SBI Apprentice Recruitment 2023 : સ્ટેટ બેન્ક માં 6160 જગ્યા પર ભરતી,રૂ.15000 પગારધોરણ

SBI Apprentice Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા માં એપ્રેન્ટિસ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં વાંચી શકે છે.,અથવા તો SBI Apprentice Recruitment 2023 Notification વાંચી શકે છે. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
SBI Apprentice Recruitment 2023

SBI Apprentice Recruitment 2023 | સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
પોસ્ટ નામએપ્રેન્ટિસ
અરજી કરવાની શરૂઆત તારીખ01 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
SBI Official Websitehttps://sbi.co.in/

પોસ્ટનું નામ | SBI Apprentice Recruitment 2023 Post Name

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | SBI Apprentice Recruitment 2023 Vacancy

આ ભરતી માં એપ્રેન્ટિસ પોસ્ટ પર કુલ 6160 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે, જેમાં ગુજરાત માં કુલ 291 જેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની ચોક્કસ વિગત જાહેરાત અથવા કોષ્ટક માં આપવામાં આવેલ છે.

જિલ્લો (ગુજરાત)કુલ જગ્યા
અમદાવાદ 60
અમરેલી 09
આણંદ 08
અરવલ્લી 03
બંનાસકાંઠા07
વડોદરા 26
સુરત 20
ભરૂચ 07
ભાવનગર18
બોટાદ02
છોટા ઉદેપુર03
દાહોદ 03
ડાંગ 01
દેવભૂમિ દ્વારકા 03
ગીર સોમનાથ 14
જામનગર 06
જુનાગઢ 07
ખેડા 06
કચ્છ 08
મહીસાગર 02
મેહસાણા 06
મોરબી 06
નર્મદા 02
નવસારી 06
પંચમહાલ 04
પાટણ 03
પોરબંદર 04
રાજકોટ 18
સાબરકાંઠા 04
સુરેન્દ્રનગર 07
તાપી 02
વલસાડ 06
ગાંધીનગર 14

શૈક્ષણિક લાયકાત | SBI Apprentice Recruitment 2023 Qualification

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આ ભરતી માં કોઈ પણ વિદ્યાશાખા માંથી સ્નાતક ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

એપ્રેન્ટિસ તાલીમનો સમયગાળો | Apprentice Time Period

આ SBI એપ્રેન્ટિસ ભરતી નો સમય ગાળો 1 વર્ષ છે,જેમાં ઉમેદવાર ને એક વર્ષ માટે જેતે જગ્યા એ નિયત કરવામાં આવશે.

સ્ટાઇપેન્ડ-પગાર ધોરણ | SBI Apprentice Recruitment 2023 Stipend

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને રૂ 15,000 સ્ટાઇપેન્ડ મળવાપત્ર રહશે.

પસંદગી પક્રિયાં | SBI Apprentice Recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા લઈ કરવામાં આવશે. તેમજ આ ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી

અરજી ફી | SBI Apprentice Recruitment 2023 Application Fee

આ ભરતી OBC અને EWS ના ઉમેદવારે રૂ.300 ફી ચુકવાની કરવાની છે, જ્યારે SC/ST/PWBD ઉમેદવારે એક પણ રૂપિયો ફી ચુકવણી કરવાની નથી.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | SBI Apprentice Recruitment 2023 Apply Online

Indian Railway દ્વારા એપ્રેન્ટિસની વિવિધ જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ SBI Apprentice Recruitment 2023 Last Date)21 સપ્ટેમ્બર 2023

અરજી કેવી રીતે કરવી ? How to Apply SBI Apprenticey Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/ પર જાઓ.
  • હવે પોસ્ટ પસંદ કરી Registration કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

નોંધ : અરજી કરતાં પહેલા જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવી લો પછી અરજી કરો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | SBI Apprentice recruitment 2023 Important Link

સત્તાવાર જાહેરાત (Indian Railway Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Indian Railway Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :