Indian Post Recruitment 2023 : ઇન્ડિયન પોસ્ટ માં 132 થી વધારે જગ્યા પર ભરતી ની જાહેરાત

Indian Post Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે, ભારતીય ટપાલ વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇન્ડિયન પોસ્ટ દ્વારા બહાર પાડે Indian Post Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Indian Post Recruitment 2023
ભરતી કરનાર સંસ્થાભારતીય ટપાલ વિભાગ
પોસ્ટ નામExecutive
અરજી કરવાની શરૂઆત26 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ08 ઓગસ્ટ 2023
જાહેરાત તારીખ26 જુલાઈ 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Official websitehttps://www.ippbonline.com

પોસ્ટનું નામ | Indian Post Recruitment 2023 Post Name

ભારતીય ટપાલ વિભાગ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ Executive જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ના માધ્યમ થી અરજી કરી શકે છે.

કુલ જગ્યા | Indian Post Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 132 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
Executive132

શૈક્ષણિક લાયકાત | Indian Post Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની લાયકાત Graduate ધરાવતો હોવો જરૂરી છે. લાયકાત ને લગતી વધુ માહિતી માટે જાહેરાત ને ધ્યાન થી વાંચી લેવું.

પગાર ધોરણ | Indian Post Recruitment 2023 Salary

ભારતીય ટપાલ વિભાગમાં પસંદગી થનાર ઉમેદવાર ને મહિને નીચે કોષ્ટક માં જણાવેલ મુજન પગાર ધોરણની ચૂકવાનો કરવામાં આવશે.

પોસ્ટ નામ પગાર ધોરણ
Executiveમહિને 30000 રૂપિયા

પસંદગી પક્રિયાં | Indian Post Recruitment 2023 Selection Process

આ ભારતીય ટપાલ વિભાગ માં ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન ટેસ્ટ તેમજ ઇંટરવ્યૂ આધારિત કરવામાં આવશે.

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Indian Post Recruitment 2023 Important Date

ઇંડિયન પોસ્ટ ની જાહેરાત 26 જુલાઈ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Indian Post Recruitment 2023 Last Date)16 ઑગસ્ટ 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Indian Post Recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજીઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

અરજી કેવી રીતે કરવી ? | How to Apply ?

  • સૌ પ્રથમ https://www.ippbonline.com/ ની વેબસાઇટ પર જઈ ભરતી જાહેરાત વાંચી ભરતીની માહિતી મેળવો
  • ત્યાર બાદ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • સંપૂર્ણ વિગત ભરી રજિસ્ટ્રેશન પક્રિયા પૂર્ણ કરો.
  • ત્યાર બાદ અરજી માટે ની સંપૂર્ણ વિગત ભરી અને સબમિટ કરો.
  • અરજી ફીની ચુકવણી કરો.
  • અરજી કરેલ નંબર નોંધણી અથવા અરજી ની પ્રિન્ટ કાઢો.