ક્રિકેટર જસપ્રિત બૂમરાહ નો જીવન પરિચય | Jasprit Bumrah Biography in Gujarati

Jasprit Bumrah Biography in Gujarati | who is bumrah wife | Jasprit bumrah Home | Jasprit bumrah father

Cricketer Jasprit Bumrah : આપણા ભારત દેશ માં ક્રિકેટ રમત એક એવી રમત છે જેમાં ખેલાડી પોતાના સારા પ્રદસણ ના કારણે નવા નવા ખેલાડીઓ આવતા રહે છે. તો આજે અઆપણે આવા જ એક હોનહાર પ્રતિભાશાળી વ્યક્તિ (ખેલાડી) ક્રિકેટેર જસપ્રિત બૂમરાહ ના જીવન વિશે ની વાત કરીશું. 

  જસપ્રિત બૂમરાહ એક હોનહાર ક્રિકેટ નો ખેલાડી છે. જે જમણા હાથ થી નાખતો એક મેડિયમ ફાસ્ટ બોલર છે. જેને વર્ષ 2013 માં આઇપીએલ થી ક્રિકેટ માં ડેબ્યૂ કર્યું હતું. અને આઇપીએલ વર્ષ 2013 માં મુંબઈ ઇંડિયન ફ્રેન્ચાઇજી એ ખરીદ્યો હતો અને તેણે આ આઇપીએલ ની મેચ દરમિયાન સારું એવું પ્રદશન કરું હતું. અને પોતાની બોલિંગ સ્કિલ થી તમામ ચાહકો ને પ્રસન્ન કરી દીધા હતા. 

Cricketer Jasprit Bumrah

 

ક્રિકેટેર જસપ્રિત બૂમરાહ નું જીવન | Cricketer Jasprit Bumrah Biography 

  ક્રિકેટેર જસપ્રિત બૂમરાહ ની આખું નામ જસપ્રિત જસબીરસિંઘ બૂમરાહ છે . તેનો જન્મ 6 ડિસેમ્બર 1993 ના દિને અમદાવાદ,ગુજરાત માં થયો હતો. તે ભારત દેશ તરફ થી રમતો ક્રિકેટ ખેલાડી છે. જે ભારત માટે તમામ ફોર્મેટ માં રમતો એક ખેલાડી છે. તે મેડિયમ ફાસ્ટ બોલર છે. જે 140 થી 145 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી બોલિંગ કરે છે. ખાસ તૌર પર જસપ્રિત બૂમરાહ તેના યોકર બોલ લાખવાની પ્રતિભા થી ખાસ જાણીતો છે. અને તે ડેથ ઓવર નો ખાસ બોલર છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જસપ્રિત બૂમરાહ ની વ્યક્તિગત જાણકારી | Cricketer Jasprit Bumrah Personal Information

નામ (Name) જસપ્રિત બૂમરાહ
જન્મ (Birthdate) 6 ડિસેમ્બર 1993 
ઉંમર (Age) 28 
જન્મ સ્થાન (Birthplace) અમદાવાદ,ગુજરાત 
રાશિ (Zodiac) ધન 
જાતિ (Cast) પંજાબી 
રાષ્ટ્રીયતા (Nationality) ભારતીય
પિતા (Father Name) જસબીર સિહ 
માતા (Mother Name) દલજીત કૌર 
બહેન (Sister Name) જુહીકા બૂમરાહ 
પત્ની(Wife Name) સંજના ગણેશન 
ઊચાઇ (Height) 5 ફૂટ 9 ઇંચ
વજન (Weight) 68 કિગ્રા 
જર્સી ન (Jersy No) 93

ક્રિકેટ કરિયર | Jasprit Bumrah Crikcket Career 

  જસપ્રિત બૂમરાહ આઇપીએલ મેચ થી ડેબ્યૂ કર્યું હતું. તેણે 2013 થો મુંબઈ તરફ થી રોયલ ચેલેન્જર બેંગલોર ના વિરુદ્ધ રમાયેલ મેચ માં 32 રન આપી ને 3 વિકેટ લીધી હતી. અને તે તેની શરૂઆત ની મેચ માં સારું પર્ફોમન્સ કર્યું. આ પ્રદશન ના કારણે તે તેના તરફ લોકો નું ધ્યાન ગયું અને તેને ભારતીય ક્રિકેટ ટીમ માં 2016 માં શામેલ કરવામાં આવ્યો. અને ટી 20 મેચ ઑસ્ટ્રેલિયા ની વિરુદ્ધ રમ્યો હતો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ 2016 માં ડેબ્યૂ કર્યું. 

Jasprit Bumrah Age 2022 : 29 વર્ષ

Jasprit bumrah FAQ’s

Q. જસપ્રિત બૂમરાહ નો જન્મ ક્યારે અને કયા થયો હતો ?

Ans : 6 ડિસેમ્બર 1993, અમદાવાદ માં 

Q. જસપ્રિત બૂમરાહ નો ધર્મ કયો છે ?  Jasprit Bumrah Cast

Ans :શીખ 

Q. જસપ્રિત બૂમરાહ કયા રહે છે ? Jasprit bumrah Home

Ans :મુંબઈ 

 Q.જસપ્રિત બૂમરાહ ની પત્ની નું નામ શું છે ? Jasprit Bumrah Wife | Who is Bumrah wife

Ans :સંજના ગણેશન ( Sanjna Ganeshan) 

અન્ય વાંચો 

1 thought on “ક્રિકેટર જસપ્રિત બૂમરાહ નો જીવન પરિચય | Jasprit Bumrah Biography in Gujarati”

Leave a Comment