SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ ની બમ્પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી

SMC Recruitment 2023 :જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સુરત મહાનગર પાલિકામાં એપ્રેન્ટિસની વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સુરત મહાનગર પાલિકા દ્વારા બહાર પાડેલ SMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

SMC Recruitment 2023
SMC Recruitment 2023

SMC Job Recruitment 2023 | સુરત મહાનગરપાલિકા ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસુરત મહાનગર પાલિકા – SMC
પોસ્ટ નામએપ્રેન્ટિસ વિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ23 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓકટોબર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ | SMC Recruitment 2023 Post Name

સુરત મહાનગર પાલિકા – SMC દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ બાયોમેડીકલ ઇજનેર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  1. ઇલેક્ટ્રિશિયન/વાયરમેન
  2. ફિટર
  3. ડ્રાફટમેન્ટ
  4. સર્વેયર
  5. મિકેનિકલ (મોટર વ્હીકલ)
  6. મેકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ
  7. મેકેનિક ડીઝલ
  8. હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
  9. કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ
  10. મેડિકલ લેબ ટેક્નિશિયન (પેથોલોજી)
  11. એકાઉન્ટ એક્ઝિક્યુટિવ
  12. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર
  13. માઇક્રો ફાયનાન્સ એક્ઝિક્યુટિવ

કુલ જગ્યા | SMC Vacancy 2023

આ ભરતી માં એપ્રેન્ટિસ વિવિધ જગ્યા પર કુલ 1000 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

પોસ્ટનું નામ જગ્યા
ઇલેક્ટ્રિશિયન/વાયરમેન 80
ફિટર20
ડ્રાફટમેન્ટ 20
સર્વેયર20
મિકેનિકલ (મોટર વ્હીકલ)05
મેકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ 05
મેકેનિક ડીઝલ 10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર 150
કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ 180
મેડિકલ લેબ ટેક્નિશિયન (પેથોલોજી)10
એકાઉન્ટ એક્ઝિક્યુટિવ 200
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર 200
માઇક્રો ફાયનાન્સ એક્ઝિક્યુટિવ 100

શૈક્ષણિક લાયકાત | SMC Recruitment 2023 Qualification

SMC ની આ ભરતી માં એપ્રેન્ટિસ વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાત 12 પાસ/આઇટીઆઇ/બીએ/બીએસસી/બીકોમ હોવું જરૂરી છે.

વયમર્યાદા | SMC Recruitment 2023 Age Limit

SMC – સુરત મહાનગર પાલિકા ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી ઓછી હોવી જોઈએ નહીં, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | SMC Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક સ્ટાઇપેન્ડ ની વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

પોસ્ટનું નામ જગ્યા
ઇલેક્ટ્રિશિયન/વાયરમેન રૂ.8050/-
ફિટરરૂ.8050/-
ડ્રાફટમેન્ટ રૂ.8050/-
સર્વેયરરૂ.8050/-
મિકેનિકલ (મોટર વ્હીકલ)રૂ.8050/-
મેકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ રૂ.8050/-
મેકેનિક ડીઝલ રૂ.7700/-
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર રૂ.7700/-
કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પોગ્રામિંગ આસિસ્ટન્ટ રૂ.7700/-
મેડિકલ લેબ ટેક્નિશિયન (પેથોલોજી)રૂ.9000/-
એકાઉન્ટ એક્ઝિક્યુટિવ રૂ.9000/-
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.9000/-
માઇક્રો ફાયનાન્સ એક્ઝિક્યુટિવ રૂ.9000/-

પસંદગી પક્રિયાં | SMC Recruitment 2023 Selection Process

સુરત મહાનગર પાલિકા – SMC ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખ | SMC Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત23 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓકટોબર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SMC Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

SMC Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
એપ્રેન્ટિસ પોર્ટલઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply SMC Recruitment 2023

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • સૌ પ્રથમ https://www.apprenticeshipindia.gov.in/ પર રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

2 thoughts on “SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ ની બમ્પર ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment