VMC Recruitment 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત

VMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડે VMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

VMC Recruitment 2023

VMC Recruitment 2023 Overview

ભરતી કરનાર સંસ્થાવડોદરા મ્યુનસિપાલ કોર્પોરેશન
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત28 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 જૂલાઈ 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
VMC Official websitehttps://vmc.gov.in/
Whatsapp ગ્રુપ માં જોડાઓAdd Now

પોસ્ટ નામ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 10 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટનું નામ કુલ જગ્યા
એન્ટોમોલોજીસ્ટ 01
કેમિસ્ટ 01
ડે. ચીફ ઓફિસર (ફાયર)01
ટ્રેનિંગ ઓફિસર01
લેબર વેલ્ફેર એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર01
એન્કરોચમેન્ટ રિમૂવલ ઓફિસર01
પી એ ટુ મ્યુનસિપાલ કમિશનર01
સ્ટોર સુપ્રિટેન્ડેન્ટ 01
મટિરિયલ ઓફિસર (પરચેસ)01
ડિવાય એન્જિનિયર (પલેનિટેરિયમ)01
કુલ જગ્યા10

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માં ઉમેદવાર નું શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે જે ઉમેદવારે અરજી કરતાં પહેલા પોતાની લાયકાત અનુસર પોસ્ટ જાહેરાતમાં વાંચી અરજી કરવી. VMC Recruitment 2023 Notification નીચે જાહેરાત ડાઉનલોડ કરી વાંચી શકો છો.

અરજી કરવા માટે મહત્ત્વની તારીખ

વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત 04 જુલાઇ 2023 ના દિને બહાર પાડવામાં આવેલ છે,જેની અરજી કરવાની શરૂઆત થી લઈ અંતિમ તારીખ ની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

અરજી સબમિટ કરવાની શરૂઆત તારીખ04 જુલાઇ 2023
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 23 જુલાઇ 2023

પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાત માં પગારનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેતે લાયકાત મુજબ પગાર ધોરણ નક્કી કરી ઉમેદવાર ને પગાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે અથવા તો પસંદગી મુજબ પગાર મળશે જેની તમને VMC દ્વારા જાણ કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમવડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ જાહેરાત વાંચી માહિતી લો.
  • વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો.
  • સંપૂર્ણ વિગત ભરી અરજી સબમિટ કરો.
  • તમામ વિગત ભર્યા બાદ સબમિટ કરી,ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

અરજી કરવા માટે મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિષે પણ વાંચો :

EMRS Recruitment 2023 : એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કૂલ માં 4062 શિક્ષકોની ભરતી,પગાર 1 લાખ સુધી

GACL Recruitment 2023 : GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ વિગત આ ભરતી ને લગતી

10th Pass 12th Pass Railway Recruitment : 10 પાસ તેમજ 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી 530 જગ્યા પર

Ashramshala School Recruitment : આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

VMC Recruitment FAQ’s

VMC Recruitment માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

23 જુલાઇ 2023

VMC Recruitment માં અરજી કેવી રીતે કરવી ?

https://vmc.gov.in/ પર જઈ

2 thoughts on “VMC Recruitment 2023 : વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન માં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેરાત”

Leave a Comment