GSEB SSC Result 2023 ધોરણ 10 નું રિઝલ્ટ 25 તારીખે જાહેર

GSEB SSC Result 2023 : ગુજરાત માં SSC નું પરિણામ તારીખ 25 એ સવારે 8 વાગ્યા ના સમયે જાહેર,ધોરણ 10 નું પરિણામ ને લગતી સંપૂર્ણ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે તેમજ આ ગુજરાત SSC નું પરિણામ Gujarat Secondary Education Board -Gandhinagar ની અધિકૃત વેબસાઇટ પર તમામ વિધ્યાર્થીઑ ની પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા ની પરિણામ એટકે કે GSEB SSC Result 2023 ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ www.gseb.org પર જઈ જોઈ શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Secondary Education Board -Gandhinagar એ બહાર પાડેલ જાહેરાત મુજબ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે www gseb org result 2023 10th નું પરિણામ જાહેર થશે. ધોરણ 10 ના વિધ્યાર્થી જેમણે બોર્ડ ની પરીક્ષા આપી છે તે www.gseb.org પર જઈ રિઝલ્ટ જોઈ શકશે.

GSEB SSC Result 2023

GSEB SSC Result 2023

બોર્ડનું નામ Gujarat Secondary Education Board -Gandhinagar
પરીક્ષાનું નામ ધોરણ 10
GSEB SSC Result 2023 ઓનલાઇન
GSEB SSC Result 2023-ધોરણ 10 પરિણામ જોવાની લિન્ક www.gseb.org

SSC Result 2023 PDF

ધોરણ 10 ને લગતી ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ બહાર પાડેલ જાહેર નીચે છે.

SSC Result 2023 PDF
SSC Result 2023 PDF

Also Read : MOEF Recruitment 2023 : પર્યાવરણ વન મંત્રાલયમાં ડ્રાઈવર ની ભરતી,પગાર રૂ 63000+ સુધી

ધોરણ 10 ની રિઝલ્ટ કઈ રીતે જોવુ | How to Check GSEB SSC Result

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરી દીધું છે. જે કોઈ પણ વિધ્યાર્થી એ ધોરણ 10 ની પરીક્ષા આપી છે તે GSEB ની સત્તાવાર વેબસાઇટ પર www.gseb.org જઈ જોઈ શકશે.

  • Step – 1 સૌ પ્રથમ વિધ્યાર્થી એ www.gseb.org વિઝિટ કરવી.
  • Step – 2 ત્યાર બાદ તમારો પરીક્ષા નો બેઠક નંબર (રોલ નંબર) લખો.
  • Step – 3 ખાના માં બેઠક નંબર લખ્યા બાદ GO ણ બટન પર ક્લિક કરો .
www.gseb.org

Also Read : AMC Vacancy 2023 : અમદાવાદ મહાનગરપાલિકા માં કુલ 368 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી

  1. GSEB Result 2023 કઈ વેબસાઇટ પર જઈ જોય શકાશે.?

    www.gseb.org

  2. GSEB Result 2023 ક્યારે આવશે ?

    25 મે 2023 સવારે 8 વાગ્યે

Leave a Comment