Hindustan Petroleum Recruitment 2023 : હિન્દુસ્તાન પેટ્રોલિયમ માં સરકારી નોકરી મેળવવા નો મોકો

Hindustan Petroleum Recruitment 2023 : જો તમે નોકરીની શોધ માં છો અને 1 પાસ છો તો તમારા માટે બેસ્ટ ભરતી ની જાહેરાત આવી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં અલગ અલગ જગ્યા પર ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માંગતા ઉમેદવાર આ ભરતી ને લગતી તમામ માહિતી આ લેખ માં દર્શાવવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર આ લેખ ના માધ્યમ થી સંપૂર્ણ માહિતી મેળવી શકશે,અથવા તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા બહાર પાડેલ Hindustan Petroleum Recruitment 2023 Notification વાંચી શકો છો. તેમજ તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂર શેર કરો.

Hindustan Petroleum Recruitment 2023
Hindustan Petroleum Recruitment 2023

Hindustan Petroleum Recruitment 2023 | હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023

ભરતી કરનાર સંસ્થાહિન્દુસ્તાન પેટ્રોલિયમ
પોસ્ટ નામવિવિધ જગ્યા
અરજી કરવાની શરૂઆત તારીખ18 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
Hindustan Petroleum Official Websitehttps://www.hindustanpetroleum.com/

પોસ્ટનું નામ | Hindustan Petroleum Recruitment 2023 Post Name

હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા જાહેરાત માં જણાવ્યા મુજબ મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર તેમજ વગેરે જેવી અન્ય જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે, આ ભરતી માં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છે.

કુલ જગ્યા | Hindustan Petroleum Recruitment 2023 Vacancy

આ ભરતી માં અલગ અલગ પોસ્ટ મુજબ કુલ 276 જગ્યા પર ભરતી થવા જઈ રહી છે,જેની વિગત નીચે કોષ્ટક માં દર્શાવવામાં આવેલ છે

પોસ્ટ નામ કુલ જગ્યા
મિકેનિકલ એન્જિનિયર57
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર16
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર36
સિવિલ એન્જિનિયર18
કેમિકલ એન્જિનિયર43
સિનિયર ઑફિસર સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઑપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ10
સિનિયર ઑફિસર LNG બિઝનેસ02
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – બાયોફ્યુઅલ પ્લાન્ટ ઓપરેશન્સ01
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – CBG પ્લાન્ટ ઓપરેશન્સ01
વરિષ્ઠ અધિકારી -સેલ્સ (રિટેલ/લ્યુબ્સ/ડાયરેક્ટ સેલ્સ/એલપીજી)30
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – નોનફ્યુઅલ બિઝનેસ04
વરિષ્ઠ અધિકારી EV ચાર્જિંગ સ્ટેશન બિઝનેસ02
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – મુંબઈ રિફાઈનરી02
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – વિશાખ રિફાઈનરી06
ગુણવત્તા નિયંત્રણ (QC) અધિકારીઓ09
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ16
કાયદા અધિકારીઓ05
કાયદા અધિકારીઓ- HR02
મેડિકલ ઓફિસર04
જનરલ મેનેજર (ઓ/ઓ કંપની સેક્રેટરી)01
કલ્યાણ અધિકારી – મુંબઈ રિફાઈનરી01

શૈક્ષણિક લાયકાત | Hindustan Petroleum Recruitment 2023 Education Qualification

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની લાયકાત અલગ અલગ પોસ્ટ મુજબ છે,લાયકાત ને લગતી માહિતી માટે નીચે આપેલ લિન્ક થકી જાહેરાત ડાઉનલોડ કરી ધ્યાન થી વાંચી લેવું.

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
મિકેનિકલ એન્જિનિયર4 વર્ષ ડિગ્રી
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર4 વર્ષ ડિગ્રી
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર4 વર્ષ ડિગ્રી
સિવિલ એન્જિનિયર4 વર્ષ ડિગ્રી
કેમિકલ એન્જિનિયર4 વર્ષ ડિગ્રી
સિનિયર ઑફિસર સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઑપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ4 વર્ષ ડિગ્રી(મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,ઇન્સ્ટ્રુમેન્ટેશન,કેમિકલ)
સિનિયર ઑફિસર LNG બિઝનેસ4 વર્ષ ડિગ્રી(મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,ઇન્સ્ટ્રુમેન્ટેશન,કેમિકલ)
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – બાયોફ્યુઅલ પ્લાન્ટ ઓપરેશન્સ4 વર્ષ ડિગ્રી (કેમિકલ)
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – CBG પ્લાન્ટ ઓપરેશન્સ4 વર્ષ ડિગ્રી (કેમિકલ)
વરિષ્ઠ અધિકારી -સેલ્સ (રિટેલ/લ્યુબ્સ/ડાયરેક્ટ સેલ્સ/એલપીજી)એમબીએ (મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,ઇન્સ્ટ્રુમેન્ટેશન,કેમિકલ)
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – નોનફ્યુઅલ બિઝનેસએમબીએ (મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,ઇન્સ્ટ્રુમેન્ટેશન,કેમિકલ)
વરિષ્ઠ અધિકારી EV ચાર્જિંગ સ્ટેશન બિઝનેસએમબીએ (મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ,ઇન્સ્ટ્રુમેન્ટેશન,કેમિકલ)
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – મુંબઈ રિફાઈનરીબીઇ/બીટેક
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – વિશાખ રિફાઈનરીબીઇ/બીટેક
ગુણવત્તા નિયંત્રણ (QC) અધિકારીઓએમએસસી ઇન કેમિસ્ટ્રી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સસીએ
કાયદા અધિકારીઓકાયદા સ્નાતક
કાયદા અધિકારીઓ- HRકાયદા સ્નાતક
મેડિકલ ઓફિસરએમબીબીએસ
જનરલ મેનેજર (ઓ/ઓ કંપની સેક્રેટરી)આઇસીએસઆઈ/સીએ
કલ્યાણ અધિકારી – મુંબઈ રિફાઈનરીડિગ્રી સાયન્સ/(મહારાષ્ટ્ર)

પગાર ધોરણ | Hindustan Petroleum Recruitment 2023 Salary

Hindustan Petroleum માં પસંદગી થનાર ઉમેદવાર ને માસિક મહેનતાણું નીચે કોષ્ટક માં જણાવેલ મુજબ ચુકવણી કરવામાં આવશે.

પોસ્ટ નામપગાર ધોરણ
મિકેનિકલ એન્જિનિયરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
સિવિલ એન્જિનિયરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
કેમિકલ એન્જિનિયરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
સિનિયર ઑફિસર સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઑપરેશન્સ એન્ડ મેન્ટેનન્સરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી
સિનિયર ઑફિસર LNG બિઝનેસરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – બાયોફ્યુઅલ પ્લાન્ટ ઓપરેશન્સરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી – રૂ 70,000 થી રૂ 2,00,000 સુધી
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – CBG પ્લાન્ટ ઓપરેશન્સરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી – રૂ 70,000 થી રૂ 2,00,000 સુધી
વરિષ્ઠ અધિકારી -સેલ્સ (રિટેલ/લ્યુબ્સ/ડાયરેક્ટ સેલ્સ/એલપીજી)રૂ 60,000 થી રૂ 1,80,000 સુધી
વરિષ્ઠ અધિકારી/આસિસ્ટન્ટ મેનેજર – નોનફ્યુઅલ બિઝનેસરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી – રૂ 70,000 થી રૂ 2,00,000 સુધી
વરિષ્ઠ અધિકારી EV ચાર્જિંગ સ્ટેશન બિઝનેસરૂ 60,000 થી રૂ 1,80,000 સુધી
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – મુંબઈ રિફાઈનરીરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર – વિશાખ રિફાઈનરીરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
ગુણવત્તા નિયંત્રણ (QC) અધિકારીઓરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
કાયદા અધિકારીઓરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
કાયદા અધિકારીઓ- HRરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
મેડિકલ ઓફિસરરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી
જનરલ મેનેજર (ઓ/ઓ કંપની સેક્રેટરી)રૂ 1,20,,000 થી રૂ 2,80,000 સુધી
કલ્યાણ અધિકારી – મુંબઈ રિફાઈનરીરૂ 50,000 થી રૂ 1,60,000 સુધી

વયમર્યાદા | Hindustan Petroleum Recruitment 2023 Age Limit

હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 માં ઉમેદવાર ની ઉંમર પોસ્ટ મુજબ અલગ અલગ છે તેમજ સરકારી નિયમ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે. વય મર્યાદા ની છૂટછાંટ પોસ્ટ મુજબ છે. જે જાહેરાત માં વાંચી લેવું.

પસંદગી પક્રિયાં | Hindustan Petroleum Recruitment 2023 Selection Process

આ Hindustan Petroleum Recruitment 2023 ની ભરતી માં નીચે જણાવેલ સ્ટેપ મુજબ ભરતી પક્રિયા હાથ ધરવામાં આવશે.

  • કમ્પ્યુટર પરીક્ષા
  • જૂથ કાર્ય
  • ઇંટરવ્યૂ

અરજી કરવા માટેની મહત્ત્વની તારીખ | Hindustan Petroleum Recruitment 2023 Apply Online

Hindustan Petroleum ની જાહેરાત 18 ઓગસ્ટ 2023 એ બહાર પાડવામાં આવેલ છે જેની મહત્ત્વની તારીખ નીચે દર્શાવેલ છે.

ફોર્મ ભરવાની શરૂઆત તારીખ18 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (Hindustan Petroleum Recruitment 2023 Last Date)18 સપ્ટેમ્બર 2023

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક | Hindustan Petroleum recruitment 2023 Important link

સત્તાવાર જાહેરાત (Hindustan Petroleum Recruitment 2023 Notification PDF)અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી (Hindustan Petroleum Recruitment 2023 Apply Online)અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ | Hindustan Petroleum Recruitment 2023 Important Document

  • ફોટો
  • સહી
  • ડિગ્રી સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
  • અન્ય વિગત

અરજી કેવી રીતે કરવી ? How to Apply Hindustan Petroleum Recruitment 2023?

  • સૌ પ્રથમ તમારી જાહેરાત માં તમે અરજી કરવા માટે સક્ષમ છો કે નહીં તે ચેક કરો.
  • ત્યાર બાદ સત્તાવાર વેબસાઇટ https://www.hindustanpetroleum.com/ પર જઈ Career માં જાઓ. અને Registration કરો.
  • હવે પોસ્ટ પસંદ કરી Apply Online કરો.
  • સંપૂર્ણ વિગત Application Form માં ભરો.
  • જરૂરી માગ્યા મુજબ Document Upload કરો.
  • અરજી Fees ની ચુકવણી કરો.
  • અરજી Submit થઈ ગયા બાદ અરજી ની Print કાઢો.

જો તમે નોકરીની શોધ માં છો તો તમારે આ ભરતી વિશે પણ જાણવું જોઈએ :