GACL Recruitment 2023 : GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ વિગત આ ભરતી ને લગતી

(GACL Recruitment 2023,GACL recruitment,GACL career,GACL dahej vacancy,GACL vacancy 2023,www GACL com recruitment,GACL apprenticeship 2022,GACL vacancy,www,gujaratalkalies com vacancies,www gacl com online application form,www gacl com career,www gacl com apply online,gujarat alkalies career,GACL job vacancy,GACL executive trainee recruitment,GACL job,gujarat alkalies & chemicals ltd recruitment,gujarat alkalies & chemicals ltd vacancy)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GACL Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, Gujarat Alkalies And Chemicals Limited માં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો GACL Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

GACL Recruitment 2023
GACL Recruitment 2023

GACL Recruitment 2023 | Gujarat Alkalies And Chemicals Limited

ભરતી કરનાર સંસ્થાGujarat Alkalies And Chemicals Limited
પોસ્ટ નામવિવિધ
અરજી કરવાની શરૂઆત27 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ09 જુલાઇ 2023
પગારજાહેરાતમાં આપેલ નથી
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://gaclportal.gacl.co.in

પોસ્ટ નામ

GACL દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ
ડેપ્યુટી જનરલ મેનેજર / ચીફ મેનેજર
મેનેજર / વરિષ્ઠ અધિકારી
વરિષ્ઠ અધિકારી / અધિકારી
ફેક્ટરી મેડિકલ ઓફિસર
અધિકારી / મદદનીશ અધિકારી
મદદનીશ ઈજનેર
વરિષ્ઠ રસાયણશાસ્ત્રી
એક્ઝિક્યુટિવ ટ્રેઇની
તાલીમાર્થી મેન્ટેનન્સ સહાયક
એક્ઝિક્યુટિવ ટ્રેઇની
GACL Recruitment 2023

કુલ જગ્યા

આ GACL ની ભરતી માં કુલ કેટલી જગ્યા પર ભરતી થશે એનો કોઈ જાહેરાત માં તેમજ ઓફિસિયલ સાઇટ પર ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર એ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી ડિગ્રી/ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ,લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી.

પસંદગી પક્રિયા

આ ભરતી માં લાયકાત ધરાવતા ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ ના માધ્યમ થી થશે. તેમજ GACL ની આ ભરતી પક્રિયા કોન્ટ્રાક્ટ પદ્ધતિ પ્રમાણે કરવામાં આવશે , ઉમેદવાર ભરતી ની અરજી પક્રિયા GACL ની સત્તાવાર વેબસાઇટ પર જઈ કરવાની રહશે.

પગાર ધોરણ

GACL દ્વારા અલગ લગ પોસ્ટ પર ભરતી ની જાહેરાત કરી છે પરંતુ આ ભરતી માં પાસદગી થનાર ઉમેદવાર ને પગાર કેટલો મળશે એનો કોઈ ઉલ્લેખ નથી, જ્યારે જેતે ઉમેદવારનું ઇંટરવ્યૂ લેવામાં આવશે ત્યારે પગાર ની જનક કરવામાં આવશે. (અંદાજો મુજબ)

મહત્ત્વની તારીખ

Gujarat Alkalies And Chemicals Limited ની જાહેરાત 27 જૂન 2023 ના રોજે બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

જાહેરાત તારીખ 27 જૂન 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 27 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 09 જુલાઇ 2023

મહત્ત્વની લિન્ક

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ https://gaclportal.gacl.co.in/ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ જો તમે પહલે થી રજીસ્ટ્રેશન કરેલ છે તો Apply Now પર ક્લિક કરો અથવા જો રજીસ્ટ્રેશન નવી કરવું હોય તો New User પર ક્લિક કરો.
  • હવે તમારે Registration Details ભરવાની રહશે.
  • Registration નંબર મળ્યા બાદ લૉગિન કરો.
  • લૉગિન કર્યા બાદ Personal Details ભરો.
  • સંપૂર્ણ માહિતી ભરી,દસ્તાવેજ અપલોડ કર્યા બાદ અરજી સબમિટ કરી અરજી ની પ્રિન્ટ કાઢી લો.

આ ભરતી વિષે પણ વાંચો :

10th Pass 12th Pass Railway Recruitment : 10 પાસ તેમજ 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી 530 જગ્યા પર

Ashramshala School Recruitment : આદિવાસી માધ્યમિક આશ્રમશાળા ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

SKFL Recruitment 2023 : એસકેએફએલ ફાયનાન્સમાં ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં 750 જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી

RBI Recruitment 2023 : RBI દ્વારા જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી,જાણો વધુ માહિતી

2 thoughts on “GACL Recruitment 2023 : GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી, મેળવો સંપૂર્ણ વિગત આ ભરતી ને લગતી”

Leave a Comment