Gujarat high court peon bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કુલ 1499 જગ્યા થી વધુ ની ભરતી

Gujarat High Court PEON Bharti 2023/Gujarat High Court Bharti 2023 : જો તમે સરકારી નોકરી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સરકારી નોકરી મેળવવાનો સુનહરો મોકો આવી ગયો છે ,ગુજરાત હાઇકોર્ટ એ પટાવાળા,બેલિફ,પ્રોસેસ સર્વર,ડ્રાઈવર ની ભરતી ની જાહેરાત કરી દીધી છે. તેમજ આ ભરતી માં અરજી કરવા માટે ની જરૂરી વિગત જેમ કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,અરજી કરવાની તારીખ,અરજી ફી વગેરે જેવી માહિતી આ લેખ ના અંત સુધી સમજીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય ની તમામ નીચલી અડળતો માટે ભરતી ની જાહેરાત કરવામાં આમાં આવી જેમાં પટાવાળા ની 1499 જગ્યા પર ભરતી ની ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે,આ ભરતી માં અરજી કરતાં ઉમેદવારે હાઇકોર્ટ ઓફ ગુજરાત ની ઓફિસિયલ વેબસાઇટ gujarathighcourt.nic.in તથા hc-ojas. gujarat.gov.in પર જઈ અરજી કરવાની રહશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 | Gujarat High court Recruitment 2023

Gujarat High Court PEON Bharti 2023

ભરતી કરનાર સંસ્થા (Organization)ગુજરાત હાઇકોર્ટ
જગ્યાનું નામ (Post Name)પટાવાળા,ચોકીદાર,જેલ વૉર્ડર,સ્વીપર,વોટર સર્વર,લીફટમેન,હોમ એટેન્ડર,ડોમેસ્ટિક અટેન્ડર,ડ્રાઈવર,બેલિફ,પ્રોસેસ સર્વર
કુલ જગ્યા (Total vacancy)નીચલી અદાલતો હસ્તક –પટાવાળા-1499,બેલિફ,પ્રોસેસ સર્વર-109,ડ્રાઈવર-47
ઔધ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો હસ્તક-પટાવાળા-04,બેલિફ,પ્રોસેસ સર્વર-12
નોકરી સ્થળ (Job Location)ગુજરાત
અરજી કરવાની પદ્ધતિ (Apply Mode)ઓનલાઇન
અરજી કરવાની શરૂઆત (Application Start Date)ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
અરજી કરવાની શરૂઆત (Application Last Date) ટુંક સમય માં જાહેર કરવામાં આવશે.
Gujarat Highcourt Official Website gujarathighcourt.nic.in તથા hc-ojas. gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માં નીચલી અદાલત ની ભરતી જેમાં પટાવાળા,ચોકીદાર,જેલ વૉર્ડર,સ્વીપર,વોટર સર્વર,લીફટમેન,હોમ એટેન્ડર,ડોમેસ્ટિક અટેન્ડર,સહિત ની વિવિધ જગ્યાઓ નો આ ભરતી માં સમાવેશ થાય છે. આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે ઓનલાઇન અરજી મંગાવવા આવી છે.

Also Read : SAIL Recruitment 2023 : વિવિધ 244 જગ્યા માટે ભરતી

શૈક્ષણિક લાયકાત | Education Qualification

આ માહિતી ટુંક સમય માં ઉપલબ્ધ કરવામાં આવશે.

વય મર્યાદા | Gujarat Highcourt Recruitment 2023 Age Limit

આ માહિતી ટુંક સમય માં ઉપલબ્ધ કરવામાં આવશે.

અરજી ફી | Gujarat Highcourt Recruitment 2023 Application Fee

આ માહિતી ટુંક સમય માં ઉપલબ્ધ કરવામાં આવશે.

પગાર ધોરણ | Gujarat Highcourt Recruitment 2023 Salary

આ માહિતી ટુંક સમય માં ઉપલબ્ધ કરવામાં આવશે.

Also Read : Gujarat HC Recruitment 2023 : સિવિલ જજ 193 જગ્યા ભરતી ની જાહેરાત

અરજી કઈ રીતે કરવી ? How to Apply ?

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 માં અરજી કરવા માટે gujarathighcourt.nic.in તથા hc-ojas. gujarat.gov.in આધિકારિક વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ gujarat high court notification વાંચો.
  • ગુજરાત હાઇકોર્ટ ની વેબસાઇટ પર જઈ Job Application પર ક્લિક કરો.
  • Job Application ખૂલતાં જગ્યા ની પસંદગી કરો અને Apply Now પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Application ફોર્મ ખૂલશે તેમાં સંપૂર્ણ માહિતી ભરો,જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજી ફી ની ચુકવણી કરો.
  • છેલ્લે એપ્લિકેશન સબમિટ અરજી ની પ્રિન્ટ કાઢી લો.

Gujarat Highcourt FAQ’s

Q. Gujarat Highcourt Recruitment 2023 ભરતી ની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : ટુંક સમય માં ઉપલબ્ધ કરવામાં આવશે.

Q. Gujarat Highcourt Recruitment 2023 ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટ કઈ છે ?

Ans : gujarathighcourt.nic.in તથા hc-ojas. gujarat.gov.in

2 thoughts on “Gujarat high court peon bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કુલ 1499 જગ્યા થી વધુ ની ભરતી”

Leave a Comment