SPMCIL Recruitment : સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં વિવિધ પદો પર ભરતી,પગાર 90000 થી વધુ

SPMCIL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા બહાર પાડેલ SPMCIL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

SPMCIL Recruitment 2023

SPMCIL Career | SPMCIL Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાસિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટ નામ વિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ19 ઓકટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 નવેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttps://www.spmcil.com/

પોસ્ટનું નામ | SPMCIL Recruitment 2023 Post Name

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ -SPMCIL દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ બાયોમેડીકલ ઇજનેર જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

  • સુપરવાઇઝર(તકનીકી કામગીરી -પ્રિન્ટીંગ)
  • સુપરવાઇઝર (અધિકારીભાષા)
  • કલાકાર (ગ્રાફિક ડિઝાઇન)
  • સચિવાલય સહાયક
  • જુનિયર ટેકનિશિયન (વર્કશોપ ઇલેક્ટ્રિકલ)
  • જુનિયર ટેકનિશિયન (વર્કશોપ મશીનિસ્ટ)
  • ટેકનિશિયન (વર્કશોપફિટર)
  • જુનિયર ટેકનિશિયન (વર્કશોપ ઈલેક્ટ્રોનિક્સ)
  • ટેકનિશિયન (વર્કશોપ એરકન્ડીશનીંગ)
  • જુનિયર ટેકનિશિયન (પ્રિંટિંગ/નિયંત્રણ)

કુલ જગ્યા | SPMCIL Vacancy 2023

આ ભરતી માં વિવિધ જગ્યા પર કુલ 117 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત માં આપવામાં આપેલ છે.

સુપરવાઇઝર03
સહાયક01
કલાકાર 01
જુનિયર ટેકનિશિયન112

શૈક્ષણિક લાયકાત | SPMCIL Recruitment 2023 Qualification

SPMCIL ની આ ભરતી માં વિવિધ જગ્યા માટે ઉમેદવારની લાયકાતમાં 12 પાસ/આઇટીઆઇ/બીએ/ડિપ્લોમા/માસ્ટર ડિગ્રી કરેલ હોવું જરૂરી છે.

પગાર ધોરણ | SPMCIL Recruitment 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક સ્ટાઇપેન્ડ ની વિગત નીચે કોષ્ટક માં આપવામાં આવેલ છે.

સુપરવાઇઝરરૂ.27,600-95,910/-
સહાયકરૂ.23,910-85,570/-
કલાકારરૂ.23,910-85,570/-
જુનિયર ટેકનિશિયનરૂ.18,780-67,390/-

વયમર્યાદા | SPMCIL Recruitment 2023 Age Limit

SPMCIL ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી ઓછી હોવી જોઈએ નહીં, તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

સુપરવાઇઝરવધુમાં વધુ 30 વર્ષ
સહાયકવધુમાં વધુ 28 વર્ષ
કલાકારવધુમાં વધુ 25 વર્ષ
જુનિયર ટેકનિશિયનવધુમાં વધુ 25 વર્ષ

પસંદગી પક્રિયાં | SPMCIL Recruitment 2023 Selection Process

SPMCIL ની આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇંટરવ્યૂ ના માધ્યમથી કરવા માં આવશે, જેની તારીખ તમને ઓનલાઇન અરજી કર્યા બાદ આપવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇંટરવ્યૂ
  • દસ્તવેજ ચકાસણી

મહત્ત્વની તારીખ | SPMCIL Recruitment 2023 Apply online

ફોર્મ ભરવાની શરૂઆત19 ઓકટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | SPMCIL Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (લાયકાત પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • એલસી
  • અન્ય વિગત

SPMCIL Recruitment 2023 ભરતી માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ? | How to Apply SPMCIL Recruitment 2023

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://cnpnashik.spmcil.com/ પર જાઓ.
  • ત્યાર બાદ New Registration બટન પર ક્લિક કરો અને સંપૂર્ણ વિગર ભરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.
નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :

#SPMCIL Recruitment 2023
#SPMCIL Recruitment Latest Openings
#SPMCIL Recruitment Process
#SPMCIL Recruitment Eligibility Criteria
#SPMCIL Recruitment Exam Syllabus
#SPMCIL Recruitment Exam Preparation Tips
#SPMCIL Recruitment Apply Online

1 thought on “SPMCIL Recruitment : સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ માં વિવિધ પદો પર ભરતી,પગાર 90000 થી વધુ”

Leave a Comment