ISRO Scientist Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇસરોમાં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.
આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇસરો દ્વારા બહાર પાડેલ ISRO Recruitment 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.
![ISRO Scientist Recruitment 2024](https://gujjudafol.in/wp-content/uploads/2024/01/ISRO-RECRUITMENT-2023-_1_-1024x538.webp)
ISRO Scientist Recruitment 2024
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.
ભરતી કરનાર સંસ્થા
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) |
પોસ્ટનું નામ
ગ્રુપ-A વૈજ્ઞાનિક/એન્જિનિયર- એસ.એસ.સી. હેઠળ, અમદાવાદ અને એનઆરએસસી, હૈદરાબાદ
કુલ જગ્યા
આ ભરતી માં કુલ 19 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- SAC, અમદાવાદ: 8
- NRSC, હૈદરાબાદ: 11
શૈક્ષણિક લાયકાત
વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કૃષિ)
M.Sc. કૃષિ ભૌતિકશાસ્ત્રમાં/ કૃષિ હવામાનશાસ્ત્ર
સાયન્ટિસ્ટ/એન્જિનિયર-એસસી (વાતાવરણ વિજ્ઞાન અને સમુદ્રશાસ્ત્ર)
M.Sc. ભૌતિકશાસ્ત્રમાં/ વાતાવરણીય વિજ્ઞાન/ હવામાનશાસ્ત્ર/ મહાસાગર વિજ્ઞાન
વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કોમ્પ્યુટર વિજ્ઞાન એન્જિનિયરિંગ)
M.E./M.Tech. કમ્પ્યુટર માં વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સાથે ઈમેજમાં વિશેષતા પ્રક્રિયા / કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ / કમ્પ્યુટર વિઝન
વયમર્યાદા
પોસ્ટ કોડ 01 અને 02 – 18 થી 28 વર્ષ
પોસ્ટ કોડ 03 – 18 થી 30 વર્ષ
પગાર
વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કૃષિ) | લેવલ 10 (₹56,100– ₹1,77,500) |
સાયન્ટિસ્ટ/એન્જિનિયર-એસસી (વાતાવરણ વિજ્ઞાન અને સમુદ્રશાસ્ત્ર) | લેવલ 10 (₹56,100– ₹1,77,500) |
વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કોમ્પ્યુટર વિજ્ઞાન એન્જિનિયરિંગ) | લેવલ 10 (₹56,100– ₹1,77,500) |
અરજીની પ્રક્રિયા
- ઉમેદવારોએ 15 જાન્યુઆરી, 2024 ના રોજ સુધીમાં સત્તાવાર વેબસાઇટ https://sac.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવી.
અરજી કેવી રીતે કરવી?
ઈસરો સાયન્ટિસ્ટ ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે, નીચેના પગલાંને અનુસરો.
- ઈસરોની વેબસાઈટ https://www.isro.gov.in/ પર જાઓ.
- “ભરતી” ટેબ પર ક્લિક કરો.
- ભરતી પર ક્લિક કરો.
- “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
- તમારા દસ્તાવેજોને અપલોડ કરો.
- તમારી અરજી ફી ભરો.
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ
15 જાન્યુઆરી 2024 |
જાહેરાત
Official Website
આ ભરતી વિશે પણ જાણો :
- NIA Recruitment 2024 : જાણો ભરતીની સંપૂર્ણ માહિતી અને અરજી કેવી રીતે કરવી
- રાજકોટ મહાનગર પાલિકા ભરતી 2023 : રાજકોટ મહાનગર પાલિકામાં ભારે ભરતી, 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના માટે તક
- મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 : પગાર 15000 રૂપિયા,જાણો સંપૂર્ણ માહિતી
- VNSGU Recruitment : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી,જાણો સંપૂર્ણ માહિતી
1 thought on “ISRO Scientist Recruitment 2024 : 19 જગ્યા પર ભરતી,જાણો લાયકાત અને અરજી કરવાની રીત”