GSEB SSC Result 2023 : ગુજરાત માં SSC નું પરિણામ તારીખ 25 એ સવારે 8 વાગ્યા ના સમયે જાહેર,ધોરણ 10 નું પરિણામ ને લગતી સંપૂર્ણ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે તેમજ આ ગુજરાત SSC નું પરિણામ Gujarat Secondary Education Board -Gandhinagar ની અધિકૃત વેબસાઇટ પર તમામ વિધ્યાર્થીઑ ની પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા ની પરિણામ એટકે કે GSEB SSC Result 2023 ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ www.gseb.org પર જઈ જોઈ શકાશે.
Gujarat Secondary Education Board -Gandhinagar એ બહાર પાડેલ જાહેરાત મુજબ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે www gseb org result 2023 10th નું પરિણામ જાહેર થશે. ધોરણ 10 ના વિધ્યાર્થી જેમણે બોર્ડ ની પરીક્ષા આપી છે તે www.gseb.org પર જઈ રિઝલ્ટ જોઈ શકશે.
![GSEB SSC Result 2023](https://gujjudafol.in/wp-content/uploads/2023/05/GSEB-SSC-RESULT-2023-min-1024x576.png)
GSEB SSC Result 2023
બોર્ડનું નામ | Gujarat Secondary Education Board -Gandhinagar |
પરીક્ષાનું નામ | ધોરણ 10 |
GSEB SSC Result 2023 | ઓનલાઇન |
GSEB SSC Result 2023-ધોરણ 10 પરિણામ જોવાની લિન્ક | www.gseb.org |
SSC Result 2023 PDF
ધોરણ 10 ને લગતી ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ બહાર પાડેલ જાહેર નીચે છે.
![SSC Result 2023 PDF](https://gujjudafol.in/wp-content/uploads/2023/05/SSC-Result-2023.pdf-min.png)
Also Read : MOEF Recruitment 2023 : પર્યાવરણ વન મંત્રાલયમાં ડ્રાઈવર ની ભરતી,પગાર રૂ 63000+ સુધી
ધોરણ 10 ની રિઝલ્ટ કઈ રીતે જોવુ | How to Check GSEB SSC Result
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરી દીધું છે. જે કોઈ પણ વિધ્યાર્થી એ ધોરણ 10 ની પરીક્ષા આપી છે તે GSEB ની સત્તાવાર વેબસાઇટ પર www.gseb.org જઈ જોઈ શકશે.
- Step – 1 સૌ પ્રથમ વિધ્યાર્થી એ www.gseb.org વિઝિટ કરવી.
- Step – 2 ત્યાર બાદ તમારો પરીક્ષા નો બેઠક નંબર (રોલ નંબર) લખો.
- Step – 3 ખાના માં બેઠક નંબર લખ્યા બાદ GO ણ બટન પર ક્લિક કરો .
![www.gseb.org](https://gujjudafol.in/wp-content/uploads/2023/05/GS-HSEB-SCI-GUJCET-Results-powered-by-GIPL-min-1024x513.png)
Also Read : AMC Vacancy 2023 : અમદાવાદ મહાનગરપાલિકા માં કુલ 368 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી
-
GSEB Result 2023 કઈ વેબસાઇટ પર જઈ જોય શકાશે.?
www.gseb.org
-
GSEB Result 2023 ક્યારે આવશે ?
25 મે 2023 સવારે 8 વાગ્યે