10th Pass ITI Railway Recruitment : ભારતીય રેલવે માં 10 પાસ આઇટીઆઇ પાસ માટે 1104 જગ્યા પર ભરતી

10th Pass ITI Railway Recruitment : જો તમે 10 પાસ અથવા ITI પાસ છો અને તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય રેલવેમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ભારતીય રેલવે દ્વારા બહાર પાડે Indian Railway Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Indian Railway Recruitment
Indian Railway Recruitment

10th Pass ITI Pass Railway Recruitment 2023 | Railway Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય રેલવે
પોસ્ટ નામવિવિધ
અરજી કરવાની શરૂઆત03 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ 03 જુલાઈ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://ner.indianrailway.gov.in/

પોસ્ટનું નામ

Indian Railway દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 1104 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

મિકેનિકલ વર્કશોપ562
સિંગલ વર્કશોપ63
બ્રિજ વર્કશોપ 35
ડીઝલ શેડ 150
કેરેજ અને વેગન 255

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ કોઈ પણ સરકાર માન્ય શાળા,આઇટીઆઇ સંસ્થા માંથી 10પાસ/12 પાસ તેમજ આઇટીઆઇ પાસ કરેલ હોવું જોઈએ,લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી.

પસંદગી પક્રિયાં

આ ભારતીય રેલવેની ભરતી માં ઉમેદવાર ની પસંદગી મેરીટ આધારિત કરવામાં આવશે.

પગાર ધોરણ

Indian railway apprentice recruitment 2023 માં પસંદગી પામનાર ઉમેદવાર ને એપ્રેટિસ કાયદા મુજબ અલગ અલગ લાયકાત અનુસાર પગાર ની ચુકવણી કરવામાં આવશે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ

ભારતીય રેલેવે ની જાહેરાત 3 જુલાઈ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ મહત્ત્વની લિન્ક માં આપેલી લિન્ક પર ક્લિક કરી સત્તાવાર વેબસાઇટ પર જાઓ. (https://ner.indianrailway.gov.in/)
  • હવે Apprentice Apply Online પર ક્લિક કરી અરજી ની સંપૂર્ણ વિગત ભરો.
  • ત્યાર બાદ અરજી ફી ની ચુકવણી કરો.
  • ફોર્મ જરૂરી માંગ્યા મુજબ વિગત અને આપેલ સૂચના મુજબ અરજી કરતાં સંપૂર્ણ અરજી સબમિટ થઈ જશે.
  • છેલ્લે અરજી ની પ્રિન્ટ કાઢો.

આ પણ વાંચો :

VMC Recruitment 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત

EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 4062 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી

2 thoughts on “10th Pass ITI Railway Recruitment : ભારતીય રેલવે માં 10 પાસ આઇટીઆઇ પાસ માટે 1104 જગ્યા પર ભરતી”

Leave a Comment