Indian Railway Recruitment 2023 : કુલ 238 Loco Pailot જગ્યા પર ભરતી

Indian Railway Recruitment 2023 : ભારતીય રેલવે દ્વારા જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસે થી Loco Pilot ની જગ્યા માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે. ભારતીય રેલવે એ બહાર પાડેલ જાહેરાત મુજબ કુલ 238 જગ્યા પર Loco Pilot ની ભરતી થવા જઈ રહી છે. આ ભરતી પક્રિયા માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 એપ્રિલ 2023 થી લઈ 06 મે 2023 સુધી અરજી ફોર્મ ભરી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ Indian Railway Recruitment 2023 માં પસંદ થયેલા ઉમેદવાર નું પગાર ધોરણ GPay Level-2 મુજબ ચુકવણી કરવામાં આવશે. Indian Railway Vacancy 2023 ની વધુ માહિતી આ લેખ માં નીચે દર્શાવી તેમજ Indian Railway Notification 2023 બહાર પાડેલતેમાં સંપૂર્ણ સમજાવવામાં આવેલ છે.

Indian Railway Recruitment 2023
Indian Railway Recruitment 2023

Indian Railway Recruitment 2023

ભરતી કરનાર સંસ્થા (Organization)Indian Railway
જગ્યાનું નામ  (Post Name)Loco Pilot
કુલ જગ્યા  (Total vacancy)238
અરજી કરવાની પદ્ધતિ (Apply Mode)Online
અરજી કરવાની શરૂઆત (Application Start Date)07 એપ્રિલ 2023
અરજી કરવાની અંતિમ તારીખ (Application Last Date)06 મે 2023
પસંદગી પક્રિયા (Selection Process)CBT/Written Exam
Oil India Limited Official Websitewww.indianrailways.gov.in OR www.rrcjaipur.in

પોસ્ટ નામ | Indian Railway Recruitment 2023 Post Name

ભારતીય રેલવે વિભાગ દ્વારા Railway Recruitment 2023 માં બહાર પાડેલ જગ્યા માં Loco Pilot ની ભરતી થવા જઈ રહી છે જેમાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

વય મર્યાદા | Indian Railway Recruitment 2023 Age Limit

Indian Railway Recruitment 2023 Notificaion મુજબ ઉમેદવારી નોંધવવા માંગતા ઉમેદવાર ની ઉંમર વધુ માં વધુ (01/07/2023) 43 વર્ષ હોવી જરૂરી છે. જેમાં Age Relexation Rules મુજબ

SC/ST47 Year
OBC45 Year

પગાર ધોરણ | Indian Railway Recruitment 2023 Salary

ભારતીય રેલવે એ બહાર પાડેલ જાહેરાત મુજબ પસંદગી પામેલા ઉમેદવાર નું પગાર ધોરણ GPay1900/- Level-2 મુજબ ચુકવણી કરવામાં આવશે.

Also Read : Oil India Limited Recruitment 2023  : ઓઇલ ઈન્ડિયા લિમીટેડમાં છે નોકરી ની સારી તક

શૈક્ષણિક લાયકાત | Indian Railway Recruitment 2023 Education Qualification

Indian Railway Recruitment 2023 Loco Pailot ની ભરતી માં નીચે મુજબ દર્શાવવા માં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે.

Indian Railway Recruitment 2023

ITI/Act Apprenticeship passed in trade (i) Fitter (ii) Electrician (iii) Instrument Mechanic (iv) Millwright/Maintenance Mechanic (v) Mechanic (Radio & TV) (vi) Electronics Mechanic (vii) Mechanic (Motor Vehicle) (viii) Wireman (ix) Tractor Mechanic (x) Armature & Coil Winder (xi) Mechanic (Diesel) (xii) Heat Engine.

OR

Diploma in Mechanical/ Electrical/ Electronics/ Automobiles Engineering in lieu of ITI.

અરજી ફી | Indian Railway Recruitment 2023 Application Fee

આ ભરી માં ઉમેદવારી નોંધવવાં માંગતા ઉમેદવારે એક પણ પૈસા ભરવાના નથી.

Application FeeNill

Also Read : Gujarat High Court PEON Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કુલ 1499 જગ્યા થી વધુ ની ભરતી

અરજી કેવી રીતે કરવી ? How to Apply ?

  • Visit Website RRC-NWR ie www.rrcjaipur.in and Click on the “GDCE
    ONLINE/E-Application” Link.
  • Click on the “New Registration”
  • Fill up the basic details Name, Community, DOB, Employee ID, Mobile No., Email ID
  • Candidate Dashboard will appear for filling up Personal details.
  • Fill up the Personal details. Save & continue.
  • Fill up the Employment details. Save & continue.
  • Fill up the Education Qualification details. Save & continue.
  • Upload the required documents. Save & continue.
  • Save & Continue for Preview & submission of application. Once application is
  • submitted, no data can be changed.
  • printout of the application should be taken for future reference

Indian Railway Recruitment 2023 FAQ’s

Q. Indian Railway Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Ans : 07 એપ્રિલ 2023 થી લઈ 06 મે 2023 સુધી

Q. Indian Railway Recruitment 2023 Salary કેટલી છે ?

Ans : GPay1900/- Level-2 મુજબ ચુકવણી

2 thoughts on “Indian Railway Recruitment 2023 : કુલ 238 Loco Pailot જગ્યા પર ભરતી”

Leave a Comment