SSB Recruitment 2023 : કોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ની જગ્યા પર ભરતી

SSB Recruitment 2023 : સશત્ર સીમા બળ દ્વારા અલગ અલગ જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં કોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ,AC ની જગ્યા પર ભરતી ની સશત્ર સીમા બળ ની સત્તાવાર વેબસાઇટ www.ssbrectt.gov.in પર જાહેરાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSB Recruitment 2023 Online Apply મે મહિના માં અથવા જૂન મહિના માં શરૂઆત થવાનો અનુમાન છે. SSB Recruitment 2023 ને લગતી અન્ય માહિતી આ લેખ ના માધ્યમ થી અથવાં SSB Recruitment 2023 Notification વાંચી શકો છો.

SSB Recruitment 2023
SSB Recruitment 2023

SSB Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાસશત્ર સીમા બળ
પોસ્ટ નામકોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ,AC
કુલ જગ્યા1656
અરજી કરવાની છેલ્લી તારીખટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
પગાર
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
Gujarat High Court Official Websitewww.ssbrectt.gov.in

પોસ્ટ નામ

કોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ,AC

કુલ જગ્યા

1656 જગ્યા

શૈક્ષણિક લાયકાત

સ્નાતક,ડિપ્લોમા,આઈટીઆઈ,12 પાસ,10 પાસ

પસંદગી પક્રિયા

SSB Recruitment 2023 ભરતી માં નીચે બતાવેલ સ્ટેપ મુજબ ભરતી થશે.

  • લેખિત પરીક્ષા/શારીરિક પ્રમાણ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

અરજી કેવી રીતે કરવી ?

SSB Recruitment 2023 માં અરજી કરવાની પદ્ધતિ સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ નોટિફિકેશન વાંચો.
  • www.ssbrectt.gov.in વેબસાઇટ પર જાઓ.
  • અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી ફી ની ચૂકવાનો કરો.
  • એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ દસ્તાવેજી પુરાવા તરીકે અરજી ની પ્રિન્ટ કાઢો.

SSB Recruitment 2023 FAQ

SSB Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.

SSB Recruitment 2023 અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

www.ssbrectt.gov.in

1 thought on “SSB Recruitment 2023 : કોન્સ્ટેબલ,ટ્રેડમેન,SI,ASI ની જગ્યા પર ભરતી”

Leave a Comment