HAL Recruitment 2023 : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માં 40 નોન એક્ઝિક્યુટિવ પદ પર ભરતીની જાહેરાત

HAL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોન એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો HAL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
HAL Recruitment 2023

HAL Recruitment 2023 | હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાહિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ
પોસ્ટ નામવિવિધ જગ્યા
કુલ જગ્યા40
અરજી કરવાની છેલ્લી તારીખ24 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official Websitehttp://www.hal-india.co.in/

પોસ્ટનું નામ

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ નોન એક્ઝિક્યુટિવ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઇન અરજી કરવાની છે.

  • Fitter
  • Electrician
  • Stores Clerical / Commercial Asst/ Admin Asst
  • Accounts
  • Civil
  • Technician (Electrical)
  • Technician (Mechanical)
  • Assistant (IT)

કુલ જગ્યા

આ ભરતી માં નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર કુલ 40 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે.

  • Fitter – 17
  • Electrician – 05
  • Stores Clerical / Commercial Asst/ Admin Asst – 04
  • Accounts – 02
  • Civil – 01
  • Technician (Electrical) – 07
  • Technician (Mechanical) – 02
  • Assistant (IT) – 02

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત છે , જે નોટિફિકેશન ડાઉનલોડ કરી માહિતી વાંચી શકો છો.

પગારધોરણ

HAL Recruitment 2023 Notification 

વય મર્યાદા

આ ભરતીમાં ઉમેદવાર ની લઘુત્તમ 28 વર્ષ હોવી જરૂરી છે.જેની ગણતરી 01 ઓગસ્ટ 2023 મુજબ થશે. SC/ST ઉમેદવાર 5 વર્ષની છુટછાટ,OBC ઉમેદવાર ને 3 વર્ષની છુટછાટ તેમજ PwBD ઉમેદવાર ને 10 વર્ષ નું છુટછાટ મળવાપાત્ર રહશે.

પસંદગી પક્રિયા

આ ભરતી ની પસંદગી પક્રિયા નીચે મુજબ ના સ્ટેપ મુજબ થશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ પરીક્ષા

મહત્ત્વની તારીખ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (HAL Recruitment 2023 apply online)
અહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.emsecure.in/HAL-HR-23/ પર જાઓ.
  • હવે Apply ના બટન પર ક્લિક કરો
  • ત્યાર બાદ Registration કરો
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો,અમારા દ્વારા આપેલ માહિતી માં કોઈ ફેરફાર પણ હોય શકે છે.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :