Holi : હોળી નું મહત્ત્વ અને પૌરાણિક કથા

Holi 2023 : ભારત ના તહેવાર ની વાતો કરીયે તો દિવાળી બાદ આવતો સૌથી પ્રમુખ તહેવાર એટલે હોળી ધૂળેટી,હોળી એક એવો તહેવાર છે જે દિવાળી તહેવાર ની માફક આખા ભારતવર્ષ ઉજવાતો તહેવાર છે. રંગોનો આ તહેવાર દરેક નાત જાત ના લોકો ઉજવણી કરે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તો આજે આપણે આ લેખ ના માધ્યમ થી હોળી નું મહત્વ,હોળી ની પૌરાણિક કથા,હોળી ક્યારે આવે છે,હોળી વિશે નિબંધ,હોળી કઈ તારીખે છે,હોળી નિબંધ ગુજરાતી, હોળી ના ગીત હોળી કયા મહિના માં આવે તેમજ હોળી નું ચિત્ર દર્શન કેવું હોય છે તે આપણે હોળી ના વાક્ય દ્વારા સમજીશું .

Holi
હોળી નું મહત્વ,હોળી ની પૌરાણિક કથા,હોળી ક્યારે આવે છે,હોળી વિશે નિબંધ,હોળી કઈ તારીખે છે,હોળી નિબંધ ગુજરાતી,હોળી ગીત ,Holi 2023

હોળી નું મહત્વ | Holi Importance in Gujarati

હોળી નો તહેવાર ફાગણ અથવા વસંત મહિના માં અવવે છે તથા હોળી નો તહેવાર શિયાળા ઋતુ ના અંત માં આવતો તહેવાર છે.હોળી ના તહેવાર ની ઉજવણી કરવા માટે લોકો દસ થી પંદર દિવસ પહેલા તૈયારી માં લાગી જાય છે.હોળી નું દહન પૂરી વિધિ વિધાન સાથે પૂજા કરી કરવામાં આવે છે,આ પૂજા માં અગ્નિ દેવ તેમજ વિષ્ણુ ભગવાન ના નામ ની આહુતિ કરી હોળી દહન કાર્ય ની પારંભતા કરવામાં આવે છે.

હોળી ના પર્વ ની ઉજવણી કરવાનો ઉદ્દેશ એ છે આ દિવસ એક એવો દિવસ છે જયાં આપણે તમામ લોકો થી પરે તમામ વિખવાદ ભૂલી રંગે ચંગે હોસો ઉલ્લાસ થી હોળી માં પર્વ ની ઉજવણી કરે છે.તેમજ આ તહેવાર રંગો નો તહેવાર છે જેથી લોકો ના જીવન માં નવા રંગ રૂપ ની નવી ઊર્જા પ્રદાન કરે છે,આ રંગો લોકો માં એકતા તેમજ પ્રેમ ભર્યું વાતાવણ ઉભુ કરે છે, તેથી આ તહેવાર ની ” રંગો તહેવાર” તરીકેનો ઓળખવામાં આવે છે.

આ તહેવાર કેટલાય વર્ષો થી એટલે કે પ્રાચીન કાળ માં સમય થી મનાવવા માં આવતો તહેવાર માનવામાં આવે છે,અને આજે આજની નવી પેઢી પણ આ પર્વ ની રંગે ચંગે ઉજવણી કરે છે.આ તહેવાર અમીર હોય કે ગરીબ હોય તમામ લોકો એક રીત ભાવથી આ પર્વ ની ઉજવણી કરે છે.આ તહેવાર માં લોકો પોતાનો દૂર વ્યવહાર ભૂલી એક મજબૂત ભાવ બાંધતો તહેવાર છે.

Also Read : Dev Uthani Ekadashi 2023 : દેવ ઉઠી એકાદશી નું મહત્ત્વ અને પૌરાણિક કથા

હોળી ની પૌરાણિક કથા | Holi PuraniKatha

હોળી ના પર્વ ની ઉજવણી પૌરાણિક માન્યતા અનુસાર કરવામાં આવે છે,અને આ પર્વ નું ઘણું પૌરાણિક મહત્ત્વ રહ્યું છે.પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી રાજા હતો,તે પોતાની જાત ને ભગાં માનતો અને એમ વિચારતો અને માનતો હતો કે દરેક લોકો ભાગવાની માફક મારી પૂજા કરે.પરંતુ તેનો પુત્ર ભગવાન નો મોટો ભક્ત હતો અને તે ભગવાન માં ઘણું માનતો હતો, જેથી તેણે પિતા ની આ અજ્ઞા નું પાલન ન કર્યું. તેણે પોતાના પિતાની ભગવાન રૂપ માં પૂજા કરવાની ના પાડી દીધી અને ભગવાન વિષ્ણુ ની પૂજા કરવાની શરૂ કરી દીધી.જેના માટે હિરણ્યકશ્યપ એ પુત્ર ને ઘણી સજાઓ આપવાની કોશિશ કરી પણ તે એક કોશિશ માં સફળ ના થયો

ત્યારબાદ હિરણ્યકશ્યપ એ તેની બહેન હોલકી ની મદદ લેવાનું વિચાર્યું અને એક નવી યોજના બનાવી,કે હોલિકા પ્રહલાદ ને લઈ ને આગ બેસસે,હોલિકા ને વરદાન કપડું હતું કે તે આગમાં પણ બેસી જાય તેને કી થાય નહીં. પરતું પ્રહલાદ પર એવું કી ના હતું કે તે આગ માં પોતાનો જીવ બચાવી શકે. હોલિકા જેવી પ્રહલાદ ને લઈ ને આગ માં બેસી તેવી હોલિકા જ આગ માં બાલી ગઈ અને પ્રહલાદ બચી ગયો. પ્રહલાદ જેવો આગ માં બેસથો હતો તેવો પાછો આગ માંથી પરત ફર્યો.

આ ઘટના આધારિત હોળી નું મહત્ત્વ એ છે કે ખોટું માં સાચું ની જીત થાય છે હોળી ના પર્વ પર દુષ્ટ અને સારું ના પ્રતિક ના રૂપ માં ઉજવણી કરવામાં આવે છે. અને આ પર્વ ભારતીય લોકો ના માં આસ્થા અને ધર્મ સાથે સંકળાયેલો છે.

હોળી કયા મહિનામાં છે | Holi Festival Month

હોળી નો તહેવાર ફાગણ તેમજ વસંત ના મહિના (Holi month Gujarati) માં આવતો ભારતીય લોકો નો મહત્ત્વ નો પર્વ છે.તેમજ આ તહેવાર ફાગણ માસ ના પૂનમ ના દિવસે મનાવવા માં આવે છે. આ તહેવાર વસંતુ ઋતુ ના સ્વાગત માટે ઉજવવા માં આવે છે એવી માન્યતા માનવામાં આવે છે. હોળી ની ઉજવણી આ વર્ષે 08 માર્ચ ના દિવસે મનાવવામાં આવશે.

Holi FAQ’s

Q. હોળી હિન્દુ ના કયા મહિના માં આવે છે | Holi Hindu Month

Ans : ફાગણ

Q. હોળી કઈ તારીખે છે 2023 ? Holi Date 2023

Ans : 07 માર્ચ 2023 – હોળી

08 માર્ચ 2023 – ધૂળેટી

Leave a Comment