ITI Pass RMC Recruitment 2023 : રાજકોટ મહાનગર પાલિકા માં 738 જગ્યા પર સીધી ભરતી

ITI Pass RMC Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે રાજકોટ મહાનગર પાલિકામાં અલગ અલગ જગ્યા પર એપ્રેન્ટિસ ની જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બહાર પાડેલ RMC Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

RMC Recruitment 2023

ITI Pass RMC Recruitment 2023 | રાજકોટ મહાનગર પાલિકા એપ્રેન્ટિસ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થારાજકોટ મહાનગર પાલિકા
પોસ્ટ નામવિવિધ જગ્યા (એપ્રેન્ટિસ)
અરજી કરવાની શરૂઆત તારીખ23 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Gujarat Vidyapith Official Websitehttps://www.rmc.gov.in/

પોસ્ટનું નામ | rmc.gov.in recruitment 2023 Post Name

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ વિવિધ ટ્રેડમાં (એપ્રેન્ટિસ) જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | ITI Pass RMC Recruitment 2023Vacancy

આ ભરતી માં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ અલગ અલગ પોસ્ટ માં કુલ 738 જેટલી જગ્યા પર ભરતી થવા જઈ રહી છે.

શૈક્ષણિક લાયકાત | RMC Recruitment 2023 Qualification

RMCની આ ભરતી માં વિવિધ ટ્રેડમાં (એપ્રેન્ટિસ) જગ્યા માટે ઉમેદવારે ITI ટ્રેડ નો કોર્ષ પાસ કરેલ હોવ જરૂરી છે.

વયમર્યાદા | ITI Pass RMC Recruitment 2023 Age Limit

રાજકોટ મહાનગર પાલિકામાં ઉમેદવાર ની કેટલી ઉંમર જોવી જોઈએ એ માહિતી ઉપલબ્ધ નથી. તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

પગાર ધોરણ | RMC Vacancy 2023 Salary

આ ભરતી માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું એપ્રેન્ટિસશીપ ના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

પસંદગી પક્રિયાં | ITI Pass RMC Recruitment 2023 Selection Process

આ ભરતી માં ઉમેદવાર ની પસંદગી ઇંટરવ્યૂ/મેરીટ ના માધ્યમથી કરવા માં આવી શકે છે, જેની તારીખ તમને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત આપી જાણ કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ | RMC Recruitment 2023 Apply online

અરજી કરવાની શરૂઆત તારીખ23 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | www.rmc.gov.in recruitment 2023 Important Document

  1. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  2. ITI નો કોર્સ પૂર્ણ કરેલ પ્રમાણપત્ર
  3. ITI ટ્રેડ માર્કશીટ
  4. આધાર કાર્ડ
  5. SSC/HSC માર્કશીટ
  6. શાળા છોડવાનું પ્રમાણપત્ર
  7. જાતિ પ્રમાણપત્ર
  8. બેંક પાસબુક/રદ થયેલ ચેક

અરજી કેવી રીતે કરવી ? | How to RMC Recruitment 2023 Apply online

  • સૌ પ્રથમ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેર કરેલ જાહેરાત વાંચી સંપૂર્ણ માહિતી મેળવો.
  • હવે ગુજરાત વિદ્યાપીઠ ની સત્તાવાર વેબસાઇટ પર – https://www.rmc.gov.in/Recruitment માં જાઓ.
  • ત્યાર બાદ Apprentice પર જઈ Apply Online પર ટેબ કરો.
  • Apprenticeship Engagement Form ખુલશે.
  • હવે સંપૂર્ણ ડિટેલ અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરી Registration બટન પર ક્લિક કરો.
  • અરજી સબમિટ કરી લીધા બાદ અરજી ની પ્રિન્ટ કાઢો.

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | www.rmc.gov.in recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (RMC Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (RMC Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ ભરતી વિશે પણ જાણો :

1 thought on “ITI Pass RMC Recruitment 2023 : રાજકોટ મહાનગર પાલિકા માં 738 જગ્યા પર સીધી ભરતી”

Leave a Comment