AMC Vacancy 2023 : અમદાવાદ મહાનગરપાલિકા માં કુલ 368 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી

AMC Vacancy 2023 : અમદાવાદ મહાનગરપાલિકા માં નોકરી ની રાહ જોઈ રહેલા ઉમેદવાર માટે અમદાવાદ મ્યુનિસપાલ કોર્પોરેશને ગાયનેકોલોજિસ્ટ,પીડિયાટ્રીશિયન,મેડિકલ ઓફિસર્સ જેવી અન્ય જગ્યા પર ભરતી નો જાહેરાત કરી છે, આ અમદાવાદ મહાનગરપાલિકા ની સીધી ભરતી પરીક્ષા વગર થવાની છે,આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમથી તમામ જાણકારી મેળવી શકે છે અથવા અમદાવાદ મહાનગરપાલિકા એ બાહર પાડેલ જાહેરાત વાંચી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ લેખ ના માધ્યમ થી તમે ભરતી ને લગતી તમામ માહિતી જેમકે પોસ્ટ નામ,પગાર,અરજી ફી,અરજી કેવી રીતે કરવી જેવો સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલ છે.

AMC Vacancy 2023

AMC Vacancy 2023

ભરતી કરનાર સંસ્થાઅમદાવાદ મહાનગપાલિક (અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન
પોસ્ટ નામગાયનેકોલોજિસ્ટ,પીડિયાટ્રીશિયન,મેડિકલ ઓફિસર્સ,સ્ટાફ નર્સ,મલ્ટીપર્પસ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,ફાર્માસિસ્ટ,લેબ ટેકનિસિયન
કુલ જગ્યા368
અરજી કરવાની છેલ્લી તારીખ05/06/2023
પગારપોસ્ટ મુજબ
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
AMC Official Website www.ahmedabadcity.gov.in

પોસ્ટ નામ

અમદાવાદ મ્યુનિસપાલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ જાહેરાત મુજબ ગાયનેકોલોજિસ્ટ,પીડિયાટ્રીશિયન,મેડિકલ ઓફિસર્સ,સ્ટાફ નર્સ,મલ્ટીપર્પસ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,ફાર્માસિસ્ટ,લેબ ટેકનિસિયન જેવી પોસ્ટ ની અરજી મંગાવવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ને આમંત્રિત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : SSB Recruitment 2023 : કોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ની જગ્યા પર ભરતી

કુલ જગ્યા

અમદાવાદ મહાનગર પાલિકા વતી બહાર પાડેળ ભરતી માં કુલ 368 જગ્યા પર ભરતી પક્રિયા થશે. જેમાં નીચે મુજબ અલગ અલગ પોસ્ટ ની વિગત દર્શાવવાંમાં આવેલ છે.

ગાયનેકોલોજિસ્ટલ11
પીડિયાટ્રીશિયન12
મેડિકલ ઓફિસર્સ46
સ્ટાફ નર્સ09
મલ્ટીપર્પસ હેલ્થ વર્કર166
ફિમેલ હેલ્થ વર્કર55
ફાર્માસિસ્ટ33
લેબ ટેકનિસિયન34
એક્સ રે ટેકનિસિયન 02

શૈક્ષણિક લાયકાત

આ અમદાવાદ મહાનગર પાલિકાની ભરતી માં અલગ અલગ પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત છે.

ગાયનેકોલોજિસ્ટલએમ.ડી (ગાયનેકોલોજિસ્ટલક)/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ગાયનેકોલોજિસ્ટલ
પીડિયાટ્રીશિયનએમ.ડી (પીડિયાટ્રીશિયન)/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડિયાટ્રીશિયન
મેડિકલ ઓફિસર્સએમ.બી.બી.એસ
સ્ટાફ નર્સબી.એસ.સી નર્સિંગ
મલ્ટીપર્પસ હેલ્થ વર્કરઆર.એન.આર.એમ
ફિમેલ હેલ્થ વર્કરએ.એન.એમ/એફ.એચ.ડબલ્યુ
ફાર્માસિસ્ટફાર્માસિસ્ટ (કોઈ પણ માન્ય સંસ્થા માંથી)
લેબ ટેકનિસિયનબી.એસ.સી (કેમિસ્ટ્રી/માઈક્રોબાયોલોજી/બાયો કેમેસ્ટ્રી ના વિષય સાથે)
એક્સ રે ટેકનિસિયનબી.એસ.સી (ફિજિકસ ના વિષે સાથે)

પગાર ધોરણ

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 માં જુદી જુદી પોસ્ટ મુજબ પગાર ની મર્યાદા છે જે નીચે કોષ્ટક માં બતાવવામાં આવેલ છે.

ગાયનેકોલોજિસ્ટલરૂ 67700 થી રૂ 208700 સુધી
પીડિયાટ્રીશિયનરૂ 67700 થી રૂ 208700 સુધી
મેડિકલ ઓફિસર્સરૂ 53100 થી રૂ 167800 સુધી
સ્ટાફ નર્સરૂ 29200 થી રૂ 92300 સુધી
મલ્ટીપર્પસ હેલ્થ વર્કરરૂ 19900 થી રૂ 63200 સુધી
ફિમેલ હેલ્થ વર્કરરૂ 19900 થી રૂ 63200 સુધી
ફાર્માસિસ્ટરૂ 29200 થી રૂ 92300 સુધી
લેબ ટેકનિસિયનરૂ 29200 થી 92300 સુધી
એક્સ રે ટેકનિસિયનરૂ 35400 થી રૂ 112400 સુધી

પસંદગી પક્રિયા

ઈન્ટર્વ્યુ અથવા મેરીટ પ્રમાણે ભરતી થશે.

અરજી કેવી રીતે કરવી ?

  • અમદાવાદ મહાનગરપાલિકા વેબસાઇટ
  • www.ahmedabadcity.gov.in recruitment 2023 વિઝિટ કરો.
  • ત્યાર બાદ Apply Online પર ક્લિક કરો.
  • ઉમેદવાર ની સંપૂર્ણ વિગત ભરો.
  • માગ્યા મુજબ દસ્તાવેક અપલોડ કરો. (પાસપોર્ટ સાઇઝ ફોટો,સિગ્નેચર,અનુભવ લેટર)
  • ત્યાર બાદ અરજી ફી ની ચૂકવાનો કરો.
  • સબમિટ કરી અરજીની પ્રિન્ટ કાઢો.

આ પણ વાંચો : ISRO Recruitment 2023 : ઇસરોમાં આ જગ્યા પર થશે ભરતી, 80 હજારથી વધુ,પગાર જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

AMC FAQ’s

AMC Vacancy 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

05/06/2023

AMC Vacancy 2023 માં અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

www.ahmedabadcity.gov.in

Leave a Comment