો હતો. 
 • આઇપીએલ 2019 માં સંજુ સેમસન એ હૈદરાબાદ ના વિરુદ્ધ 55 બોલ માં અણનમ 102 માં બીજો સતક લગાવ્યો હતો. 

FAQ

Q.સંજુ સેમસન નો જન્મ ક્યારે થયો હતો ?

Ans :11 નવેમ્બર 1994 

Q.સંજુ સેમસન નો જન્મ કયા થયો હતો ?

Ans :તિરુઅનંતપુરમ,કેરળ

Q.સંજુ સેમસન ના પિતા નું નામ શું છે ?

Ans :વિશ્વનાથ સેમસન 

Q.સંજુ સેમસન નો ધર્મ કયો છે ?

Ans :ઈસાઈ ધર્મ 

Q.સંજુ સેમસન ની પત્ની નું નામ શું છે ?

Ans :ચારુથલા 

Q.સંજુ સેમસન ના લગ્ન ક્યારે થયા હતા ?

Ans :22 ડિસેમ્બર 2018

Leave a Comment