World Grandparents day 2023 : ક્યારે મનાવે છે ગ્રેન્ડપેરેન્ટ્સ ડે, ઇતિહાસ અને મહત્ત્વ સાથે જાણો આ દિવસ ની પૂરું જાણકારી

 Grandparents day 2023 : પારિવારિક જીવન સબંધ ને સાથે મળી એકબદ્ધ કરવા માટે નો આ દિવસ છે કુટુંબ ના સભ્યો એક સાથે સમય વિતાવી જીવન નો આનંદ માણવાનો અવસર છે.તો ચાલો જાણીએ Grandparents day નો શું છે ઇતિહાસ અને મહત્ત્વ. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Grandparents day એ મજૂર દિવસ (labour day) પછી ના પેહલા રવિવારે માનવવામાં આવે છે આ વર્ષે Grandparents day 10 સપ્ટેમ્બર 2023 ના દિવસે મનાવવામાં આવશે જેવી રીતે આખા વિશ્વ માં mother day તેમજ father day ની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે દાદા દાદી દિવસ ની પણ ઉજવણી કરી આ દિવસ નું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ દિવસ માં દાદા દાદી ને પોતાના સંતાનો પ્રત્યે ની લાગણી અને ફેમિલી(femily) નો સાથ મળી ને ઉજવવાનો આ એક અવસર છે. આ દિવસ ના લીધે છોકરા ઓમાં દાદા દાદી પ્રત્યે મન સમ્માન પણ વધે છે અને તેની આગળ ની જિંદગી સુખમય રીતે વિતાવી શકે છે. 

Grandparents day
Grandparents day

Grandparents day 2023 ક્યારે છે ? When is Grandparents day in india 2023

10 સપ્ટેમ્બર 2023 ના રોજ છે. 

2023 Grandparents day નો ઇતિહાસ | Grandparents day history 

દાદા દાદી-Grandparents day દિવસ નો ઇતિહાસ એ છે કે 1970 માં મેરિયન મેકકવાડે એ દાદા દાદી માટે એક વિશેષ દિવસ હોવા જોઈએ એની માન્યતા સાથે તેણે એક વિશેષ દિવસ સ્થાપના માટે એક અભિયાન શરૂ કર્યું. તેના આ પ્રયાસ પછી આ વાત નાગરિકો,વેપારીઓ,રાજનેતિક નેતાઓ સુધી પોહચી અને  દાદા દાદી દિવસ માટે એક વિશેષ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું. 

Grandparents day 2023 નું મહત્ત્વ | Grandparents day importance 

દાદા દાદી(Grandparents) તેમના જીવન વિતાવવાનો પળ એ તેમના નાતી-પોતા સાથે રહી જીવનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે  દાદા-દાદી (Grandparents) તેમજ નાતી-પોતા બંને એક બીજા સાથે રહે છે તો તેઓ ને ખુશી ઓ માં વધારો થાય છે, તેઓ કોઈ પણ  પ્રકાર ના કાર્ય માંથી છૂટ થઈ જાય છે પરતું તેમના વૃદ્ધ અવસ્થામાં તેઓ જીવન નો આનંદ લઈ શકતા નથી એટલા માટે તેઓ તેમના નાતી પોતા સાથે રમવાનું અને સાથે સમય વિતાવવાનું ઘણું પસંદ હોય છે

 બાળકો ને પણ નાની ઉમર દાદા-દાદી (Grandparents) સાથે રહેવાનું અને રમવાની ઘણું પસંદ હોય છે. માતા પિતા બધા જ સમયે પોતાના સંતાન સાથે રહી નથી શકતા એટલા માટે તે સમયે  દાદા-દાદી (Grandparents) ઘણી મોટી ભૂમિકા ભજવે છે તેમજ તેઓ પોતાના જીવન અનુભવો આધારિત જીવન નું મહત્ત્વ સમજાવે છે તે તેમના જીવન માં ઘણું પ્રભાવિત કરી જાય છે. 

દાદા દાદી Grandparents પાસે કોઈ પણ દુવિધાનું નિરાકરણ હોય છે કારણે કે તેમના જીવન 80,90 વર્ષ નો અનુભવ અને કેટલાય લોકો ને તેઓ મળ્યા હોય વાતચીત કરી હોય તે આધારિત કોઈ પણ શબ્દ કહે છે 

2023 Grandparents day ક્યારે મનાવવામાં આવે છે ?

Grandparents day દર વર્ષે મજૂર દિવસ પછીના પેહલા રવિવારે મનાવવામાં આવે છે. 

Leave a Comment