યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 : 10 પાસ, ITI પાસ માટે નીકળી 5458 જગ્યા ની બપ્પર ભરતી

Yantra india Limited Recruitment 2023 : જો તમે હાલ 10 પાસ તેમજ ITI પાસ કરેલ છે અને તમે નોકરી ની શોધ માં છો,તો યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં તમમારા માટે 5458 જગ્યા ની બમ્પર ભરતી ની જાહેરાત કરી દીધી છે.આ જાહેરાત માં ITI માટે 3000 થી વધુ ની ભરતી યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 કરવા જઈ રહ્યું છે જ્યારે 1500 થી નોન iti ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, જો તમે યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં અરજી કરવા માંગતા હોય તો આ લેખ ના માધ્યમ થી તમામ બાબતો અંગે ચર્ચા કરીશું.યંત્ર ઈન્ડિયા લિમિટેડ એપ્રેન્ટિસ ભરતી 2023 માટે 1 માર્ચ 2023 થી લઈ 30 માર્ચ 2023 સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 અવલોકન | Yantra india Limited Recruitment 2023 Overview

ભરતી કરનાર સંસ્થા યંત્ર ઈન્ડિયા લિમિટેડ (YIL)
જગ્યા નું નામ Apprentice
જગ્યાની સંખ્યા 5450
અરજી કરવાની પદ્ધતિ Online
Official Website www.yantraindia.co.in
Yantra india Limited Recruitment 2023

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 વય મર્યાદા | Age Limit

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં વય મર્યાદા લઘુત્તમ 15 વર્ષ ની રાખવામાં આવી છે જયારે મહત્તમ 24 વર્ષ ની વય રાખવામાં આવી છે. આ ભરતી માં આર્થિક રીતે અનામત ધરાવતા ઉમેદવાર ને અનામત આધારિત સરકારી નિયમ અનુસાર વય છૂટ છાંટ આપવામાં આવશે .

Also Check : ITBP કોન્સ્ટેબલ ભરતી 2023

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 શૈક્ષણિક લાયકાત | Education Qualification

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માં માં iti પાસ અને 10 પાસ ની ભરતી પક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

નોન ITI કેટેગરી માટે

કોઈ પણ માધ્યમિક શાળા માં 10 પાસ કરેલ હોવું જરૂરી છે અને ઓછા માં ઓછા 50% સાથે ગણિત અને વિજ્ઞાન માં 40% માર્ક સાથે પાસ કરેલ હોવું આવશ્યક છે.

ITI કેટેગરી માટે

ITI કેટેગરી માટે ભારત સરકાર દ્વારા ચાલતા સ્કિલ ડેવલોપમેન્ટ પોગ્રામ થકી કોઈ પણ વિધ્યાસાખામાં 50% ગુણ સાથે ITI પાસ કરેલ હોવું જરૂરી છે.

યંત્ર ઇન્ડિયા લિમિટેડ એપ્રેન્ટિસ ભરતી 2023 સ્ટાઇપેન્ડ

Non ITI Candidate – Rs 6000/-

ITI Pass Candidate- Rs 7000/-

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 અરજી ફી | Application Fee

SC/ST/PWD100
UR/OBC/EWS200
ફી ભરવાની પદ્ધતિ (Payment Mode)ઓનલાઇન
Yantra india Limited Recruitment 2023

Also Check : Assam Rifles Recruitment 2023

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 પસંદગી પક્રિયા | Selection Process

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 માટે ઉમેદવાર ની મેરીટ આધારિત સીધી ભરતી પક્રિયા કરવામાં આવશે.

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 અરજી કેવી રીતે કરવી

યંત્ર ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023 ની ભરતી માં અરજી કરવા માટે તમને નીચે મુજબ સ્ટેપ દ્વારા સમજાવવા માં આવેલ છે.

  • સૌ પ્રથમ Yantra india Limited Recruitment 2023 ની official Website પર જાઓ.
  • ત્યાર બાદ Recruitment પર ક્લિક કરો.
  • Yantra india Limited Recruitment 2023 Notification પર ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજી પર ક્લિક કરી આવેદન ફોર્મ ભરો.
  • પોતાની તમામ વિગતો ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ત્યાર બાદ પોતાનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
  • અપલોડ પક્રિયા પૂર્ણ થાય બાદ એક વાર ચકાસી સબમિટ બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ અરજી ફી ની ચુકવણી કરો.
  • અરજી ફી ચુકવ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરતાં બધી પક્રિયા પૂર્ણ થાય છે.
  • ત્યાર બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

Yantra india Limited Recruitment 2023 FAQ’s

Q. Yantra india Limited Recruitment 2023 ઓનલાઇન આવેદન કેવી રીતે કરી શકાય ?

Ans : Yantra india Limited Recruitment 2023 સંપૂર્ણ આવેદન પક્રિયા www.yantraindia.co.in પર જઈ કરી શકે છે.

Q. Yantra india Limited Recruitment 2023 ની અરજી કયા સુધી કરી શકાશે ?

Ans : 1 માર્ચ 2023 થી લઈ 30 માર્ચ 2023 સુધી

1 thought on “યંત્ર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2023 : 10 પાસ, ITI પાસ માટે નીકળી 5458 જગ્યા ની બપ્પર ભરતી”

Leave a Comment