મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 : પગાર 15000 રૂપિયા,જાણો સંપૂર્ણ માહિતી

MDM Gujarat Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,મધ્યાહન ભોજન યોજના ગુજરાતના પંચમહાલ જિલ્લા માં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો મધ્યાહન ભોજન યોજના ગુજરાત દ્વારા બહાર પાડેલ MDM Gujarat Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

મધ્યાહન ભોજન યોજના ભરતી
મધ્યાહન ભોજન યોજના ભરતી

MDM Gujarat Recruitment 2023

મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં ભરતી સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા

મધ્યાહન ભોજન યોજના (MDM પંચમહાલ)

મધ્યાહન ભોજન યોજના ભરતી પોસ્ટનું નામ

1.જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
2. તાલુકા મભોયો સુપરવાઇઝર

મધ્યાહન ભોજન યોજના ભરતી કુલ જગ્યા

1.જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર – 01
2. તાલુકા મભોયો સુપરવાઇઝર – 07

મધ્યાહન ભોજન યોજના ભરતી લાયકાત

અલગ અલગ પોસ્ટ મુજબ લાયકાત છે, શૈક્ષણિક લાયકાત ને લગતી માહિતી સૂચના (જાહેરાત) માં વાંચો.

મધ્યાહન ભોજન યોજના ભરતી પગાર

1.જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર – 15,000 રૂપિયા
2. તાલુકા મભોયો સુપરવાઇઝર – 15,000 રૂપિયા

મધ્યાહન ભોજન યોજના ભરતી પસંદગી પક્રિયા

1. મેરીટ
2. ઇંટરવ્યૂ

મધ્યાહન ભોજન યોજના ભરતી નોકરી સ્થળ

પંચમહાલ,ગુજરાત

મધ્યાહન ભોજન યોજના ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

  • અરજી ફોર્મ, નિમણુંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના, પંચમહાલ ગોધરાની કચેરીમાંથી મેળવી શકશે.
  • અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી.
  • આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઇચ્છતાં ઉમેદવારે પોતાની અરજી તારીખઃ 30/12/2023 ના રોજ સાંજે 17:00 કલાકે અત્રેની કચેરીમાં રૂબરૂમાં, સાદી ટપાલથી રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

મધ્યાહન ભોજન યોજના ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ

30 ડિસેમ્બર 2023

મધ્યાહન ભોજન યોજના ભરતીમાં અરજી મોકલવાનું સરનામું

જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ (મભોયો) યોજના, જિલ્લા સેવા સદન-૧, કલેક્ટર કચેરી, પંચમહાલ, ગોધરા.

જાહેરાત

અહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

1 thought on “મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 : પગાર 15000 રૂપિયા,જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment