Tanmay Agarwal Profile & Biography | તન્મય અગ્રવાલ નો જીવન પરિચય

આજે આપણે ભારતીય ક્રિકેટર Tanmay Agarwal Profile & Biography ની મદદ થી તન્મય અગ્રવાલ ના જીવન કેટલીક મહત્ત્વ ની કળીઓ વિષે ની ચર્ચા કરીશું Tanmay Agarwal Biography તેમજ Tanmay Agarwal Cricket Career,Tanmay Agarwal Education , Tanmay Agarwal Achivements અને Tanmay Agarawal Personal Life વિષે ની માહિતી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Tanmay Agarwal
Tanmay Agarwal Image

તન્મય અગ્રવાલ જીવન પરિચય | Tanmay Agarwal Biography

જન્મ અને પરિવાર | Birth & Family

તન્મય આગર્વક નો જન્મ 3 મે 1995 ના રોજ હિન્દુ મારવાડી પરિવાર માં તેલંગાણા- હૈદરાબાદ માં થયો હતો તન્મય ના પિતાનું નામ ધર્મચંદ્ર છે અને તેનો પરિવાર એક સામાન્ય પરિવાર છે.

નામ (Name)તન્મય ધર્મચંદ્ર અગ્રવાલ
જન્મતારીખ (Birthdate)03 મે 1995
જન્મસ્થાન (Birthplace)હૈદરાબાદ
ઉંમર (Age)27 વર્ષ
વ્યવસાય (Profession)ક્રિકેટર
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ધર્મ (Religion)હિન્દુ
સ્કૂલ (School)ઓલ સેન્ટસ હાઇ સ્કૂલ-હૈદરાબાદ
કોલેજ (Collage)સેંટ મેરી કોલેજ,યુસુફગુંડા, હૈદરાબાદ
અભ્યાસ (Education)સ્નાતક
ગૃહનગર (Hometown)તેલંગાણા-હૈદરાબાદ
વિવાહિક સ્થતિ (Marital Status)વિવાહિત
ઊચાઇ (Height)5 ફૂટ 8 ઇંચ
વજન (Weight)65 કિલોગ્રામ
ઘરેલુ ટીમ (Domestic Team)હૈદરાબાદ
જર્સી નંબર (Jersey No)11 (ઘરેલુ ટીમ માં )

તન્મય અગ્રવાલ | Tanmay Agarwal family

પિતાનું નામ (Father Name)ધર્મચંદ્ર અગ્રવાલ
માતાનું નામ (Mother Name)ખબર નથી
ભાઈનું નામ (Brother Name)ખબર નથી
બહેનનું નામ (Sister Name)ખબર નથી

તન્મય અગ્રવાલ શિક્ષા | Tanmay Agarwal Education

Tanmay Agarwal Education ની વાત કરીએ તો તેણે તેની પ્રાથમિક શિક્ષા તેલંગાણા થી પૂરી કરી છે. ત્યાર બાદ તેણે તેની ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હૈદરાબાદ થી પૂરી કરી છે. ઉચ્ચતર માધ્યમિક નો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેણે કોલેજ નો અભ્યાસ સેંટ મેરી કોલેજ યુસુફગુંડા હૈદરાબાદ થી પૂરી કરી છે.

તન્મય અગ્રવાલ ક્રિકેટ કરિયર | Tanmay Agarwal Cricket Career,Stats

તન્મય અગ્રવાલ એ તેની ક્રિકેટ કરિયર ની શરૂઆત તેની કોલેજ માંથી કરી હતી. તેને કોલેજ ના સમય થી ક્રિકેટમાં ઘણી રુચિ હતી એટલા માંટે હમેશા ક્રિકેટ રમવામાં તત્પર રહેતો હતો અને તે ક્રિકેટ સ્કિલ ને સુધારવામાં ઘણી મેહનત કરતો હતો.તન્મય અગ્રવાલ બેટિંગ તેમજ બોલિંગ બંને કરે છે. તન્મય અગ્રવાલ અંડર-14,અંડર-16,અંડર-19,અંડર-22,અંડર-25 ની ઉંમર સીમિત ટુર્નામેંટ માં હૈદરાબાદ તરફ રમી ચૂક્યો છે.

ફર્સ્ટ ક્લાસ મેચ | First Class Matche

તન્મય અગ્રવાલએ ફિસ્ટ ક્લાસ મેચ માં 14 ડિસેંબત 2014 માં ડેબ્યૂ કર્યું હતું અને તેને તેની ફર્સ્ટ ક્લાસ ની પ્રથમ મેચ અને પ્રથમ ઇનિંગ્સ માં 40.90 ની સ્ટ્રાઈક રેટ સાથે 330 બોલ માં 135 રન બનાવ્યા હતા જેમાં તેને 15 ચોગ્ગા માર્યા હતા.

તે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માં 46 મેચ રમી ચૂક્યો છે જેમાં તેના રન 2924 છે. અને તેનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું હાલ ચાલુ જ છે

લિસ્ટ-એ મેચ | List – A Match

તન્મય અગ્રવાલએ લિસ્ટ-એ મેચ નું શરૂઆત અને પ્રથમ મેચ 11 નવેમ્બર 2014 માં રમીડેબ્યૂ કર્યું હતું.આ મેચ માં તેણે 110.56 ની સ્ટ્રાઈક રેટ સાથે 123 બોલ માં 136 રન માર્યા હતા જેમાં 13 ચોગ્ગા અને 4 સિક્સ ફટકાર્યા હતા.

તે લિસ્ટ-એ ની મેચ 46 રમી ચૂક્યો છે જેમાં તેને 1884 રણ્મ બનાવ્યા છે અને તેનું લિસ્ટ-એ ક્રિકેટ રમવાનું હાલ ચાલુ જ છે

T20 મેચ | T20 Match

તન્મય અગ્રવાલએ ટી20 મેચ માં ડેબ્યૂ 25 માર્ચ 2015 માં કર્યું હતું. તેની પ્રથમ મેચ તમિલનાડુ vs હૈદરાબાદ ની વિરુદ્ધ હતી. તેણે હૈદરાબાદ તરફ થી રમતા તેને આ મેચ માં ઇનનિંગ રમવાનો મોકો ના આવ્યો હતો.

તે ટી20 માં 59 મેચ રમી 1616 રન બનાવ્યા છે પરતું હજુ રન માં વધારો થશે હજુ તેનું ક્રિકેટ કરિયર ની શરૂઆત થઈ છે.

IPL T20 મેચ |IPL T20 Metch

તન્મય અગ્રવાલ ને આઇપીએલ ની સિઝન 2017 માં હૈદરાબાદ ની ટીમે 10 લાખ માં ખરીદ્યો હતો. તે સિઝન માં તેણે 162.33 ની સ્ટ્રાઈક રેટ સાથે 250 રન બનાવ્યા હતા.

ત્યાર બાદ વર્ષ 2018 માં પણ હૈદરાબાદ ની ટીમે 20 લાખ ની કિમતમાં તેને ખરીદ્યો હતો. અને આ સિઝન દરમિયાન તેણે 5 મેચ માં 145 થી વધારે ની સ્ટ્રાઈક રેટ સાથે 151 રન બનાવ્યા હતા.

Tanmay Agarwal FAQ’s

Q. તન્મય અગ્રવાલ કોણ છે ? Who is Tanmay Agarwal ?

Ans : Indian Cricketer

Q. તન્મય અગ્રવાલ નો જન્મ ક્યારે થયો હતો ? When Was Tanmay Agarwal Bron ?

Ans : 03 May 1995- Haidrabad – Aandhra Prdesh

Q. તન્મય અગ્રવાલ ની પત્ની કોણ છે ? Tanmay Agarwal Wife

Ans : Nitisha Jalan Agarwal

1 thought on “Tanmay Agarwal Profile & Biography | તન્મય અગ્રવાલ નો જીવન પરિચય”

Leave a Comment