VNSGU Recruitment 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં ક્લાર્ક તેમજ પટાવાળા ભરતી ની જાહેરાત,17 ઓગસ્ટ અંતિમ તારીખ

VNSGU Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં ક્લાર્ક તેમજ પટાવાળા ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડે VNSGU Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

VNSGU Recruitment 2023
ભરતી કરનાર સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટ નામક્લાર્ક તેમજ પટાવાળા
અરજી કરવાની શરૂઆત05 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ05 જુલાઈ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
VNSGU Official websitehttps://www.vnsgu.ac.in/

પોસ્ટનું નામ | VNSGU Recruitment 2023 Post Name

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ Executive જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા |VNSGU Recruitment 2023 Vacancy

આ ભરતી માં ક્લાર્ક તેમજ પટવાળાની ભરતી થવાની છે કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે,જેની જાહેરાત માં કોઈ બાબત દર્શાવવામાં આવેલ નથી.

શૈક્ષણિક લાયકાત | VNSGU Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં પટવાળાની અરજી કરનાર ઉમેદવાર લાયકાત 10 પાસ ધરાવતો હોવો જરૂરી છે.જ્યારે ક્લાર્ક ની ભરતી માં અરજી કરનાર ઉમેદવારે કોમર્સ/સાયન્સ/આર્ટસ માં સ્નાતક કરેલ હોવું જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી લેવું.

પસંદગી પક્રિયાં | VNSGU Recruitment 2023 Selection Process

આ VNSGU Recruitment 2023 પટાવાળાની ભરતી માં નિયત તારીખે ઉમેદવાર ની ઇંટરવ્યૂ લેવામાં આવશે. તેમજ ક્લાર્ક ની ભરતી માં ઉમેદવાર નો પરીક્ષા અને ઇંટરવ્યૂ લેવામાં આવશે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Indian Post Recruitment 2023 Important Date

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ભરતીની જાહેરાત 05 ઑગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ05 ઑગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (VNSGU Recruitment 2023 Last Date)17 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | VNSGU Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • સૌ પ્રથમ https://www.vnsgu.ac.in/ ની વેબસાઇટ પર જઈ ભરતી જાહેરાત વાંચી ભરતીની માહિતી મેળવો
  • રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આઈડી પાસવોર્ડ વડે લૉગિન કરો.
  • ત્યાર બાદ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત ભરી રજિસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ કરો.
  • ત્યાર બાદ અરજી માટે ની સંપૂર્ણ વિગત ભરી અને સબમિટ કરો.
  • અરજી ફીની ચુકવણી કરો.
  • અરજી કરેલ નંબર નોંધણી અથવા અરજી ની પ્રિન્ટ કાઢો.

2 thoughts on “VNSGU Recruitment 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં ક્લાર્ક તેમજ પટાવાળા ભરતી ની જાહેરાત,17 ઓગસ્ટ અંતિમ તારીખ”

Leave a Comment