ISRO Recruitment 2023 : ઇસરોમાં આ જગ્યા પર થશે ભરતી, 80 હજારથી વધુ,પગાર જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

ISRO Recruitment 2023 : ઇસરો દ્વારા માં નોકરી માટે મહત્ત્વ ના પદ ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી ની જાહેરાત ઇંડિયન સ્પેસ રેસર્ચ ઓર્ગનાઇઝેશન(Indian Space Research Organization,Department of Space) વતી તેની સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in પર બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી ની અરજી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે થી તારીખ 4 મે 2023 થી 18 મે 2023 સુધી અરજી માટે આમંત્રિત કરવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO Job 2023 આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર વધુ માહિતી માટે isro recruitment 2023 notification વાંચી શકો છો અથવા આ લેખ ISRO Job 2023 સંપૂર્ણ વાંચી માહિતી મેળવી શકો છો. આ લેખ ના માધ્યમ થી ISRO Job 2023 ને લગતી તમામ માહિતી દર્શાવવામાં આવે. છે જેમ કે પોસ્ટ નામ,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,અરજી ફી,પસંદગી પક્રિયા વગરે જેવી માહિતી છે.

ISRO Recruitment 2023
ISRO Recruitment 2023

ISRO Recruitment 2023

ભરતી કરનાર સંસ્થાઇંડિયન સ્પેસ રેસર્ચ ઓર્ગનાઇઝેશન
પોસ્ટ નામસાયન્ટિસ્ટ/એન્જિનિયર-સિવિલ,ઇલેક્ટ્રીકલ,રેફરીજીરેશન અને એરકંડીશીનગ,વાસ્તુકલા,ઓટોનોમોસ બોડી
કુલ જગ્યા65
અરજી કરવાની છેલ્લી તારીખ24 મે 2023
પગારLeval 10 Rs 56100/-
અરજી કરવાની પદ્ધતિઓનલાઇન
Gujarat High Court Official Websitehttp://www.isro.gov.in

આ પણ વાંચો : Gujarat High Court Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ માં 1778 આસિસ્ટન્ટ ની જગ્યા માટે ભરતી અરજી કરવાની અંતિમ તારીખ 19/05/12023

પોસ્ટ નામ

સાયન્ટિસ્ટ/એન્જિનિયર-સિવિલ,ઇલેક્ટ્રીકલ,રેફરીજીરેશન અને એરકંડીશીનગ,વાસ્તુકલા,ઓટોનોમોસ બોડી

કુલ જગ્યા

65 જગ્યા

શૈક્ષણિક લાયકાત

BE/B.Tech,Bachelor degree in Architecture નો અભ્યાસ ઓછામાં ઓછા 65% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા

28 વર્ષ (24/05/2023) સુધીમાં તેમજ ભારત સરકાર ના ઉંમર છૂટછાંટ નિયમ મુજબ છૂટ મળવાપાત્ર રહશે.

પગાર ધોરણ

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને Leval 10 Rs 56100/- મળવાપાત્ર રહશે.

અરજી ફી

દરેક ઉમેદવાર મારે અરજી ફી Rs 250/- ભરવાપત્ર છે. અરજી ફી ઓનલાઇન ભરી શકો છો.

પસંદગી પક્રિયા

આ ISRO Recruitment 2023 Scientist Engineer ભરતી પક્રિયા લેખિત પરીક્ષા ના આધાર પર થશે. તેના પરીક્ષા સેન્ટર અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, મુંબઈ, ન્યુદિલ્હી અને તિરુવનંતપુરમ આપવામાં આવેલ છે.

  • લેખિત પરીક્ષા
  • ઇટરવ્યું

આ પણ વાંચો : SBI Recruitment 2023 : સ્ટેટ બેંક માં બમ્પર ભરતી આ રીતે કરો અરજી રૂપિયા ભર્યા વિના

મહત્ત્વની તારીખ

ઓનલાઈન નોંધણી ની શરૂઆત4 મે 2023
ઓનલાઈન નોંધણી ની છેલ્લી તારીખ 24 મે 2023
ફી ભરવાની છેલ્લી તારીખ26 મે 2023

અરજી કેવી રીતે કરવી ? How to Apply ?

આ ભરતી ની અરજી ઓનલાઈન અરજી ના માધ્યમ થી સ્વીકરવામાં આવશે.અરજી કરવા માંગ્યા ઉમેદવાર http://www.isro.gov.in પર જઈ તારીખ 4 મે 2023 થી લઈ 24 મે 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન નોંધણી કરતી વખતે તમારે ઈમેલ જરૂર નાખવાની છે જેનાથી તમને જરૂરી જાણકારી મળી રહે.

ISRO Recruitment 2023 Official Notification Download

FAQ’s

ISRO Job 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

24 મે 2023

ISRO Recruitment 2023 અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

www.isro.gov.in

1 thought on “ISRO Recruitment 2023 : ઇસરોમાં આ જગ્યા પર થશે ભરતી, 80 હજારથી વધુ,પગાર જાણો અરજી કરવાની છેલ્લી તારીખ”

Leave a Comment