10th 12th Pass Job Government : ભારતીય તટ રક્ષક વિભાગ માં 10 પાસ 12 પાસ માટે કાયમી નોકરી નો મોકો,રૂ29,200 પગારધોરણ

10th 12th Pass Job Government : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે ભારતીય તટ રક્ષક વિભાગમાં નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ),નાવિક (જનરલ ડયુટી),યાંત્રિક ની જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો Indian Coast Guard Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Indian Coast Guard Recruitment 2023
Indian Coast Guard Recruitment 2023

Indian Coast Guard Recruitment 2023 | ભારતીય તટ રક્ષક વિભાગ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાભારતીય તટ રક્ષક વિભાગ
પોસ્ટ નામનાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ),નાવિક (જનરલ ડયુટી),યાંત્રિક
અરજી કરવાની શરૂઆત તારીખ08 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ22 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Indian Coast Guard Official Websitehttps://indiancoastguard.gov.in/

પોસ્ટનું નામ | Indian Coast Guard Recruitment 2023 Post Name

ભારતીય તટ રક્ષક વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ),નાવિક (જનરલ ડયુટી),યાંત્રિક ની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Indian Coast Guard Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 350 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટનું નામ કુલ જગ્યા
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)250
નાવિક (જનરલ ડયુટી)30
યાંત્રિક (મેકેનિકલ)25
યાંત્રિક (ઇલેક્ટ્રિકલ)20
યાંત્રિક (ઈલેક્ટ્રોનિક્સ)15

શૈક્ષણિક લાયકાત | Indian Coast Guard Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની અલગ અલગ પોસ્ટ મુજબ છે,લાયકાત ને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક ને થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ
નાવિક (જનરલ ડયુટી) COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10+2 પાસ
યાંત્રિક (મેકેનિકલ)COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
યાંત્રિક (ઇલેક્ટ્રિકલ)COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
યાંત્રિક (ઈલેક્ટ્રોનિક્સ)COBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ અને ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકમ્યુનિકેશન (રેડિયો/પાવર) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા

પગાર ધોરણ | Indian Coast Guard Recruitment 2023 Salary

Indian Coast Guard માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટનું નામપગાર ધોરણ
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)રૂ. 21700/- (PayLevel-3)
નાવિક (જનરલ ડયુટી)રૂ. 21700/- (PayLevel-3)
યાંત્રિક (મેકેનિકલ)રૂ. 29200/- (PayLevel-5)
યાંત્રિક (ઇલેક્ટ્રિકલ)રૂ. 29200/- (PayLevel-5)
યાંત્રિક (ઈલેક્ટ્રોનિક્સ)રૂ. 29200/- (PayLevel-5)

વયમર્યાદા | Indian Coast Guard Recruitment 2023 Age Limit

આ ભરતીમાં ઉમેદવાર ની ઉંમર 18 થી 22 વર્ષ હોવી જરૂરી છે.

અરજી ફી | Indian Coast Guard Recruitment 2023 Application fees

કેટેગરીઅરજી ફી
General રૂ.300/-
OBCરૂ.300/-
SCરૂ.300/-
STરૂ.300/-
EWSરૂ.300/-
PwDરૂ.300/-

પસંદગી પક્રિયાં | Indian Coast Guard Recruitment 2023 Selection Process

આ Indian Coast Guard Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂઆત08 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Indian Coast Guard Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડાબા હાથ અંગૂઠા ની નિશાની
  • ડિગ્રી સર્ટિફિકેટ (10 પાસ/12 પાસ)
  • આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/ચુંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • એન ઑ સી સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • અન્ય દસ્તાવેજ તેમજ વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://joinindiancoastguard.cdac.in/cgept/ પર જાઓ.
  • હવે Apply ના બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ Registration કરો
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :