ISRO Scientist Recruitment 2024 : 19 જગ્યા પર ભરતી,જાણો લાયકાત અને અરજી કરવાની રીત

ISRO Scientist Recruitment 2024 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે,ઇસરોમાં ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો ઇસરો દ્વારા બહાર પાડેલ ISRO Recruitment 2024 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને આ લેખ જરૂર શેર કરો.

ISRO Scientist Recruitment 2024
ISRO Scientist Recruitment 2024

ISRO Scientist Recruitment 2024

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO) દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

ભરતી કરનાર સંસ્થા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)

પોસ્ટનું નામ

ગ્રુપ-A વૈજ્ઞાનિક/એન્જિનિયર- એસ.એસ.સી. હેઠળ, અમદાવાદ અને એનઆરએસસી, હૈદરાબાદ

કુલ જગ્યા

આ ભરતી માં કુલ 19 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • SAC, અમદાવાદ: 8
  • NRSC, હૈદરાબાદ: 11

શૈક્ષણિક લાયકાત

વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કૃષિ)

M.Sc. કૃષિ ભૌતિકશાસ્ત્રમાં/ કૃષિ હવામાનશાસ્ત્ર

સાયન્ટિસ્ટ/એન્જિનિયર-એસસી (વાતાવરણ વિજ્ઞાન અને સમુદ્રશાસ્ત્ર)

M.Sc. ભૌતિકશાસ્ત્રમાં/ વાતાવરણીય વિજ્ઞાન/ હવામાનશાસ્ત્ર/ મહાસાગર વિજ્ઞાન

વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કોમ્પ્યુટર વિજ્ઞાન એન્જિનિયરિંગ)

M.E./M.Tech. કમ્પ્યુટર માં વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સાથે ઈમેજમાં વિશેષતા પ્રક્રિયા / કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગ / કમ્પ્યુટર વિઝન

વયમર્યાદા

પોસ્ટ કોડ 01 અને 02 – 18 થી 28 વર્ષ

પોસ્ટ કોડ 03 – 18 થી 30 વર્ષ

પગાર

વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કૃષિ)લેવલ 10 (₹56,100– ₹1,77,500)
સાયન્ટિસ્ટ/એન્જિનિયર-એસસી (વાતાવરણ વિજ્ઞાન અને સમુદ્રશાસ્ત્ર)લેવલ 10 (₹56,100– ₹1,77,500)
વૈજ્ઞાનિક/એન્જીનીયર-એસસી (કોમ્પ્યુટર વિજ્ઞાન એન્જિનિયરિંગ)લેવલ 10 (₹56,100– ₹1,77,500)

અરજીની પ્રક્રિયા

  • ઉમેદવારોએ 15 જાન્યુઆરી, 2024 ના રોજ સુધીમાં સત્તાવાર વેબસાઇટ https://sac.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવી.

અરજી કેવી રીતે કરવી?

ઈસરો સાયન્ટિસ્ટ ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટે, નીચેના પગલાંને અનુસરો.

  1. ઈસરોની વેબસાઈટ https://www.isro.gov.in/ પર જાઓ.
  2. “ભરતી” ટેબ પર ક્લિક કરો.
  3. ભરતી પર ક્લિક કરો.
  4. “ઓનલાઈન અરજી કરો” બટન પર ક્લિક કરો.
  5. તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વગેરે જેવી જરૂરી માહિતી ભરો.
  6. તમારા દસ્તાવેજોને અપલોડ કરો.
  7. તમારી અરજી ફી ભરો.
  8. “સબમિટ” બટન પર ક્લિક કરો.

અરજી કરવાની છેલ્લી તારીખ

15 જાન્યુઆરી 2024

જાહેરાત

Official Website

આ ભરતી વિશે પણ જાણો :

1 thought on “ISRO Scientist Recruitment 2024 : 19 જગ્યા પર ભરતી,જાણો લાયકાત અને અરજી કરવાની રીત”

Leave a Comment